Connect Gujarat

You Searched For "Ajwa Road"

વડોદરા: ઉત્તરાયણની રાત્રે આજવા રોડ પર કારે અડફેટમાં લેતા બે યુવાનોના મોત

16 Jan 2023 8:53 AM GMT
વડોદરા આજવારોડ પર માધવનગર પાસે ઉત્તરાયણની રાત્રે સફેદ કલરની સ્વિફ્ટ કારે બાઇકને અડફેટમાં લેતા બાઇક સવાર બે યુવકોના ઘટના સ્થળે જ મોત થયા હતા.

વડોદરા : સ્માર્ટ સિટીમાં પાણીનો કકળાટ,આજવા રોડની સોસાયટીના રહીશોએ કોર્પોરેશન કચેરીએ માટલાં ફોડયા

6 July 2022 10:29 AM GMT
વડોદરા શહેરના આજવા રોડ ચામુંડા નગરના રહીશોએ કોર્પોરેશનની વોર્ડ કચેરી ચાર ખાતે માટલા ફોડી અધિકારીઓની ઝાટકણી કાઢી હતી.