Connect Gujarat

You Searched For "Asit Vora"

ગૌણ સેવા પસંદગી મંડળનો ચાર્જ એ.કે.રાકેશને સોંપવામાં આવ્યો, આસિત વોરાએ આપ્યું છે રાજીનામું…

8 Feb 2022 10:23 AM GMT
ગુજરાત સરકાર દ્વારા ગૌણ સેવા પસંદગી મંડળનો ચાર્જ એ.કે.રાકેશને સોંપવામાં આવ્યો છે.

આખરે અસિત વોરાની ચેરમેનપદે વિદાય, શું હજારો પરીક્ષાર્થીઓને ન્યાય મળશે ?

7 Feb 2022 12:27 PM GMT
સચિવાલયમાં કલાર્કની ભરતી પરીક્ષાનું પેપર લીક થયા બાદ વિવાદોના વમળમાં સપડાયેલાં ગુજરાત ગૌણ સેવા પસંદગી બોર્ડના ચેરમેન અસીત વોરાએ રાજીનામુ આપી દીધું

ભરૂચ : પેપર લીક મામલે AAPનો વિરોધ, અસિત વોરાને હટાવવાની માંગ સાથે કલેક્ટર કચેરી ખાતે પાઠવ્યું આવેદન

23 Dec 2021 11:38 AM GMT
પેપર લીક મામલે રાજ્યભરમાં વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે, ત્યારે ભરૂચ જિલ્લા આમ આદમી પાર્ટીના કાર્યકરોએ પણ પોતાનો વિરોધ નોંધાવ્યો હતો.

અસિત વોરાના રાજીનામા સિવાય કોંગ્રેસને કઇ ખપતું નથી, વડોદરામાં દેખાવો

22 Dec 2021 11:36 AM GMT
રાજયમાં લેવાયેલી હેડ કર્લાકની પરીક્ષા ભલે રદ કરી દેવામાં આવી હોય પણ ગુજરાત ગૌણ પસંદગી સેવા મંડળના અધ્યક્ષ અસિત વોરાના રાજીનામાની માંગ પ્રબળ બની રહી...

અમદાવાદ: પેપરલીક કાંડમાં 11 પૈકી 7 આરોપીઓની ધરપકડ,ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ કરી પ્રેસ કોન્ફરન્સ

17 Dec 2021 12:06 PM GMT
હેડ ક્લાર્કની પરીક્ષાનું પેપર લીક થવા મામલે આજે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પત્રકાર પરિષદ કરી હતી

પેપર લીક મામલે પુરાવા મળ્યે ફરિયાદ દાખલ થશે, ચેરમેન અસિત વોરાની પ્રેસ કોન્ફરન્સ

15 Dec 2021 9:43 AM GMT
ગૌણ સેવા પસંદગી બોર્ડ ચેરમેન અસિત વોરા ગાંધીનગરમાં પ્રેસ કોન્ફરન્સ