Home > election 2019
You Searched For "Election 2019"
ઝારખંડ વિધાનસભા: હેમંત સોરેનના માથે ઝારખંડનો “તાજ”, JMM-કોંગ્રેસ ગઠબંધનના હાથે ભાજપનો સફાયો
24 Dec 2019 3:01 AM GMTઝારખંડ વિધાનસભાનીચૂંટણીમાં હેમંત સોરેને શાસક ભારતીય જનતા પાર્ટી (ભાજપ) ને પરાજિત કરી અને બીજીવખત મુખ્ય પ્રધાન બનવાનો રસ્તો સાફ કરી દીધો, જ્યારે...
ઝારખંડ વિધાનસભા ચૂંટણીની મત ગણતરી શરૂ, ભાજપ માટે આકરી પરીક્ષા
23 Dec 2019 2:18 AM GMTબિહારમાંથી છૂટા પડેલા અને નક્સલીઓથી પીડિત રાજ્ય ઝારખંડમાં 81 વિધાનસભા બેઠકો માટે 5 તબક્કા માટે મતદાન થયું હતું. પ્રથમ તબક્કાનું મતદાન 30 નવેમ્બરથી શરૂ...
ઝારખંડમાં અંતિમ તબક્કાનું મતદાન, છેલ્લા તબક્કામાં દિગ્ગજોની આકરી પરીક્ષા
20 Dec 2019 7:16 AM GMTઝારખંડ વિધાનસભા ચૂંટણીના છેલ્લા તબક્કાની 16 બેઠકો પર મતદાન ચાલી રહ્યું છે. આ 16 બેઠકો માટે કુલ 237 ઉમેદવારો મેદાનમાં છે. આ તબક્કામાં જેએમએમના...
ઝારખંડ વિધાનસભા : આજે 16 બેઠકો પર પાંચમા-અંતિમ તબક્કાનુ મતદાન
20 Dec 2019 3:20 AM GMTઝારખંડમાં આજે 16 વિધાનસભા બેઠકો પર પાંચમા અને અંતિમ તબક્કાનુ મતદાન યોજાઇ રહ્યું છે. આજે મતદાન બાદ બધી 81 બેઠકો પર મતગણતરી 23 ડિસેમ્બરે થશે. ઝારખંડમાં...
ઝારખંડ વિધાનસભા ચૂંટણી: 3જા તબક્કા માટે 17 બેઠકો પર મતદાન શરૂ, દિગ્ગજ નેતા અને મંત્રીઓની શાખ દાવ પર
12 Dec 2019 4:31 AM GMTઝારખંડમાં વિધાનસભાનીચૂંટણીના ત્રીજા તબક્કા માટે મતદાન ચાલી રહ્યું છે. ત્રીજા તબક્કાની 17 બેઠકો પરમતદાન થઈ રહ્યું છે....
કર્ણાટક: ભાજપને સરકાર બચાવવા 6 બેઠકો જીતવી જ પડશે, 15 વિધાનસભા બેઠક પર મતદાન શરૂ
5 Dec 2019 3:33 AM GMTકર્ણાટકમાં આજે 15 વિધાનસભાબેઠકો પર પેટા ચૂંટણીઓ યોજાઇ રહી છે. સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ થઈ ચૂક્યું છે જે સાંજના...
મહારાષ્ટ્ર બાદ હવે સૌની નજર ઝારખંડ પર, આવતીકાલે પ્રથમ તબક્કાનું મતદાન, નેતાઓએ લગાવી સંપૂર્ણ તાકાત
29 Nov 2019 4:17 AM GMTઝારખંડમાંચૂંટણી પ્રચારનો પ્રથમ તબક્કો પૂરો થયો છે. હવે શનિવાર 3૦નવેમ્બરના રોજ...
બારડોલી: હેમાંગીબેન ગરાસિયાને ટિકીટ મળે તેવી લોકમાંગ
28 March 2019 11:43 AM GMT2019ની લોકસભા ચૂંટણી નજીક છે એક પછી એક ભાજપના ઉમેદવારો જાહેર થઈ રહ્યા છે દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં ભાજપનો દબદબો રહ્યો છે ત્યારે આ...