Connect Gujarat

You Searched For "Amul dairy"

અમૂલ બાદ સુમુલ ડેરીએ પ્રજાને આપ્યો મોંઘવારીનો ડામ / દૂધ-છાશના ભાવમાં વધારો ઝીંક્યો, દૂધના ભાવમાં લીટર દીઠ 2 રૂપિયાનો વધારો

6 April 2023 8:28 AM GMT
ગુજરાત સહિત દેશભરમાં હમણાં મોંઘવારીએ એ માઝા મૂકીદીધી હોય તેમ એક પછી એક જીવન જરૂરિયાતની ચીજોના ભાવ આસમાને ચડતા જાય છે.

ખેડા : દૂધનું દૂધ અને પાણીનું પાણી કરવા રુદણ ગામે તબેલામાં અમૂલ ડેરીના દરોડા…

24 Feb 2023 3:29 PM GMT
મહેમદાવાદના રૂદણ ગામે તબેલા પર અમૂલ દ્વારા તપાસમાત્ર 20 પશુઓ રાખી હજારો લીટર દૂધ અમૂલમાં ભરાતુંડુપ્લીકેટ દૂધ બનાવતા હોવાની મળી હતી બાતમી : અમૂલદૂધ...

અમુલ દ્વારા દુધના ભાવમાં ત્રણ રૂ. સુધીનો તોતિંગ ભાવ વધારો કરાયો, ગુજરાતમાં લાગુ નહીં પડે !

3 Feb 2023 5:59 AM GMT
અમૂલ દૂધમાં આજથી જ એક લિટરે ત્રણ રૂપિયા સુધીનો તોતિંગ વધારો કરવામાં આવ્યો છે પરંતુ આ ભાવ વધારો ગુજરાતમાં લાગુ નહીં પડે

અમૂલે દૂધના ભાવમાં કર્યો વધારો, નવી કિંમતો તાત્કાલિક અસરથી લાગુ..!

3 Feb 2023 3:49 AM GMT
ગુજરાત ડેરી સહકારી અમૂલે દૂધના ભાવમાં વધારો કરવાની જાહેરાત કરી છે. દૂધના ભાવમાં પ્રતિ લિટર 3 રૂપિયા સુધીનો વધારો જાહેર કરવામાં આવ્યો છે.

મોંઘવારીનો "ઝટકો" : અમુલ દૂધના ભાવમાં રૂ. 2નો વધારો, ઉત્પાદન ખર્ચ વધતાં નિર્ણય લેવાયો...

16 Aug 2022 11:58 AM GMT
રાજ્યમાં આવતીકાલથી અમૂલ દૂધના ભાવમાં પ્રતિ લિટરે 2 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. જેમાં અમુલ ગોલ્ડ 500ML દૂધનો ભાવ 31 રૂપિયા થઇ જશે,

વડોદરા : અમુલ ડેરીની દૂધની થેલી પર અશોક ચક્ર સાથે તિરંગાની આકૃતિ છપાતા શિવસેનાનો વિરોધ, વાંચો શું કહ્યું..!

8 Aug 2022 8:41 AM GMT
હર ઘર તિરંગા અભિયાન વચ્ચે અમુલ ડેરી દ્વારા દૂધની થેલી ઉપર અશોક ચક્ર સાથે તિરંગાની આકૃતિ છાપતા વિવાદ સર્જાયો છે.

અમદાવાદ : અમુલ દુધના ભાવમાં પ્રતિ લિટરે 2 રૂા.નો વધારો, ચ્હાની ચુસકી પડશે મોંઘી

28 Feb 2022 3:34 PM GMT
અમૂલ ગોલ્ડ, અમૂલ શક્તિ, અમુલ તાજા સ્પેશિયલમાં આવતીકાલથી બે રૂપિયા વધારે લેવાશે.

અમૂલના મેનેજીંગ ડીરેક્ટરને મળ્યો 'બિઝનેસ લીડર ઓફ ધ યર'નો એવોર્ડ

26 Sep 2021 9:10 AM GMT
ઈન્ટરનેશનલ એડવરટાઈઝીંગ એસોસિએશન ઓફ ઈન્ડિયા દ્વારા અમૂલના મેનેજીંગ ડિરેક્ટર ડો. આર. એસ સોઢીને 'બિઝનેસ લીડર ઓફ ધ યર એવોર્ડ' એનાયત થયો. સિનિયર જનરલ...

અમુલની ફ્રેંચાઇઝી લઈ બનો માલામાલ, વાંચો કેટલો મળે છે નફો

18 Aug 2021 7:23 AM GMT
અમૂલ નવા વર્ષમાં પણ ફ્રેન્ચાઇઝી ઓફર કરી રહ્યું છે. જેના દ્વારા તમે ઓછા રોકાણ થકી સારી કમાણી કરી શકો છો. અમૂલની ફ્રેન્ચાઇઝી લેવી એ ફાયદાનો સોદો છે....

સુરેન્દ્રનગર : સુરસાગર ડેરીમાં હવે બ્રાઉન ઘીનું ઉત્પાદન, દક્ષિણના રાજયોમાં છે ભારે માંગ

10 Aug 2021 11:00 AM GMT
સુરસાગર ડેરીમાં હવે બનશે બ્રાઉન ઘી, સામાન્ય ઘી કરતાં અલગ રીતે બને છે બ્રાઉન ઘી.

કચ્છનું ગૌરવ : “સરહદ ડેરી”માં ઊંટડીના દૂધનું ઉત્પાદન, અનેકો બીમારીઓનો ઈલાજ છે “ઊંટડીનું દૂધ”

5 Oct 2020 7:16 AM GMT
વૈશ્વિક મહામારી કોરોનાની વચ્ચે પણ દૂધના વ્યવસાયમાં વધારો થયો છે ખાસ કરીને સ્વાસ્થ્ય વર્ધક ઊંટડીના દૂધની માંગ ખુબજ વધી છે કચ્છમાં મોટા પ્રમાણમાં રણના...