Connect Gujarat

You Searched For "Arunachal Pradesh"

ઉનાળાના વેકેશન દરમિયાન તમે ફરવા જવાનું વિચારી રહયા છો, તો અરુણાચલની આ જગ્યાઓ પર જઈ શકાય જે અપાર સુંદરતા ધરાવે છે.

25 Feb 2024 11:44 AM GMT
આ રાજ્ય સંસ્કૃતિથી લઈને ખોરાક અને હવામાન સુધીની દરેક બાબતમાં અલગ છે.

અરુણાચલ પ્રદેશ: આર્મી ચીફ સંવેદનશીલ વિસ્તારોની મુલાકાત લીધી, ચીન સાથેની સરહદ પર તૈનાત સૈનિકોને મળવા પહોંચ્યા

23 Jan 2023 3:14 AM GMT
ભારતીય સેના પ્રમુખ જનરલ મનોજ પાંડે સોમવારે સવારે અરુણાચલ પ્રદેશ પહોંચ્યા હતા.

ગાંધીનગર: અરૂણાચલ પ્રદેશના સિવિલ સર્વીસીસના ર૪ તાલીમી અધિકારીઓએ CM ભુપેન્દ્ર પટેલ સાથે કરી મુલાકાત

22 Dec 2022 9:47 AM GMT
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે અરૂણાચલ પ્રદેશના સિવિલ સર્વીસીસના ર૪ તાલીમી અધિકારીઓએ મુલાકાત કરી હતી અને વિવિધ બાબતે માર્ગદર્શન મેળવ્યું...

અરુણાચલ પ્રદેશના તવાંગમાં ભારત-ચીન ઘર્ષણ, પ્રથમ વખત અમેરિકાની આવી પ્રતિક્રિયા...

15 Dec 2022 6:50 AM GMT
ભારત અને ચીન વચ્ચે ફરી તણાવ ચરમસીમાએ પહોંચી ગયો છે. અરુણાચલ પ્રદેશ તવાંગ વિસ્તારમાં ચીની સૈનિકોએ ઘૂસણખોરીની કોશિશ કરી હતી

અરુણાચલ પ્રદેશમાં ભારત અને ચીનના સૈનિકો વચ્ચે થઈ અથડામણ

12 Dec 2022 3:54 PM GMT
અરુણાચલ પ્રદેશમાં ભારત અને ચીનના સૈનિકો વચ્ચે અથડામણ થઈ છે. અથડામણમાં બંને દેશના સૈનિકો ઘાયલ થયાના સમાચાર છે. આ અથડામણ 9 ડિસેમ્બરે તવાંગ પાસે થઈ હતી....

અંકલેશ્વર : "શ્રી પરશુરામ કુંડ આમંત્રણ યાત્રા"નું વિપ્ર ફાઉન્ડેશન અને બ્રહ્મ સમાજે કર્યું ભવ્ય સ્વાગત...

27 Nov 2022 2:03 PM GMT
અરુણાચલ પ્રદેશમાં નિર્માણ પામશે પરશુરામજીની પ્રતિમા, પંચધાતુમાંથી 51 ફૂટ ઊંચી વિશાળ પ્રતિમાનું કરાશે નિર્માણ

સપ્ટેમ્બરમાં ભારતના આ 6 સુંદર સ્થળોની લો અવશ્ય મુલાકાત.!

12 Sep 2022 7:11 AM GMT
ચોમાસુ લગભગ સમાપ્ત થવાને આરે છે. સપ્ટેમ્બર મહિનો ચાલી રહ્યો છે. આ મહિનામાં હવામાન ખૂબ સરસ છે. આ દરમિયાન જો ગરમી વધુ પડતી નથી.

ગૃહમંત્રી અમિત શાહે રાહુલ ગાંધી પર કર્યો કટાક્ષ, કહ્યું- બાબા, ઈટાલિયન ચશ્મા ઉતારો, તો જ વિકાસ દેખાશે,જાણો વધુ

22 May 2022 9:22 AM GMT
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ હાલમાં અરુણાચલ પ્રદેશની બે દિવસીય મુલાકાતે છે. તેઓ તેમના પ્રવાસના બીજા દિવસે રવિવારે નમસાઈ જિલ્લામાં પહોંચ્યા હતા.

ધરા ધણધણી : અરુણાચલ પ્રદેશના ચાંગલાંગથી 222 કિમી દક્ષિણે 4.2ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો...

13 May 2022 11:09 AM GMT
હિમાચલ પ્રદેશ બાદ આજે શુક્રવારે બપોરે અરુણાચલ પ્રેદશની ધરા ધણધણી ઉઠી હતી. રિક્ટર સ્કેલ પર આ ભૂકંપની તિવ્રતા 4.2 નોંધાઈ હતી.

ભૂકંપના જોરદાર આંચકાથી અરુણાચલ પ્રદેશની ધરતી હચમચી, જાણો રિક્ટર સ્કેલ પર કેટલી હતી તીવ્રતા

15 April 2022 3:57 AM GMT
અરુણાચલ પ્રદેશના પંગિનમાં આજે ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. ભૂકંપ સવારે લગભગ 6.56 વાગ્યે આવ્યો હતો.

રાષ્ટ્રપતિ અને PM મોદીએ અરુણાચલ પ્રદેશ અને મિઝોરમના સ્થાપના દિવસ પર શુભેચ્છા પાઠવી

20 Feb 2022 6:30 AM GMT
આજે અરુણાચલ પ્રદેશ અને મિઝોરમનો સ્થાપના દિવસ છે. બંને રાજ્યોની રચના 20 ફેબ્રુઆરી, 1987ના રોજ થઈ હતી.

દુખદ દુઘર્ટના : અરૂણાચલમાં હિમસ્ખલનમાં ફસાયેલા સાત ભારતીય સૈનિકો શહીદ

8 Feb 2022 1:31 PM GMT
દેશના સીમાડાઓ સાચવી રહેલાં સાત ભારતીય સૈનિકોના મોતના સમાચાર સામે આવ્યાં છે. અરૂણાચલના કામેંગ સેકટરમાં હિમ સ્ખલનમાં ફસાયેલા જવાનોના મૃતદેહો બચાવ...