Connect Gujarat

You Searched For "Assembly MLA"

ભાજપે "સુરત"માં મુરતિયાઓ જાહેર કર્યા, 12માંથી 10 ઉમેદવારોને રિપીટ કરાયા...

10 Nov 2022 10:36 AM GMT
ભાજપની પ્રેસ-કોન્ફરન્સમાં પ્રભારી ભૂપેન્દ્ર યાદવની અધ્યક્ષતામાં ગુજરાત વિધાનસભાની બેઠકો માટે ભાજપ દ્વારા ઉમેદવારો જાહેર કરાયા હતા,

ગુજરાત કોંગ્રેસ દ્વારા ઉમેદવારોની બીજી યાદી આજે કરવામાં આવશે જાહેર !

9 Nov 2022 7:09 AM GMT
કોંગ્રેસે પોતાની પ્રથમ યાદીમાં 10 પાટીદાર, 7 મહિલા અને 5 SC ઉમેદવારોને ટિકિટ ફાળવી છે.

આપનો માસ્ટર સ્ટ્રોક, આજે ઉમેદવારોની પ્રથમ યાદી કરશે જાહેર...

2 Aug 2022 7:08 AM GMT
ચૂંટણીને હજી વાર છે ત્યારે આજે AAP વિધાનસભાની ચૂંટણીના ઉમેદવારોની પ્રથમ યાદી આજે જાહેર કરે તેવી સંભાવના છે.

નવસારી : વિધાનસભાના ધારાસભ્ય આર. સી. પટેલે આપને મત વિસ્તારમાં ઘૂસવા ન દેવા પડકાર ફેકયો

22 July 2022 5:48 AM GMT
વિજલપોર શહેરમાં જલાલપોર વિધાનસભાના ધારાસભ્ય આર. સી. પટેલની અધ્યક્ષતામાં વંદે ગુજરાત કાર્યક્રમમાં આપ પાર્ટીને મત વિસ્તારમાં ઘૂસવા ન દેવાનો પડકાર ફેકયો...