Home > ArvindKejriwal
You Searched For "ArvindKejriwal"
રાજ્યના વિવિધ શહેરમાં કેજરીવાલના મુસ્લિમ પોશાક સાથેના લાગ્યા બેનર, રાજનીતિમાં ભારે ગરમાવો
8 Oct 2022 9:21 AM GMTગુજરાત વિધાનસભાની ચૂંટણીનું કાઉન્ટડાઉન, કેજરીવાલના મુસ્લિમ ટોપી પહેરેલા પોસ્ટર લાગ્યા, પોસ્ટરમાં કેજરીવાલને હિન્દુ વિરોધી ગણાવાયા
કેજરીવાલના મંત્રીએ મારી પલટી, દેવી દેવતાઓનું સન્માન કરું છું, "હાથ જોડીને લોકો પાસે માફીમાગું છું"
8 Oct 2022 4:34 AM GMTસીએમ કેજરીવાલે નારાજગી વ્યક્ત કર્યા બાદ તેમના મંત્રી રાજેન્દ્ર ગૌતમે માફી માગી
ભાવનગર : AAP પાર્ટીએ રજૂ કર્યું તમામ લોકોને આવરી લેતું "ગેરેંટી કાર્ડ", જુઓ કયા મુદ્દાઓનો કરાયો સમાવેશ..!
2 Sep 2022 10:38 AM GMTરાજ્યમાં તમામ રાજકીય પાર્ટીઓ આગામી વિધાનસભા ચૂંટણીની તડામાર તૈયારીઓ કરી રહી છે. દરેક પક્ષો મતદારોને રીઝવવા અવનવી તરકીબો અપનાવી રહ્યા છે
AAP અને BJP વચ્ચે "ઘમાસાણ" : સુરતમાં AAPના કાર્યકરોને માર મરાયો, તો વડોદરા-અમદાવાદમાં ઉગ્ર વિરોધ
2 May 2022 12:15 PM GMTસુરત પાલિકા ખાતે વિરોધ દરમ્યાન AAP અને ભાજપના કાર્યકરો વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું.
ભરૂચ: છોટુ વસાવાએ તેમના વિસ્તારના પ્રશ્નો બાબતે સરકારમાં કોઈ રજૂઆત કરી જ ન હોવાનો ભાજપનો દાવો તો કોંગ્રેસના પ્રહાર
2 May 2022 12:04 PM GMTઆમ આદમી પાર્ટી અને ભારતીય ટ્રાયબલ પાર્ટીના ગઠબંધનથી ગુજરાતમાં નવી રાજનીતિનો પ્રારંભ થયો છે.
આપ ગુજરાતમાં આક્રમક,દિલ્હીના CM 1 મહિનામાં 2 વખત આવશે ગુજરાતના પ્રવાસે
29 April 2022 11:27 AM GMTસૌરાષ્ટ્રના પાટનગર રાજકોટ થી જ ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કરશે. રાજકોટમાં અરવિંદ કેજરીવાલનો રોડ-શો અને જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું છે
નર્મદા : રાજ્યના સ્થાપના દિવસે દિલ્હી સીએમ કેજરીવાલ ગુજરાત પ્રવાસે, આપ-બિટીપીનું વિધિવત ગઠબંધન થશે
28 April 2022 11:50 AM GMTગુજરાત વિધાનસભાની ચૂટણી નજીક આવી રહી છે ત્યારે આમ આદમી પાર્ટી અને ભારતીય ટ્રાઈબલ પાર્ટી વચ્ચે ગઠબંધન ની વાતો શરૂ થઈ હતી
ગુજરાતમાં AAP અને BTPનું ગઠબંધન નક્કી ! અરવિંદ કેજરીવાલ અને છોટુ વસાવા વચ્ચે થઈ મુલાકાત
9 April 2022 7:20 AM GMTવર્ષ 2022 ની આવનારી ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને તમામ રાજકીય પાર્ટીઓ સક્રિય થઈ ગઈ છે.
અમદાવાદ : દિલ્હી અને પંજાબના CMએ કર્યા શાહીબાગ સ્થિત BAPS સ્વામિનારાયણ મંદિરે દર્શન...
3 April 2022 9:00 AM GMTદિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનની અમદાવાદ મુલાકાતનો આજે બીજો દિવસ છે
અમદાવાદ : કેજરીવાલની રેલીમાં હુમલાનો ડર, AAP મળશે પોલીસ કમિશનરને...
1 April 2022 11:55 AM GMTદિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન 2 દિવસ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે,
આપ અને બીટીપી વચ્ચે ગઠબંધનની શક્યતા,આપની ગુજરાત પર બાજનજર..
28 March 2022 9:23 AM GMTહાલમાં દેશમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં પંજાબમાં આમ આદમી પાર્ટીએ ભવ્ય જીત મેળવી ત્યાં સરકાર બનાવી છે.
ભરૂચ : આમ આદમી પાર્ટી દ્વારા તિરંગા યાત્રાનું આયોજન, પંજાબમાં વિજય બાદ આપનું એડી ચોટીનું જોર
27 March 2022 11:06 AM GMTભરૂચ જીલ્લામાં આમ આદમી પાર્ટી દ્વારા પંજાબમાં મળેલ ભવ્ય વિજય બાદ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું...