Home > AmitchavdaPresident
You Searched For "Amitchavdapresident"
ભરૂચ : પાલિકાના માથે અધધ.. 40 કરોડ રૂપિયાનું દેવું, વિપક્ષના આક્ષેપથી ગરમાવો
24 March 2022 10:33 AM GMTભરૂચ નગરપાલિકાના માથે 40 કરોડ રૂપિયાનું દેવું હોવાનો સણસણતો આક્ષેપ વિપક્ષ કોંગ્રેસના સભ્યોએ કરતાં રાજકારણ ગરમાયું છે.
ભરૂચ : વિધવા માતાના ત્રણ સંતાનોની ઉઠી અર્થી, માત્ર આંખો જ નહિ હૈયા પણ રડી ઉઠયાં
21 March 2022 12:11 PM GMTકુંભારીયા ઢોળાવ વિસ્તારમાં મકાન ધરાશાયી થવાથી જીવ ગુમાવનારા ભાઇ તથા તેની બે બહેનની અંતિમયાત્રા ટાણે લોકોની આંખો જ નહિ પણ હૈયા પણ ભીના થઇ ગયાં.
ભરૂચ : વોટર ATM છીપાવી રહયાં છે વટેમાર્ગુઓની તૃષા, કનેકટ ગુજરાતના અહેવાલની અસર
11 March 2022 11:50 AM GMTભરૂચ શહેરમાં વટેમાર્ગુઓની તરસ છીપાવવાના હેતુથી મુકવામાં આવેલાં વોટર એટીએમ ધુળ ખાઇ રહયાં હતાં.
ભરૂચ : માર્ચ એન્ડીંગ પહેલાં પાલિકા એકશનમાં, વેરા વસુલાતની હાથ ધરી કામગીરી
10 March 2022 11:40 AM GMTભરૂચ શહેરમાં વેરા વસુલાતની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. નાણાકીય વર્ષના અંત પહેલાં આવકનો લક્ષ્યાંક પાર પાડવા પાલિકાની ટીમો હવે બજારોમાં ફરી રહી છે.
ભરૂચ : ગાંધીબજારના રહીશોને "ગાંધીગીરી" ફળી, ગટરની અધુરી કામગીરી શરૂ
23 Jan 2022 11:27 AM GMTભરૂચના ગાંધીબજારના રહીશોની ગાંધીગીરી આખરે રંગ લાવી છે. 45 દિવસથી ગટરની અધુરી કામગીરી બાબતે પાલિકા સત્તાધીશો સામે સ્થાનિકોએ મકકમતાથી અવાજ ઉઠાવતાં આખરે...
ભરૂચ : રસ્તાના કામમાં નગરપાલિકાના "રોડા", કોર્પોરેટરે આપી આંદોલનની ચીમકી
19 Jan 2022 11:20 AM GMTરસ્તાની કામગીરીમાં પાલિકા તરફથી વિધ્નો ઉભા કરાઇ રહયાં હોવાના આક્ષેપ સાથે કોંગ્રેસના કાઉન્સીલરે આંદોલનની ચીમકી આપી છે.
ભરૂચ : નવા ભરૂચમાં "વિકાસ"ની વણઝાર, જુનામાં "સમસ્યાઓ"ની ભરમાર
25 Nov 2021 10:49 AM GMTભરૂચ શહેરમાં વિકાસની બે પરિભાષા જોવા મળી રહી છે. અમુક વિસ્તારોમાં વિકાસની વણથંભી વણઝાર છે તો અમુક વિસ્તારોમાં સમસ્યાઓની ભરમાર છે