Home > ������netrang
You Searched For "Netrang"
ભરૂચ: નેત્રંગમાં મનસુખ વસાવા દ્વારા યોજાયુ કાર્યકર્તા સમેલન,વિરોધીઓ પર કરવામાં આવ્યા પ્રહાર
11 Sep 2023 11:43 AM GMTભરૂચના સાંસદ મનસુખ વસાવા દ્વારા આગેવાનો અને કાર્યકર્તાઓના સમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં તેઓએ વિરોધી લોકો પર પ્રહાર કર્યા હતા
ભરૂચ : નેત્રંગ ખાતે આદિવાસી સમાજ દ્વારા રેલી યોજી વિશ્વ આદિવાસી દિવસની ભવ્ય ઉજવણી કરાય...
9 Aug 2023 12:39 PM GMTઆદિવાસી પટ્ટી ઉપર વિશ્વ આદિવાસી દિવસની ભવ્ય ઉજવણીના ભાગરૂપે નેત્રંગ ટાઉનના વિવિઘ વિસ્તારોમાં ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.
ભરૂચ : નેત્રંગ ખાતે વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે રૂ. 18 કરોડના ખર્ચે વિકાસ કાર્યોના ખાતમુહૂર્ત કરાયા...
9 Aug 2023 12:35 PM GMTભરૂચમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી નિમિત્તે વન અધિકાર હેઠળ 559 પત્ર એનાયત કરવામાં આવ્યા હતા,
ભરૂચ : મંત્રી કુંવરજી બાવળીયાની ઉપસ્થિતિમાં નેત્રંગ ખાતે શિલા ફલકમ અને વૃક્ષારોપણ સહિતના કાર્યક્રમ યોજાયા...
9 Aug 2023 12:30 PM GMT“આઝાદી કા અમૃત મહોત્સવ”ની પૂર્ણાહુતિ નિમિત્તે “મારી માટી, મારો દેશ” અને “માટીને નમન, વીરોને વંદન” અભિયાન હાથ ધરવામાં આવ્યું છે
ભરૂચ: નેત્રંગથી દર્દીને લઈ જતી 108 એમ્બ્યુલન્સ બિસ્માર રસ્તાના કારણે બંધ પડી,દર્દીનો જીવ મુકાયો જોખમમાં
4 Aug 2023 6:18 AM GMTભરૂચના નેત્રંગથી દર્દીને લઈ જતી 108 એમ્બ્યુલન્સ બિસ્માર રસ્તાના કારણે બંધ પડી જતા દર્દીનો જીવ જોખમમાં મુકાયો હતો
ભરૂચ : નેત્રંગ તાલુકાના ઝરણા ગામે વીજકરંટ લાગતા ગાયનું કરૂણ મોત, વીજકંપનીની પ્રિમોનસુન કામગીરી પર ઉઠ્યા અનેક સવાલો.!
30 Jun 2023 11:14 AM GMTભરૂચના નેત્રંગ તાલુકામાં છેલ્લા બે-ત્રણ દિવસથી મેઘરાજા ધીમીગતિએ બેટિંગ કરતા સામાન્ય વરસાદ પડી રહ્યો છે.
ભરૂચ: નેત્રંગના ચાસવડ ગામે ભરૂચ ડિસ્ટ્રીક્ટ સહકારી બેંકની 50મી શાખાનો ઉદઘાટન સમારોહ યોજાયો
22 Jun 2023 10:34 AM GMTભરૂચના ચાસવડ ગામે ભરૂચ ડિસ્ટ્રીક્ટ સહકારી બેંકની 50મી શાખાનો ઉદઘાટન સમારોહ યોજાયો હતો જેમાં આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા
ભરૂચ : SRF ફાઉન્ડેશન-નેત્રંગ દ્વારા નવતર પ્રયોગ, કમ્પ્યુટર બસ થકી ૩ હજાર વિદ્યાર્થીઓને અપાયું શિક્ષણ...
10 Jun 2023 2:36 PM GMTભરૂચ જીલ્લામાં કમ્પ્યુટર બસ દ્વારા બાળકો, યુવાનો અને સ્ત્રીવર્ગને ઘર આંગણે કમ્પ્યુટરના ઉપયોગ વિશે નિઃશુલ્ક શિક્ષણ પૂરું પાડવામાં આવી રહ્યું છે, ત્યારે...
ભરૂચ : નેત્રંગમાં સાંસદ મનસુખ વસાવાનો જનસંપર્ક કાર્યક્રમ યોજાયો, સરકારની વિવિધ યોજનાઓ અંગે ગ્રામજનોને આપી માહિતી
10 Jun 2023 1:54 PM GMTભરૂચ જિલ્લાના નેત્રંગ ખાતે સાંસદ મનસુખ વસાવાનો જનસંપર્ક કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ગ્રામજનોને સરકારની વિવિધ યોજનાઓ અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી...
ભરૂચ : નેત્રંગના ઝરણાં ગામે લટાર મારતો દીપડો પાંજરે પુરાયો, ગ્રામજનોએ હાશકારો અનુભવ્યો...
9 Jun 2023 3:32 PM GMTભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકાના ઝરણાં ગામની સીમમાં ગતરોજ લટાર મારતો દીપડો પાંજરે પુરાયો હતો. જેને સુરક્ષિત રીતે વન વિભાગની કચેરી ખાતે લાવવામાં આવ્યો...
ભરૂચ: નેત્રંગ પોલીસે બાઇક ચોરીના ગુનામાં સંડોવાયેલ બે આરોપીઓની કરી ધરપકડ
27 May 2023 7:49 AM GMTનેત્રંગ પો.સ્ટેશનના પીએસઆઇ કે.એન.વાઘેલા અને પો.કમીઁ વિજયસિંહ મોરીને બે ઈસમો નંબર પ્લેટ વગરની મોટર સાઇકલ લઇ શંકસ્પદ હાલતમાં નેત્રંગના શાંતીનગરમાં...
ભરૂચ:નેત્રંગના અંતરિયાળ વિસ્તારના કારીગરને દેશના રાષ્ટ્રપતિ દ્વારા આપવામાં આવ્યું આમંત્રણ,જુઓ શું કરી છે કમાલ
26 May 2023 12:31 PM GMTગુજરાતમાં આદિમજૂથમાં સમાવિષ્ટ કોટવાલિયા સમાજના લોકો વાંસની કલાકૃતિ બનાવવામાં નિપુણતા ધરાવે છે