Connect Gujarat

You Searched For "108"

ગુજરાતમાં 108 ઈમરજન્સી સેવાને 15 વર્ષ પૂર્ણ, 12.67 લાખ લોકોના જીવ બચાવ્યા...

29 Aug 2022 9:21 AM GMT
રાજ્યમાં મેડિકલ ઈમરજન્સીને પહોંચી વળવા માટે વર્ષ 2007માં શરૂ થયેલી 108 ઈમરજન્સી સેવાને 15 વર્ષ પૂર્ણ થયા છે.

ભરૂચ : વિશ્વ આરોગ્ય દિવસ નિમિત્તે 108 ઈમરજન્સી સેવા દ્વારા વિવિધ સ્થળે યોજાયા મેડિકલ ચેકઅપ કેમ્પ

7 April 2022 10:41 AM GMT
ભરૂચ જિલ્લા 108 ઈમરજન્સી સેવા દ્વારા આજરોજ વિશ્વ આરોગ્ય દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

ભરૂચ : મહિલા દિવસે જ માતૃત્વનું ભાન ભૂલી નિષ્ઠુર જનેતા, મોટા કરારવેલ ગામે તરછોડ્યું નવજાત શિશુ

8 March 2022 8:32 AM GMT
ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના મોટા કરારવેલ ગામ નજીકથી નવજાત શિશુ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી.

છોટાઉદેપુર : ચંદનપુરાની પ્રસુતાને ઉપડી પ્રસવ પીડા, 108 તો બોલાવી પણ ન પહોંચી શકી ઘર સુધી

2 Oct 2021 11:31 AM GMT
ગુજરાતમાં વિકાસના દાવા ભલે થતાં હોય, આજે અમે તમને બતાવવા જઇ રહયાં છે એવી ઘટના કે તેને જોઇ આપ પણ કહી ઉઠશો કે શું આ વિકાસ છે

ભરૂચ : “108” ઈમરજન્સી સેવાના મોબાઇલની જ થઈ ગઈ ચોરી, પોલીસ ફરિયાદ નોંધાઇ

13 Oct 2020 12:03 PM GMT
ભરૂચ જિલ્લા 108 ઈમરજન્સી સેવામાં કાર્યરત એમ્બ્યુલન્સના કર્મચારીઓના 5 જેટલા મોબાઈલની ચોરી થતાં સમગ્ર મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી.મળતી માહિતી અનુસાર,...

ભરૂચ : 108 એમ્બયુલન્સ અધવચ્ચે બગડી, જુઓ ડ્રાયવર અને EMTનું શું થયું

20 May 2020 10:32 AM GMT
કોરોના વાયરસની મહામારી વચ્ચે 108 એમ્બયુલન્સની સતત દોડધામ રહેતી હોય છે ત્યારે ભરૂચમાં બનેલી એક ઘટનાએ 108 સેવા સામે સવાલો ઉઠાવ્યાં છે. ભરૂચમાં...

ભરૂચ : લોકોની સેવામાં સદાય તત્પર 108ની ટીમે મહિલાઓના સન્માનમાં કાપી કેક

8 March 2020 12:05 PM GMT
ભરૂચ જિલ્લા 108 એમ્બ્યુલન્સની ટીમ તરફથીવિશ્વ મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે સિવિલ હોસ્પિટલ ખાતે કેકકાપવામાં આવી હતી.સતત 24 કલાક આપણી...

ભરૂચ : ખરોડની સગર્ભાએ 108 એમ્બ્યુલન્સમાં બાળકીને આપ્યો જન્મ

30 Jan 2020 7:21 AM GMT
ગુજરાત સરકારની ૧૦૮ ઇમર્જન્સી સેવા લોકોનેઅનેકરૂપે મદદરૂપ ખરોડ ગામના રહેવાસી મહિલાના સંબધીઓએ ગઇકાલે સાંજે એમ્બ્યુલન્સને ૧૦૮ પર કોલ કરતાં જણાવેલ કે મહિલા...