Connect Gujarat

You Searched For "Asha workers"

કેજરીવાલ અને ભગવત માન રવિવારે અમદાવાદમાં,સફાઈકર્મીઓ, આશા વર્કરો અને યુવાઓ સાથે કરશે સંવાદ

23 Sep 2022 9:17 AM GMT
કેજરીવાલ અને ભગવત માન રવિવારે અમદાવાદમાં,સફાઈકર્મીઓ, આશા વર્કરો અને યુવાઓ સાથે કરશે સંવાદ રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીને ગણતરીના મહિના બાકી રહ્યા છે.

વડોદરા : જરૂરિયાતમંદ આશા વર્કર તેમજ આશા ફેસીલીટેટર બહેનોને ઈન્સેન્ટિવ ન ચૂકવતા મહિલાઓ રોષે ભરાઈ

2 Jun 2022 12:14 PM GMT
આશા ફેસીલીટેટર બહેનોને છેલ્લા બે માસથી ઈન્સેન્ટિવ ચૂકવવામાં આવ્યું નથી. તેમજ 3 મહિનાથી 50%નો વધારો પણ ચૂકવવામાં તંત્ર ઠાગાઠૈયા કરી રહ્યું છે.

આશા વર્કરોને WHO તરફથી ગ્લોબલ હેલ્થ લીડર્સ એવોર્ડ મળ્યો, PM મોદીએ પાઠવ્યા અભિનંદન

23 May 2022 8:32 AM GMT
વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) દ્વારા રવિવારે ભારતના 10 લાખ ASHA સ્વયંસેવકોનું સન્માન કરવામાં આવ્યું હતું.

સુરત : મોબાઈલમાં ફરજીયાતપણે ડેટા એન્ટ્રી કરવાના આદેશ સામે આશા વર્કરોનો ઉગ્ર વિરોધ...

11 April 2022 12:04 PM GMT
સુરતમાં આશા વર્કર બહેનોને ફરજીયાતપણે મોબાઈલમાં ડેટા એન્ટ્રી કરવાનો આદેશ કરવામાં આવતા જિલ્લા પંચાયત કચેરી ખાતે આશા વર્કર બહેનોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો...