Connect Gujarat

You Searched For "Medical"

ભરૂચ: સક્રિય પત્રકાર સંઘ દ્વારા પત્રકાર પરિવારો માટે વિનામૂલ્યે મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરાયુ

9 July 2023 10:22 AM GMT
ભરૂચમાં કાર્યરત છે જે સક્રિય પત્રકાર સંઘવિનામૂલ્યે મેડિકલ ચેકઅપ કેમ્પનું કરવામાં આવ્યું આયોજન80 જેટલા લોકોએ લીધો લાભભરૂચ સક્રિય પત્રકાર સંઘ દ્વારા...

ભરૂચ: રોટરી કલબ દ્વારા મેગા મેડિકલ સર્જીકલ કેમ્પ યોજાયો, જરૂરિયાતમંદોએ લીધો લાભ

17 April 2022 7:18 AM GMT
રોટરી ક્લબ ઓફ ભરૂચ દ્વારા શહેરમાં નિર્માણ પામી રહેલ સીટી સેન્ટર ખાતે મેગા મેડિકલ સર્જીક્લ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

4 એપ્રિલ ખોરવાશે રાજ્યમાં તબીબી વ્યવસ્થા ? શું સરકારી ડોક્ટર કરશે હડતાળ,જાણો વધુ

1 April 2022 11:13 AM GMT
રાજ્યની સરકારી હોસ્પિટલના ડોક્ટરો 4 એપ્રિલ થી હડતાળ પર જશે.રાજ્યની સરકારી હોસ્પિટલના તબીબો જશે હડતાળ પર જવાની તૈયારી કરી રહ્યા છે.

અમદાવાદ : હોસ્પિટલ ચલાવવાના નિયમો થયાં જટિલ, તબીબોએ નોંધાવ્યો ઉગ્ર વિરોધ

22 March 2022 7:54 AM GMT
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને હોસ્પિટલ ચલાવવા માટેના નિયમોને જટિલ બનાવી દેતાં તબીબોમાં રોષ ફેલાયો છે.

ભરૂચ : યુક્રેનથી ત્રણ વિદ્યાર્થીઓની વતન વાપસી, કલેકટર કચેરીએ લેવાયા વધામણા

28 Feb 2022 9:49 AM GMT
યુક્રેનમાં તબીબી વિદ્યાશાખામાં અભ્યાસ કરવા ગયેલાં હજારો ભારતીય છાત્રો ફસાય ચુકયાં છે

વડોદરા : કોર્પોરેશન વેરાઓમાં નહિ કરે વધારો, 3833 કરોડ રૂા.નું ડ્રાફટ બજેટ મંજુર

27 Jan 2022 9:14 AM GMT
વડોદરા મહાનગરપાલિકાના 3833.49 કરોડ રૂપિયાના વ્યાપ ધરાવતાં ડ્રાફટ બજેટને સ્થાયી સમિતિએ મંજુરીની મ્હોર મારી છે

ભરૂચ : ડૉ. લતાબેન દેસાઇને પદ્મશ્રી એવોર્ડ, સેવારૂરલના માધ્યથી "સેવા"ની ધખાવી ધુણી

26 Jan 2022 10:53 AM GMT
દેશના 73મા પ્રજાસત્તાક પર્વની પુર્વ સંધ્યાએ ભરૂચ જિલ્લાવાસીઓ માટે ગૌરવ લઇ શકાય તેવા સમાચાર આવ્યાં છે.