Home > AamAadmiParty
You Searched For "AamAadmiParty"
પાટીદાર આગેવાન અલ્પેશ કથીરિયા આપમાં જોડાયા, અરવિંદ કેજરીવાલે પહેરાવ્યો ખેસ
30 Oct 2022 9:20 AM GMTમુખ્યમંત્રી કેજરીવાલની હાજરીમાં અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયાએ આમ આદમી પાર્ટીનો ખેસ ધારણ કર્યો છે
સુરત: આપના સહપ્રભારી રાઘવ ચઢ્ઢાની પ્રેસ કોન્ફરન્સ, ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર બની રહી હોવાનો કર્યો દાવો
2 Oct 2022 12:50 PM GMTઆમ આદમી પાર્ટીની લોકપ્રિયતા ગુજરાતમાં સતત વધી રહી છે જેનું પરિણામ આગામી વિધાનસભાને બેઠકમાં દેખાઈ શકે છે.
ગીર-સોમનાથ : દિલ્હીના સીએમ અને આપ નેતા અરવિંદ કેજરીવાલે સોમનાથ મહાદેવને શીશ ઝુકાવી ધ્વજા ચડાવી
26 July 2022 9:17 AM GMTCM અરવિંદ કેજરીવાલે બોટાદ લઠ્ઠાકાંડ મામલે દુઃખ વ્યક્ત કરતા કહ્યું કે તમામ મૃતકોના આત્માને ભગવાન શાંતિ આપે.
અમદાવાદ : AAP પ્રદેશ અધ્યક્ષે ભાજપ પ્રદેશ અધ્યક્ષ પર કર્યા શાબ્દિક પ્રહાર, કહ્યા "માજી બુટલેગર"
7 May 2022 1:45 PM GMTગુજરાતમાં ભાજપના શાસનને 27 વર્ષ થયા છે, અને આ વર્ષે 2022ની વિધાનસભાની ચૂંટણીમાં ત્રિપાખ્યો જંગ દેખાઈ રહ્યો છે
વડોદરા : ઓછા પ્રેશર અને અપૂરતા પ્રમાણમાં પાણી મળતા મહિલાઓ આક્રોશમાં,નિઝામપુરાની ગૃહિણીઓની મ્યુ કમિ.ને રજૂઆત
26 April 2022 10:54 AM GMTનિઝામપુરા વિસ્તારમાં પાણીના કકળાટથી ત્રાસેલી ગૃહિણીઓએ આપ પક્ષની આગેવાનીમાં કોર્પોરેશનની વડી કચેરી ખંડેરાવ માર્કેટ ખાતે પહોંચી ભારે સૂત્રોચ્ચાર સાથે...
નર્મદા : ગુજરાતની રાજનીતિમાં નવો અધ્યાય, AAP અને BTPના મહાસંમેલનની જાહેરાત
21 April 2022 6:09 AM GMTતારીખ 1 લી મે ગુજરાત સ્થાપના દિવસ નિમિત્તે સુરતના કામરેજ ખાતે આમ આદમી પાર્ટી અને ભારતીય ટ્રાયબલ પાર્ટીનું મહાસંમેલન યોજાશે
ગુજરાતમાં AAP અને BTPનું ગઠબંધન નક્કી ! અરવિંદ કેજરીવાલ અને છોટુ વસાવા વચ્ચે થઈ મુલાકાત
9 April 2022 7:20 AM GMTવર્ષ 2022 ની આવનારી ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને તમામ રાજકીય પાર્ટીઓ સક્રિય થઈ ગઈ છે.
ભરૂચ : આમ આદમી પાર્ટી દ્વારા તિરંગા યાત્રાનું આયોજન, પંજાબમાં વિજય બાદ આપનું એડી ચોટીનું જોર
27 March 2022 11:06 AM GMTભરૂચ જીલ્લામાં આમ આદમી પાર્ટી દ્વારા પંજાબમાં મળેલ ભવ્ય વિજય બાદ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું...
ગાંધીનગર : ભાજપે આપ્યો AAPને સૌથી મોટો ઝટકો, 3 હજારથી વધુ કાર્યકરો ભાજપમાં જોડાયા…
23 March 2022 12:10 PM GMTગુજરાતમાં વિધાનસભા ચૂંટણીમાં વધુમાં વધુ બેઠકો મેળવવા માટે દરેક પક્ષે કમર કસી લીધી છે.
અમદાવાદ : શૌચાલય એક પણ રૂપિયાની ફાળવી દેવાયા ચારના , જુઓ શું છે આખું કૌભાંડ
20 Feb 2022 1:03 PM GMTજાહેરમાં શૌચક્રિયા રોકવા માટે સરકારે ઘરે ઘરે શૌચાલય બનાવવા માટે અબજો રૂપિયાની ફાળવણી કરી છે
અમદાવાદ : દારૂ પીવાના ગુનામાં ઇશુદાનની ધરપકડ બાદ છુટકારો
3 Jan 2022 1:21 PM GMTઇન્ફોસીટી પોલીસે ઇશુદાનની ધરપકડ કરી હતી જો કે ગણતરીની મિનિટોમાં તેમનો જામીન પર છુટકારો થયો હતો
સુરત : AAPના વિરોધ પ્રદર્શનનું કવરેજ કરવા પહોચેલા મીડિયાકર્મીઓ સાથે પોલીસે કરી "ધકામુક્કી", વિડિયો થયો વાઇરલ.
23 Dec 2021 9:23 AM GMTહેડ ક્લાર્ક ભરતી પરીક્ષાના પેપર ફૂટ્યાં બાદ રાજ્યભરમાં વિરોધ પ્રદર્શન થઈ રહ્યાં છે, ત્યારે સુરત ખાતે આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં...