Connect Gujarat

You Searched For "Amod Municipality"

ભરૂચ : આમોદ પાલિકામાં ભંગારની હરાજીમાં પ્રમુખ-કારોબારી અધ્યક્ષે રૂ. 1.50 લાખની કટકી લીધાનો ખુલાસો થતાં ખળભળાટ

20 March 2024 2:53 PM GMT
આમોદ નગરપાલિકામાં ભંગારની હરાજીનો મામલોપ્રમુખ-કારોબારી અધ્યક્ષે કટકી ખાધી હોવાનો આક્ષેપઆમોદ નગરપાલિકાના વિપક્ષ નેતાએ કર્યો આક્ષેપરૂ. 1.50 લાખની કટકીનો...

ભરૂચ : આમોદ પાલિકાના પ્રમુખ તરીકે જલ્પા પટેલ અને ઉપપ્રમુખ તરીકે જશુ રાઠોડે ચાર્જ સંભાળ્યો...

26 Sep 2023 10:40 AM GMT
આમોદ નગરપાલિકાના પ્રમુખની અઢી વર્ષની મુદ્દત પૂર્ણ થતાં આમોદ પાલિકાના નવા પ્રમુખ તરીકે જલ્પા પટેલ તેમજ ઉપપ્રમુખ તરીકે જશુ રાઠોડે ચાર્જ સંભાળ્યો

ભરૂચ : આમોદ પાલિકાના ભંગારમાંથી થયેલ આવકની રકમમાં મોટી ઉચાપત થઈ હોવાનો વિપક્ષનો આક્ષેપ..!

29 Aug 2023 11:43 AM GMT
ભરૂચ જિલ્લાના આમોદ નગરપાલિકા દ્વારા પાલિકાના ભંગાર ગણાતા સામાનની હરાજી કરવામાં આવી હતી,

ભરૂચ : આમોદ નગરપાલિકાના વૉટર વર્કસ પરથી કોન્ટ્રાક્ટરો દ્વારા બિનઅધિકૃત રીતે પાણી ઉલેચાતા ઉહાપોહ..!

11 Jun 2023 11:56 AM GMT
ભરૂચ જિલ્લાના આમોદ ખાતે ભાજપ શાસિત નગરપાલિકામાં કોન્ટ્રકટરોને લીલાલેર હોય તેમ લાગી રહ્યું છે. સિવિલના કામો રાખીને બેફામ ભ્રષ્ટાચાર કરતા કોન્ટ્રકટરો...

ભરૂચ : ફૂડ સેફ્ટી એક્ટના ભંગ બદલ આમોદ પાલિકાએ 5 નોનવેજ શોપને સીલ કરતાં ખળભળાટ...

3 Feb 2023 1:00 PM GMT
ભરૂચ જિલ્લાની આમોદ નગરપાલિકાએ ગેરકાયદેસર ચાલતી 5 જેટલી નોનવેજ શોપને સીલ મારી ફૂડ સેફ્ટી એક્ટના ભંગ બદલ કાર્યવાહી હાથ ધરી

ભરૂચ : આમોદ પાલિકાનું રૂ. 2.20 કરોડનું બિલ બાકી પડતા વીજ કંપનીએ જોડાણ કાપ્યું, નગરમાં છવાયો અંધારપટ

24 Jan 2023 2:46 PM GMT
વૉટર વર્કસનું બિલ બાકી હોય, ત્યાં સ્ટ્રીટ લાઈટનું જોડાણ કાપવામાં આવ્યું છે. જે બાબતે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરતાં ટૂંક સમયમાં સ્ટ્રીટ લાઈટ ચાલુ થશે તેવી...

ભરૂચ : આમોદમાં જાહેર માર્ગ પર ફરી વળ્યું ગટરનું ગંદુ પાણી, સ્થાનિકો ત્રાહીમામ...

11 April 2022 10:44 AM GMT
ભરૂચ જિલ્લાના આમોદ નગરના જાહેર માર્ગ પર ગટરનું ગંદુ પાણી ફરી વળતાં રહીશોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે..

ભરૂચ: આમોદ નગરપાલિકાના સકાઈ કામદારોના પ્રતિક ઉપવાસ,સફાઈની કામગીરીથી અળગા રહેવાની ચીમકી

24 Jan 2022 11:51 AM GMT
આમોદ નગર સેવા સદનના સફાઈ કામદારો દ્વારા પ્રતિક ઉપવાસ આંદોલન શરૂ કરવામાં આવ્યું છે.

ભરૂચ : આમોદ નગરપાલિકાના પ્રમુખ તેમજ કારોબારી અધ્યક્ષને પ્રાદેશિક કમિશનર સુરતનું તેંડુ

28 July 2021 2:13 PM GMT
કારોબારીએ કરેલા ઠરાવો પૈકી અપીલમાં દર્શાવાયેલ ઠરાવોની અમલવારી હાલ પૂરતી પ્રાદેશિક કમિશનર દ્વારા મોકૂફ રખાઇ