Connect Gujarat

You Searched For "Sardar patel Bridge"

ભરૂચ : નવા સરદારબ્રિજ પર ખાડાઓએ વાહનોને મારી “બ્રેક”, સુરત જતી લેનમાં 15 કીમીનો ટ્રાફિકજામ

24 Sep 2020 9:14 AM GMT
આપ વડોદરા કે અમદાવાદ તરફથી સુરત જઇ રહયાં હોય તો સાવધાન થઇ જજો કારણ કે ભરૂચ પાસે તમે હાઇવે પર ટ્રાફિકજામમાં ફસાઇ શકો છે. છેલ્લા ત્રણ દિવસથી વડોદરાથી...

ભરૂચ : જુનો સરદાર બ્રિજ રીપેર નહિ કરાતાં હાઇવે પર ફરી ટ્રાફિકજામની પરિસ્થિતિ

7 Dec 2019 7:59 AM GMT
ભરૂચની નર્મદા નદી પર આવેલાં જુના સરદાર બ્રિજનેરીપેર કરવામાં આવતો નહિ હોવાથી નેશનલ હાઇવે પર ટ્રાફિકજામની સમસ્યા માથું ઉંચકીરહી છે. ભુતકાળમાં જે પ્રકારે...

ભરૂચ : લોખંડી પુરૂષનું નામ ધરાવતો જુનો “સરદાર બ્રિજ” 42 વર્ષમાં જ ખખડી ગયો

1 Dec 2019 8:46 AM GMT
તમે નેશનલહાઇવે પરથી પસાર થતાં હોય અને ભરૂચ આવે એટલે તમારે સરદાર બ્રિજ પરથી પસાર થવુંપડે. નર્મદા નદી પર બે સરદાર બ્રિજ આવેલાં છે એક છે જુનો અને બીજો છે...

આ છે ભરૂચનો ડાન્સિંગ બ્રિજ, એક સમયે હતો ધોરી નસ સમાન

15 Oct 2018 12:22 PM GMT
નર્મદા નદી ઉપર આવેલા જૂના સરદાર બ્રિજનાં રિપેરિંગ માટે જેટલો ખર્ચ થયો તેનાથી નવો બ્રિજ બની ગયો હોતમુંબઈ-અમદાવાદ વચ્ચેનાં વાહન વ્યવહાર માટે એક સમયે...