Connect Gujarat

You Searched For "Ahmedabad traffic Police"

અમદાવાદ: ટ્રાફિક નિયમોનો ભંગ કરતા પહેલા ચેતજો, સિગ્નલ પર 2146 નવા CCTV કેમેરા લાગશે

19 Dec 2022 7:03 AM GMT
AMC દ્વારા હવે નવા 2146 આધુનિક હાઈફાઈ કેમેરા લગાવવામાં આવશે. જેને કારણે ઈ-મેમોની સંખ્યા પણ બે ગણી વધી જશે.

સગીરને ન આપતા સ્કૂટર, આજથી અમદાવાદમાં સ્પેશ્યલ ટ્રાફિક ડ્રાઈવ શરૂ

15 Jun 2022 6:28 AM GMT
કિશોર વયના વાહનચાલકો સામે ડ્રાઇવ શરૂ થનાર છે , જે અઠવાડિયા સુધી ચાલશે. 15 જૂનથી 21 જૂન સુધી ટ્રાફિક ડ્રાઈવ ચાલશે.

અમદાવાદ : 15 લાખ રૂપિયાથી વધુની કિમંતોના વાહનો પર "વાહન વેરો" વધારાયો

1 Sep 2021 1:20 PM GMT
ઇલેકટ્રીક વાહનોને પ્રોત્સાહન આપવા ભરાયેલું પગલું, 15 થી 24 લાખ રૂા.ના વાહનો પર 3.5 ટકા વાહન વેરો.

અમદાવાદ : પોતાની ઓળખનો દુરુપયોગ કરી પોલીસ પર પ્રભાવ જમાવતા પહેલા ચેતી જજો..!

21 Aug 2021 8:33 AM GMT
ટ્રાફિકની સમસ્યામાં વધારો થતાં ટ્રાફિક પોલીસની ડ્રાઈવ, વાહન પર પ્રેસ, ડોક્ટર, વકીલ લખ્યું હોય તો ચેતી જજો.

અમદાવાદ : દંડ ભરવામાં હવે નહિ ચાલે બહાના, પોલીસ પણ બની "હાઇટેક"

10 Aug 2021 10:09 AM GMT
દંડની રકમ ભરવા નહિ જવું પડે પોલીસ સ્ટેશન, સાહેબ.. પૈસા નથી જેવા નહિ ચાલે બહાનાઓ.

અમદાવાદ: પોલીસે ઇ ચલણના દંડની વસૂલાત વેગવંતી બનાવી, જુઓ એક દિવસમાં કેટલો દંડ વસૂલાયો

28 July 2021 12:36 PM GMT
કોરોનાની બીજી લહેર સમાપ્ત થતા ટ્રાફિક પોલીસ હરકતમાં, ઇ ચલણના દંડની વસૂલાત વેગવંતી બનાવી.

અમદાવાદ: લ્યો બોલો, અમદાવાદીઓએ 5 વર્ષમાં ઇ મેમોનો રૂપિયા 130 કરોડનો દંડ ભર્યો જ નથી, શું થઈ શકે છે કાર્યવાહી, જુઓ

3 Feb 2021 10:42 AM GMT
અમદાવાદમાં પોલીસ દ્વારા વિવિધ ટ્રાફિક નિયમોના ભંગ બદલ ઇ મેમો દ્વારા છેલ્લા 5 વર્ષમાં રૂપિયા 172 કરોડનો દંડ ફટકારવામાં આવ્યો છે. જેમાંથી લોકોએ હજુ સુધી...

અમદાવાદ : દંડની વસુલાત માટે 40 નવા પોઇન્ટ ઉભા કરાશે, 110 કરોડ રૂા.ના દંડની વસુલાત બાકી છે

27 Oct 2020 10:44 AM GMT
અમદાવાદ શહેરમાં ટ્રાફિકના નિયમોનો ભંગ કરનારાની દિવાળી પોલીસ બગાડે તેવી સંભાવના છે. વાહનચાલકો પાસેથી બાકી નીકળતા ઈ-મેમોના 110 કરોડની વસૂલાત માટે...

અમદાવાદ : હેલમેટ પહેર્યા વિના નીકળેલા વાહનચાલકો દંડાયા, 10 દિવસની ખાસ ડ્રાઇવ

9 Sep 2020 10:18 AM GMT
કોરોનાના કહેર વચ્ચે માંડ માંડ જનજીવન થાળે પડી રહયું છે તેવામાં રાજ્યમાં હેલ્મેટ અને ટ્રાફિકના નિયમોના પાલન માટે પોલીસ કડક બની છે. સમગ્ર રાજ્યમાં...