Connect Gujarat

You Searched For "leaperd"

રાજકોટ : ગોંડલમાં દીપડાનો આતંક “Live”, જુઓ રહેણાંક વિસ્તારમાં કેવી મચાવી ધમાલ..!

5 Dec 2020 11:31 AM GMT
રાજકોટ જિલ્લાના ગોંડલ શહેરમાં એક ખૂંખાર દીપાડે ભારે આતંક મચાવ્યો હતો. જેમાં એક યુવાન ઉપર દીપડાએ હુમલો કરી તેને ગંભીર ઇજા પહોચાડી હતી. સમગ્ર મામલે...

ભાવનગર : અલંગ શિપબ્રેકીંગ યાર્ડમાં ઘૂસ્યો દીપડો, દીપડાને પાંજરે પૂરવા સતત બીજા દિવસે પણ પ્રયાસો કરાયા

26 April 2020 10:42 AM GMT
લોકડાઉનમાં જ્યારે માણસો પોતાનાઘરોમાં પુરાયા છે, ત્યારે વન્ય પ્રાણીઓ હવેસુમસામ બનેલા ગ્રામ્યવિસ્તારોમાં ખોરાકની શોધમાં...

ભરૂચ : ધીણોદ ગામેથી દીપડી ઝડપાય, બાળક અને વૃધ્ધા પર કર્યો હતો હુમલો

5 Feb 2020 11:02 AM GMT
અંકલેશ્વરનજીક આવેલાં ભરણ ગામે બાળક અને વૃધ્ધા પર હુમલો કરનારી દીપડી આખરે પાંજરે પુરાયછે. વન વિભાગે ધીણોદ ગામની સીમમાં મુકેલા પાંજરામાં પુરાયેલી...

સુરત : માંગરોળના દિનોદ ગામે દીપડી પાંજરે પુરાઈ, હજી પણ 2થી વધુ દીપડાઓના આંટાફેરા

4 Feb 2020 2:50 PM GMT
સુરત જિલ્લાના માંગરોળ તાલુકાનાદિનોદ ગામની સીમમાં કટવા રોડ નજીક આવેલા જાનવી ફાર્મમાંથી એક દીપડી પાંજરે પુરાઈ હતી.માંગરોળ...

સુરત : કલમોઇ ગામે દિપડી પાંજરે પુરાઇ, માનવભક્ષી હોવાની શકયતા

15 Jan 2020 9:48 AM GMT
સુરતનામાંડવી તાલુકાના કલમોઇ ગામેથી દીપડીને ઝડપી પાડવામાં વન વિભાગને સફળતા મળી છે. આદિપડીએ પાતલ ગામે શ્રમજીવી પરિવારની બાળકી પર હુમલો કરી મોતને ઘાટ...

સૌરાષ્ટ્રમાં દીપડાનો હાંહાકાર : ગ્રામજનોએ કહ્યું’ ચોટીલા-બામણબોર વચ્ચે દેખાયો દીપડો, વન વિભાગે કર્યો ઇન્કાર

12 Dec 2019 10:20 AM GMT
જંગલી પ્રાણીઓ જંગલ છોડી હવે શહેર અને ગામડાં તરફવળ્યા છે, ત્યારે હવે સૌરાષ્ટ્રના એકબાદ એક કેટલાક જિલ્લાઓમાંજંગલી...

અમરેલી : માનવભક્ષી દિપડાને બગસરાની ગૌશાળામાં ઠાર મરાયો

11 Dec 2019 3:35 PM GMT
અમરેલીનાબગસરા પંથકમાં માનવભક્ષી દિપડાઓએ હાહાકાર મચાવ્યો છે ત્યારે વન વિભાગની ટીમને એકમોટી સફળતા હાથ લાગી છે. બગસરાની ગૌશાળામાં આવેલાં માનવભક્ષી...

જિયોરપાટી ગામે ખેતરમાંથી મૃત હાલતમાં દીપડો મળ્યો

24 Nov 2019 6:56 AM GMT
નર્મદા જિલ્લાના અમુક ગામોમાં વારંવાર દીપડા લટાર મારતા નજરે પડે છે અનેકેટલાક દીપડા ક્યારેક ખુંખાર બનતા જીવલેણ હુમલો પણ કરતા હોય છે. નાંદોદ...