Connect Gujarat

You Searched For "Airport"

અમદાવાદ એરપોર્ટ નજીકથી મળી દેશી દારૂની ભઠ્ઠી, જુઓ શું કર્યું PCB એ..!

19 Jun 2022 10:19 AM GMT
અમદાવાદમાં એરપોર્ટ પોલીસ સ્ટેશનની હદમાં દેશી દારૂ બનાવવાની ભઠ્ઠી ચાલતી હતી.

પક્ષીઓની ટક્કરથી સ્પાઈસ જેટનું એન્જિન હવામાં બંધ, ઈમરજન્સી લેન્ડિંગ બાદ 185 મુસાફરોના જીવ બચ્યા

19 Jun 2022 9:11 AM GMT
બિહારના પટના એરપોર્ટ પર મોટી દુર્ઘટના થતા બચી ગઈ છે. અહીંથી દિલ્હી જઈ રહેલા સ્પાઈસ જેટના પ્લેનમાં અચાનક આગ ફાટી નીકળી હતી.

અમદાવાદ એરપોર્ટ પર સુરતના યુવાન નકલી કસ્ટમ અધિકારીના હાથે લુંટાયો

26 May 2022 7:30 AM GMT
અમદાવાદ એરપોર્ટ પર દુબઈથી આવેલા સુરતના યુવાન સાથે લૂંટની ઘટના બનતા પોલીસ પણ ચોંકી ઉઠી છે.

તમિલનાડુઃ માદક પદાર્થની 81 કેપ્સ્યુલ ગળીને શારજાહથી આવી મહિલા, ઈન્ટેલિજન્સ ટીમે એરપોર્ટ પર ઝડપી પાડી

11 May 2022 4:04 AM GMT
શારજાહની એક મહિલા મેથામ્ફેટામાઈનની 81 કેપ્સ્યુલ ગળીને ભારત આવી હતી. આ મામલો ત્યારે સામે આવ્યો જ્યારે એર ઈન્ટેલિજન્સ યુનિટના અધિકારીઓએ આ મહિલા...

ઓવરસાઈઝ શર્ટ અને શોર્ટ્સમાં આલિયા ભટ્ટની એરપોર્ટ પર થઈ એન્ટ્રી, લોકો જોતા જ રહી ગયા

27 April 2022 10:50 AM GMT
રણબીર કપૂર સાથે પ્રાઈવેટ સેરેમનીમાં સાત ફેરા લીધા બાદ હવે તે વર્ક મોડ પર પાછી આવી ગઈ છે.

યુકેના વડાપ્રધાન બોરીસ જોનસન ગુજરાત મુલાકાતે, રાજ્યપાલ અને મુખ્યમંત્રીએ અમદાવાદ એરપોર્ટ ખાતે કર્યું સ્વાગત

21 April 2022 3:35 AM GMT
ગુજરાત પ્રવાસે આવેલા યુનાઇટેડ કિંગડમના વડાપ્રધાન બોરિસ જોન્સનનું અમદાવાદ એરપોર્ટ ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા...

જુનાગઢ : કેશોદ એરપોર્ટમાં ફરીથી બે દશકા બાદ વિમાની સેવાનો શુભારંભ,25 કરોડના ખર્ચે કરાયું નવીનીકરણ

17 April 2022 5:25 AM GMT
નવાબી કાળથી બનેલ કેશોદના એરપોર્ટમાં છેલ્લાં બે દશકાથી વિમાની સેવા બંધ હતી જે બાબતે અસંખ્ય રજુઆતો બાદ કેશોદ એરપોર્ટમાં ફરીથી બે દશકા બાદ વિમાની સેવાનો...

અમદાવાદ: એરપોર્ટ પર રન વેની કામગીરી પૂર્ણ,આવતીકાલથી રાબેતા મુજબ શરૂ થશે ફ્લાઇટ

14 April 2022 12:55 PM GMT
છેલ્લા 75 દિવસથી રન વેની કામગીરી ચાલતી હોવાથી સવારે 9 થી સાંજે 7 વાગ્યા સુધી ફ્લાઈટની સેવા બંધ રહેતી હતી

ધોલેરા એરપોર્ટનું કામ ક્યાં પહોંચ્યું, સરકારે આપ્યો જવાબ

25 March 2022 8:42 AM GMT
કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા ધોલેરા ગ્રીનફિલ્ડ ઇન્ટરનેશનલ એરપોર્ટ તૈયાર કરવામાં આવનાર છે.

અમદાવાદ : ભારતીય કળા-સંસ્કૃતિને વિવિધ રંગો થકી જીવંત રાખવાનો એરપોર્ટનો અનોખો પ્રયાસ

17 March 2022 9:41 AM GMT
અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર રંગોત્સવ હોળીના તહેવાર મનાવવાનો થનગનાટ ઉડીને આંખે વળગી રહ્યો છે.

અમદાવાદ : એરપોર્ટ પરથી રૂ. 60 કરોડના ડ્રગ્સ સાથે કેન્યાના 2 નાગરિકો ઝડપાયા...

4 March 2022 7:09 AM GMT
ડિરેક્ટર ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ દ્વારા કેન્યાથી અમદાવાદ એરપોર્ટ પર આવી રહેલા 2 મુસાફરોને માદક દ્રવ્યો સાથે ઝડપી પાડવામાં આવ્યા હતા.

સુરત : આભવા ગામની જમીનને સંપાદનમાં લેવા સામે ખેડૂતોનો વિરોધ, કલેક્ટરને પાઠવ્યું આવેદન...

28 Feb 2022 12:11 PM GMT
એરપોર્ટ માટે ખુડાના ડેવલપમેન્ટ પ્લાનમાં સુરતના આભવા ગામની વિશાળ જમીન સંપાદન લેવા સામે ખેડૂતોમાં નારાજગી જોવા મળી છે.
Share it