Connect Gujarat

You Searched For "ACB Police"

સુરત ACBની કાર્યવાહી : વલસાડના લાંચીયા પોલીસકર્મીના ફોલ્ડરની ધરપકડ, બુટલેગર પાસેથી માંગી હતી લાંચ

3 Dec 2021 10:08 AM GMT
બુટલેગર પાસેથી રૂ. 1 લાખની લાંચ માંગવાનો મામલો, ACBએ લાંચીયા પોલીસકર્મીના ફોલ્ડરની ધરપકડ કરી

સુરત: લાંચની રકમ લેવા અધિકારી શૌચાલયમાં ગયા અને એ.સી.બી.ની થઈ એન્ટ્રી, પછી શું થયું વાંચો

22 Sep 2021 9:17 AM GMT
સુરતમાં વડીલોપાર્જીત જમીનમાં વારસાઈ નું પેઢીનામુ કરવા માટે 30 હજારની લાંચ માંગી સ્વીકારતા રેવન્યુ તલાટી સહિત બે રંગે હાથે ઝડપાયા લાંચ માંગતા ફરિયાદ...

અમદાવાદ: ACB ટ્રેપથી બચવા GST ઇન્સ્પેક્ટર ફરિયાદીને કાર સાથે ઢસડ્યા બાદ ફરાર થયો

2 Sep 2021 7:24 AM GMT
અમદાવાદ જીએસટી અધિકારીએ સર્જ્યો અકસ્માત, એસીબી ટ્રેપની જાણ થતા કાર ભગાવતા મારી ટક્કર.

અમદાવાદ: ACBએ અત્યાર સુધીનો સૌથી મોટો અપ્રમાણસર મિલ્કતનો કેસ કર્યો, જુઓ કોની પાસેથી મળી રૂપિયા 30 કરોડથી વધુની સંપત્તિ

21 Jan 2021 9:44 AM GMT
રાજ્યની એન્ટી કરપ્શન બ્યૂરોએ અત્યાર સુધીનો સૌથી મોટો અપ્રમાણસર મિલ્કતનો કેસ નોંધતા હડકંપ મચી ગયો છે. આ કેસ અમદાવાદના કલોલના નિવૃત મામલતદાર વિરમ દેસાઈ...

અમદાવાદ: પિતા પૂર્વ એસ.પી. અને મામલતદાર પુત્ર રૂપિયા 25 લાખની લાંચ લેતા ઝડપાયો, જુઓ શું છે આખો મામલો

20 Jan 2021 10:25 AM GMT
રાજ્યમાં નવા વર્ષની શરૂઆતમાં એસીબીએ લાંચિયા બાબુઓ પર પોતાનો શિકંજો કસવાની શરૂઆત કરી દીધી છે. અમદાવાદ જિલ્લાના ધોળકામાં એસીબીએ સપાટો બોલાવતા ધોળકાના...

ભરૂચ : અંકલેશ્વર જીઆઇડીસીના ડે. એન્જીનીયરની કારની એસીબીએ લીધી તલાશી, વાંચો કારમાંથી શું મળ્યું

31 Oct 2020 10:30 AM GMT
રાજયના મુખ્યમંત્રી એક તરફ ભ્રષ્ટાચાર નિવારવાની વાત કરી રહયાં છે તો બીજી તરફ અંકલેશ્વર જીઆઇડીસીના ડેપ્યુટી એન્જીનીયરની કારમાંથી 2.27 લાખ રૂપિયાની રોકડ...