Connect Gujarat

You Searched For "Ankhi Village"

ભરૂચ : જંબુસરના અણખી ગામે પ્રાથમિક શાળાના કામનું ધારાસભ્ય ડી.કે.સ્વામીના હસ્તે ખાતમુહૂર્ત...

20 Jun 2023 11:52 AM GMT
ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના અણખી ગામે વિકાસના કામોનું જંબુસરના ધારાસભ્ય ડી.કે.સ્વામીના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.

લગ્નનો ઉત્સાહ માતમમાં ફેરવાયો, ભરૂચના અણખી ગામે લગ્નમાં આવેલ મહિલા પર દીવાલ મોત બનીને ત્રાટકી

31 Jan 2023 12:29 PM GMT
દિવાલ ધરાશાયી થતાં લગ્નપ્રસંગમાં આવેલ એક મહિલાનું મોત નીપજ્યું હતું, જ્યારે 2 યુવતીને નાની મોટી ઇજા પહોચતા હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવી

ભરૂચ : જંબુસરના અણખી ગામ તળાવમાંથી ગ્રામજનોએ વધુ એક 7 ફૂટ લાંબા મગરને પકડી પાડ્યો...

30 July 2022 8:20 AM GMT
અણખી ગામના તળાવમાંથી ફરી એકવાર મગર દેખા દેતા જીવદયા પ્રેમી સંદીપ સુજાણી તથા તેમની ટીમે વધુ એક 7 ફૂટ લાંબા મગરને ભારે જહેમત બાદ પકડી પાડ્યો હતો.