Connect Gujarat

You Searched For "AAP Leaders"

ભરૂચ: જંબુસરના સીગામ ખાતે ભાજપનું સંમેલન યોજાયુ, આપના આગેવાનોએ કર્યા કેસરિયા..

28 March 2024 7:40 AM GMT
ભરૂચના જંબુસર તાલુકાના સીગામ ખાતે ભાજપ દ્વારા સ્નેહમિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું

આપના નેતાઓએ અમદાવાદના કાર્યાલય પર પોલીસે રેડ કરી હોવાનું ટ્વિટ કર્યું ,પોલીસે કહ્યું અમે કોઈ રેડ નથી કરી

12 Sep 2022 9:20 AM GMT
રવિવારે મોડી રાતે આપ દ્વારા ટ્વિટ કરીને માહિતી આપવામાં આવી હતી કે, અમદાવાદની આપની ઓફિસમાં સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું હતુ.

સુરત: આપના નેતાઓ મહેશ સવાણીને મનાવવા પગે પડ્યા, કહ્યું અમારા ઘરમાંથી વડીલ જતા રહ્યા

18 Jan 2022 11:34 AM GMT
આમ આદમી પાર્ટી માં જોડાયેલ સુરતના ઉદ્યોગપતિ મહેશ સવાણી એ ગઈકાલે પાર્ટી છોડવાની જાહેરાત કરતાં પાર્ટી ના કાર્યકરોમાં સોપો પડી ગયો હતો.

અમદાવાદમાં અભિનેતા સોનુ સુદે આપના નેતાઓ સાથે કરી બંધ બારણે બેઠક..!

23 Sep 2021 6:18 AM GMT
કોરોનાકાળમાં અભિનેતા સોનુ સૂદ સાચો કોરોના વોરિયર્સ સાબિત થયો છે. તાજેતરમાં જ તેની ઓફિસો પર ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટના દરોડા પડ્યા હતા. સોનુ સૂદની ઓફિસ...

ભરૂચ: ઝઘડિયાના ભાલોદ ગામે ૨૦૦થી વધુ યુવાનો અને મહિલાઓ આપમાં જોડાયા

25 Aug 2021 9:40 AM GMT
ઝઘડિયા તાલુકાના ભાલોદ ખાતે ગામના હોલમાં આમ આદમી પાર્ટીના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, આ કાર્યક્રમમાં આમ આદમી પાર્ટીની વિચારધારાથી પ્રેરિત...

પાટણ : AAP દ્વારા મંજૂરી વિના યોજાયો જાહેર કાર્યક્રમ, વિજય સુવાળા સહિતના નેતાઓની અટકાયત

9 July 2021 9:05 AM GMT
પાટણ જિલ્લાના સમી તાલુકાના વેડ ગામે આમ આદમી પાર્ટી દ્વારા મંજૂરી વગર યોજાયેલ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો એકત્ર થયા હતા. જોકે, મંજૂરી વગર યોજાયેલ...

ભરૂચ : આમ આદમી પાર્ટીના નેતાઓ પર થયેલા હુમલાનો કરાયો વિરોધ

5 July 2021 8:43 AM GMT
વિસાવદર પાસે આપના કાફલા પર થયો હતો હુમલો, સુરતમાં ગોપાલ ઇટાલીયાના ઘરે પહોંચ્યાં હતાં ટોળા.

દેવભૂમિ દ્વારકા: આપના ઈશુદાન ગઢવીએ બ્રહ્મ સમાજની માંગી માફી, જુઓ શું કહ્યું

3 July 2021 10:11 AM GMT
આપની જનસંવેદના યાત્રા દ્વારકા પહોંચી, ઈશુદાન ગઢવી અને પ્રવીણ રામે દ્વારકાધીશના દર્શન કર્યા.