Connect Gujarat

You Searched For "adajan"

સુરત : દૂધ-હડતાળ વેળા અડાજણની સુરભી ડેરીમાં તોડફોડ કરનાર અ'સામાજિક તત્વોની ધરપકડ...

22 Sep 2022 11:05 AM GMT
સમગ્ર રાજ્યમાં માલધારી અને આહીર સમાજ દ્વારા પોતાની પડતર માંગણી મુદ્દે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યા હતા,

સુરત : મહિલાઓના આર્થિક સ્વાવલંબન માટે અડાજણમાં યોજાયો જિલ્લા કક્ષાનો "સખી મેળો"

31 May 2022 3:29 PM GMT
કેન્દ્ર સરકારના ગ્રામીણ વિકાસ મંત્રાલય અને ગ્રામ વિકાસ વિભાગ ગુજરાત સરકારના સંયુક્ત ઉપક્રમે સમગ્ર રાજ્યમાંથી કલાત્મક ચીજવસ્તુઓનું ઉત્પાદન કરતા ગ્રામીણ...

સુરત : મહિલાઓના આર્થિક સ્વાવલંબન માટે અડાજણમાં યોજાયો જિલ્લા કક્ષાનો "સખી મેળો"

31 May 2022 7:14 AM GMT
રાજ્યના નાણામંત્રી અને સુરત જિલ્લા પ્રભારી મંત્રી કનુ દેસાઈના હસ્તે મેળાનું ઉદ્દઘાટન કરવામાં આવ્યું હતું.

સુરત: અડાજણ વિસ્તારમાં ઝૂપડામાં લાગી આગ,પછી શું થયું જુઓ

19 Jan 2021 9:06 AM GMT
સુરતના અડાજણ વિસ્તારમાં ચોકસીની વાડી નજીક આવેલ ઝૂપડપટ્ટીમાં એકાએક આગ ફાટી નીકળતા પાંચ ઝૂપડા આગમાં બળીને ખાક થઈ ગયા હતા. સદનસીબે આ બનાવમાં કોઈ જાનહાની...

સુરત : વોશિંગ મશીન રીપેર કરવા ગયેલાં યુવાનને લાગ્યો કરંટ, પછી જે થયું તે તમારૂ હદય પીગળાવી દેશે

8 Jan 2021 11:21 AM GMT
સુરત શહેરના અડાજણ વિસ્તારમાં એક ૨૦ વર્ષીય યુવકને કરંટ લગતા તેને તેનો મિત્ર સીવીલ હોસ્પિટલ ખાતે લઇ આવ્યો હતો. જ્યાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યો હતો....

સુરત : અડાજણ નજીક કારમાંથી જીમના માલિકનો મૃતદેહ મળ્યો, રહસ્યમય મોત અંગે પોલીસ તપાસ શરૂ

3 Oct 2020 7:20 AM GMT
સુરત શહેરના અડાજણ વિસ્તારમાં જીમ માલિક અને ટ્રેઈનરનું પોતાની જ કારમાં મોતને લઈને રહસ્ય સર્જાયું છે. જોકે, કારમાંથી ઈન્જેક્શન અને નશાકારક...