Home > Anupam Kher
You Searched For "Anupam Kher"
અનુપમ ખેરે તેમની 534મી ફિલ્મની કરી જાહેરાત...
2 Jan 2023 1:58 PM GMTબોલીવુડના દિગ્ગજ કલાકાર અનુપમ ખેરે 2 જાન્યુઆરી, સોમવારના રોજ તેમના 534મા તરીકે ધ વેક્સીન વોરની જાહેરાત કરી છે.
અનુપમ ખેરે નાદવ લપિડનું નિવેદન પૂર્વ આયોજિત હોવાનું જણાવ્યું, કહ્યું- નિવેદન આપતાની સાથે જ ટૂલ કીટ ગેંગ સક્રિય થઈ
29 Nov 2022 7:39 AM GMTવિવેક અગ્નિહોત્રીની ફિલ્મ ધ કાશ્મીર ફાઇલ્સ ફરી એકવાર ચર્ચામાં આવી છે. IFFIના જ્યુરીના વડા અને ઇઝરાયેલના ફિલ્મ નિર્માતા નાદવ લપિડે ગયા દિવસે ફિલ્મ પર...
IFFI ગોવા 2022 : કે.વી. વિજયેન્દ્ર બાદ હવે અનુપમ ખેર માસ્ટર ક્લાસમાં યુવાનોને શીખવશે અભિનયની યુક્તિઓ...
23 Nov 2022 9:37 AM GMTગત રવિવારથી ગોવામાં શરૂ થઈ રહેલો 53મો ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઈન્ડિયા ખૂબ જ ધામધૂમથી આયોજિત થઈ રહ્યો છે.
ત્રીજા દિવસે જ ફિલ્મ " ઉંચાઈ" કલેક્શનમાં ઉછાળો, ફિલ્મે વીકેન્ડ પર આટલા કરોડની કમાણી કરી
14 Nov 2022 7:17 AM GMTઅમિતાભ બચ્ચન, અનુપમ ખેર, બોમન ઈરાની અને ડેની ડેન્ઝોંગપાની ફિલ્મ ઉંચાઈ પહેલા દિવસથી જ બોક્સ ઓફિસ પર દરેકને ટક્કર આપતી જોવા મળે છે.
PM મોદીને મળ્યા બાદ અનુપમ ખેરે માતા તરફથી આપી આ ખાસ ભેટ અને કહી આ મોટી વાત
24 April 2022 6:46 AM GMTબોલિવૂડ એક્ટર અનુપમ ખેર અવારનવાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વખાણ કરે છે. તે સોશિયલ મીડિયા પર તેના માટે ખાસ પોસ્ટ પણ શેર કરતો રહે છે.
વિવેક અગ્નિહોત્રીની ફિલ્મ ધ કાશ્મીર ફાઇલ્સે બોક્સ ઓફિસ પર રચ્યો ઇતિહાસ
18 March 2022 6:12 AM GMTવિવેક અગ્નિહોત્રીની ધ કાશ્મીર ફાઇલ્સે બોક્સ ઓફિસ પર ઇતિહાસ રચ્યો છે. બિલકુલ શાંતિ, એક એવી ફિલ્મ જે કોઈ અવાજ વગર રિલીઝ થઈ હતી
બીજી મા સિનેમા : અંતરાત્માકી અદાલતમે કશ્મીરી હિન્દુઓ કી દસ્તક હૂઁ
15 March 2022 1:13 PM GMTBlog by Rushi Dave : અંતરાત્માકી અદાલતમે કશ્મીરી હિન્દુઓ કી દસ્તક હૂઁ, મુજસે મિલીએ કશ્મીર ફાઈલ્સ મેં.
કાશ્મીર પંડિતોના દર્દને કથન કરવા માટે ટુક સમયમાં જ આવી રહી છે, ફિલ્મ 'ધ કાશ્મીર ફાઇલ્સ'
21 Dec 2021 9:04 AM GMTકાશ્મીર પંડિતના મુદ્દા પર બોલિવૂડમાં ટૂંક સમયમાં એક ફિલ્મ આવવાની છે. આ ફિલ્મનું નામ છે 'ધ કાશ્મીર ફાઇલ્સ'
બૉલીવુડના જાણીતા અભિનેતા અનુપમ ખેરના ઘરે પહોંચ્યો કોરોના
12 July 2020 6:44 AM GMTબોલીવુડના જાણીતા એક્ટર અને ચરિત્ર અભિનેતા અનુપમ ખેરના માતા કોરોના પોઝિટિવ આવ્યા છે. તેઓને મુંબઈ સ્થિત કોકિલાબેન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તો...