Connect Gujarat

You Searched For "Aravalli News"

અરવલ્લી : મોડાસા માર્કેટ યાર્ડમાં મગફળીનો સારો ભાવ મળતા ખેડૂતોમાં જોવા મળી ખુશીની લહેર....

7 Oct 2023 12:06 PM GMT
માર્કેટ યાર્ડમાં મગફળીની મબલખ આવક શરુ થઈ છે. તો બીજી બાજુ શરૂઆતના તબક્કામાં ખેડૂતોને મગફળીના ભાવો પણ સારા મળી રહયા છે

અરવલ્લી : માઝૂમ ડેમના વિસ્થાપિતોની જમીન વિવાદનો મામલો ઉગ્ર બન્યો, જાણ કર્યા વગર પોલીસ બંદોબસ્ત સાથે જમીન માપણી માટે પહોંચતા ગામલોકોમાં રોષ...

6 Oct 2023 10:13 AM GMT
અમરાપુર ગામમાં ગામલોકોને જાણ કર્યા વગર પોલીસ બંદોબસ્ત સાથે જમીન માપણી માટે પહોંચતા સ્થાનિકો રોષે ભરાયા

અરવલ્લી: મોડાસામાં રખડતા પશુઓનો આતંક,તંત્રની કામગીરી સામે લોકોમાં રોષ

5 Oct 2023 7:59 AM GMT
રખડતા પશુઓના આતંકથી રોડ અને રસ્તાઓ પરથી પસાર થતા રાહદારીઓ અને વાહનચાલકોમાં ભય જોવા મળે છે

અરવલ્લી : મોડાસા નગરપાલિકા માટે ડમ્પિંગ સાઇટની જગ્યા મામલે નોંધાયો ઉગ્ર વિરોધ, પથ્થરો મૂકી રસ્તો બંધ કરાયો....

19 Sep 2023 8:18 AM GMT
ડંપિંગ સાઈડની જગ્યાની માપણીને લઈને ગ્રામજનો દ્વારા ઉગ્ર વિરોધ જોવા મળ્યો હતો

અરવલ્લી: ભિલોડા તાલુકાના અસાલ ગામે બાળકો મંદિરમાં ભણવા મજબૂર,જુઓ શું છે કારણ

6 Sep 2023 6:44 AM GMT
માત્ર વીસ વર્ષની અંદર આંગણવાડીનું મકાન જર્જરિત થઈ જતાં બાળકો મંદિરમાં બેસી ભણવા મજબૂર બન્યા

અરવલ્લી: છાત્રાલય નજીક જ મૃતદેહ દફનાવતા દીકરીઓમાં ડરનો માહોલ,તંત્રને પાઠવાયુ આવેદનપત્ર

20 Aug 2023 9:56 AM GMT
મહિલાની દફનવિધી છાત્રાલયના પ્રવેશદ્વાર આગળ જ કરવામાં આવતા છાત્રાલયમાં રહેતી દીકરીઓમાં ભયનો માહોલ પ્રવર્તી રહ્યો છે.

અરવલ્લી: મેઘરજના પંચાલ ગામે 14 વર્ષીય દીકરીને સાપ કરડતા પરિવાર ભૂવા પાસે લઈ ગયુ,જુઓ પછી શું થયુ

14 Aug 2023 11:30 AM GMT
બાળકીને સારવાર અર્થે હોસ્પિટલમાં લઈ જવાના બદલે અંદ્ધશ્રદ્ધામાં પરોવાઈ સાપનું ઝેર ઉતારવા માટે ભુવાજી પાસે લઈ ગયા હતા

અરવલ્લી: મોડાસા ખાતે 74માં વન મહોત્સવની ઉજવણી, સાંસદ દીપસિંહ રાઠોડ રહ્યા ઉપસ્થિત

5 Aug 2023 10:31 AM GMT
સાંસદ દીપસિંહ રાઠોડની અધ્યક્ષતામાં મોડાસાના બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ખાતે આ વન મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી

અરવલ્લી : 3 વર્ષે એક વાર આવતી અધિક પૂર્ણિમા નિમિત્તે યાત્રાધામ શામળાજી ખાતે ભક્તોનું ઘોડાપૂર ઊમટ્યું...

1 Aug 2023 12:15 PM GMT
અધિક પૂર્ણિમા નિમિત્તે વહેલી સવારથી ભગવાન શામળિયાના દર્શન માટે હજારો ભક્તો ઉમટ્યા હતા

અરવલ્લી : રાજ્યના સૌથી મોટા આંબેડકર ભવનનું રાજ્યમંત્રીના હસ્તે ખાતમુહૂર્ત કરાયું…

14 Feb 2022 10:56 AM GMT
અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે રાજ્યના સૌથી મોટા આંબેડકર ભવનનું રાજ્ય કક્ષાના મંત્રી પ્રદિપ પરમારના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.

અરવલ્લી : 31stની ઉજવણીને ધ્યાને લેતા રતનપુર બોર્ડર પર પોલીસનું સઘન ચેકિંગ શરૂ...

26 Dec 2021 12:16 PM GMT
નવા વર્ષની ઉજવણીના પગલે એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં લોકોની અવરજવર વધી જતી હોય છે