Connect Gujarat

You Searched For "asaduddin owaisi"

સુરત : AIMIMના સુપ્રીમો ઓવૈસીની સભામાં કાળા વાવટા સાથે મુસ્લિમ યુવકોએ લગાવ્યા 'પરત જાવ'ના નારા...

14 Nov 2022 8:10 AM GMT
159 પૂર્વ વિધાનસભા બેઠકની રૂદરપુરા ખાડી વિસ્તારમાં AIMIMના સુપ્રીમો અસુદ્દીન ઓવૈસીની સભામાં મુસ્લિમ યુવકોએ “પરત જાવ”ના નારા સાથે ઓવૈસીનો વિરોધ કર્યો...

સુરત : AIMIMના સુપ્રીમો અસદુદ્દીન ઓવૈસી પર થયેલા પથ્થરમારાનો આક્ષેપ ખોટો : રેલ્વે પોલીસ

8 Nov 2022 9:45 AM GMT
AIMIMના અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસી વિધાનસભા ચૂંટણી માટે ગુજરાતના પ્રવાસે આવ્યા છે,

ગુજરાત પ્રવાસે આવેલા AIMIMના સુપ્રીમો અસદુદ્દીન ઓવૈસી પર પથ્થરમારો થયો હોવાનો દાવો, વાંચો કોણે કર્યો આક્ષેપ

8 Nov 2022 5:57 AM GMT
અસદુદ્દીન ઓવૈસી વિધાનસભા ચૂંટણી માટે ગુજરાતના પ્રવાસે છે. આ દરમિયાન ઓવૈસી જે ટ્રેનમાં જઈ રહ્યા હતા તે ટ્રેન પર પથ્થરમારો કરવામાં આવ્યો છે.

અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIMએ વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારો કર્યા જાહેર

25 Sep 2022 4:04 AM GMT
ગુજરાત વિધાનસભાની ચૂંટણી તારીખ હજુ જાહેર નથી થઈ પરંતુ રાજકીય પાર્ટીઓએ અત્યારથી જ ઉમેદવારોના નામ જાહેર કરી દીધા

અમદાવાદ:ચૂંટણી પહેલા કોંગ્રેસને પડશે ફટકો, બે કોર્પોરેટર અસદુદ્દીન ઓવૈસીને મળ્યા

12 Sep 2022 6:05 AM GMT
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને લઈને આમ આદમી પાર્ટી, ભાજપ અને કોંગ્રેસના નેતાઓ સતત ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે.

અસદુદ્દીન ઓવૈસીનું સ્ફોટક નિવેદનથી વિવાદની શક્યતા, ગુજરાત વિધાનસભાચૂંટણીને અનુલક્ષીને સંબોધન કર્યું

16 May 2022 8:28 AM GMT
AIMIM ના રાષ્ટ્રીય અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસી હાલ ગુજરાતના પ્રવાસે છે. તેઓ ગુજરાત પ્રવાસ દરમ્યાન સતત વિવાદિત નિવેદન કરી રહયા છે.

અમદાવાદ : વિધાનસભા ચૂંટણી મજબૂતી સાથે લડવા અસદુદ્દિન ઔવેસીનો "હુંકાર"

14 April 2022 1:00 PM GMT
AIMIM ના રાષ્ટ્રીય અધ્યક્ષ અસદુદ્દીન ઔવેસી આજે એક દિવસની અમદાવાદની મુલાકાતે આવી પહોચ્યા છે.

અસદુદ્દીન ઓવૈસી આવતીકાલે અમદાવાદની મુલાકાતે; સેન્ટ્રલ જેલમાં અતિક અહેમદને મળશે

19 Sep 2021 7:43 AM GMT
ગુજરાતમાં રાજકીય સમીકરણો બદલાય અને નવા મંત્રીમંડળના ફેરફારથી વિધાનસભાની વહેલી ચૂંટણીની આશંકા લાગી રહી છે. રાજકીય પાર્ટીઓ તેની તૈયારીઓમાં લાગી છે....