Connect Gujarat

You Searched For "award"

મનોજ બાજપેયીને મળ્યો 'ચેમ્પિયન્સ ઓફ ચેન્જ મહારાષ્ટ્ર' એવોર્ડ, આ સ્ટાર્સને પણ મળ્યો એવોર્ડ.!

31 Jan 2024 8:32 AM GMT
મંગળવારે સાંજે મુંબઈને 'ચેમ્પિયન્સ ઑફ ચેન્જ મહારાષ્ટ્ર' ઈવેન્ટથી શણગારવામાં આવ્યું હતું, જેમાં બી ટાઉનના તમામ સ્ટાર્સે ભાગ લીધો હતો.

SRKની ફિલ્મ 'જવાન'ને એક્શન તો '12th ફેલ'ને એડિટીંગ માટે મળ્યો એવોર્ડ, વાંચો ફિલ્મફેર એવોર્ડ્સના વિજેતાઓનું લિસ્ટ

28 Jan 2024 6:31 AM GMT
સેલેબ્સ અને ચાહકો હંમેશા ફિલ્મફેર એવોર્ડ્સની રાહ જોતા હોય છે. આ વર્ષે 69મા ફિલ્મફેર એવોર્ડમાં છેલ્લા કેટલાક દિવસોથી ચર્ચા ચાલી રહી છે

ગુજરાતના ૧૭ પોલીસકર્મીઓને મળશે રાષ્ટ્રપતિ એવોર્ડ, ભરૂચના ASI પ્રદીપ મોંઘે બીજી વખત મેળવશે આ બહુમાન

25 Jan 2024 7:41 AM GMT
ગુજરાત સહિત દેશભરમાં આવતીકાલે 26 જાન્યુઆરી 2024ના રોજ 75માં ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવશે.

નેશનલ ફિલ્મ એવોર્ડમાં ગુજરાતની 4 ફિલ્મો ચમકી, ફિલ્મ ‘છેલ્લો શો’ ને મળ્યો બેસ્ટ ગુજરાતી ફિલ્મનો એવોર્ડ....

25 Aug 2023 6:47 AM GMT
નવી દિલ્હીમાં ગુરુવાર સાંજે 2021 માટે 69મા નેશનલ ફિલ્મ એવોર્ડના વિજેતાઓનું એલાન કરાયું.

ભરૂચ : ગુજરાત રાજ્ય ‘’શ્રેષ્ઠ શિક્ષક’’ એવોર્ડ માટે સુઠોદરા પ્રાથમિક શાળાના આચાર્યા રેખા મકવાણાની ૫સંદગી...

3 Aug 2023 3:02 PM GMT
ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાની સુઠોદરા પ્રાથમિક શાળાના કર્મનિષ્ઠ શિક્ષક રેખા મકવાણાની ગુજરાત રાજ્ય ‘’શ્રેષ્ઠ શિક્ષક’’ માટે ૫સંદગી થવા પામી છે. અગાઉ પૂજ્ય...

બેસ્ટ ફિમેલ પર્સનાલિટી ઓફ-2023નો એવોર્ડ ભરૂચની યુવતી હિમાની ઝાંબરેને એનાયત કરાયો...

15 Jan 2023 1:46 PM GMT
ભરૂચની યુવતી અને મોડેલ હિમાની ઝાંબરેને બેસ્ટ ફિમેલ પર્સનાલિટી ઓફ-2023નો એવોર્ડ એનાયટ કરવામાં આવ્યો છે.

20 વર્ષમાં પહેલીવાર એવોર્ડ મેળવીને ભાવુક થયો 'અલ્લુ અર્જુન', કહ્યું- 'ભારત ક્યારેય ઝૂકશે નહીં'

13 Oct 2022 7:35 AM GMT
'પુષ્પાઃ ધ રાઇઝ'થી દુનિયાભરમાં ઓળખ બનાવનાર એક્ટર અલ્લુ અર્જુન ભાવુક થઈ ગયો.

ભરૂચ : કોલવણા ગામનું ગૌરવ વધારતા શિક્ષક યાકુબ ઉઘરાતદાર, AMP દ્ધારા બેસ્ટ શિક્ષકનો એવોર્ડ એનાયત

16 Sep 2022 10:21 AM GMT
કોલવણા ગામના શિક્ષક યાકુબ ઉઘરાતદારને અગાઉ રાજ્ય પારિતોષકનો એવોર્ડથી પણ નવાજવામાં આવ્યા હતા. પુનઃ તેમણે કોલવણા ગામના ગૌરવમાં વધારો કર્યો છે.

IIFA 2022: વિકી કૌશલને બેસ્ટ એક્ટરનો એવોર્ડ તો કૃતિ સેનનને બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ મળ્યો

5 Jun 2022 4:41 AM GMT
ઈન્ટરનેશનલ ઈન્ડિયન ફિલ્મ એકેડમી (આઈફા) એવોર્ડ 2022નો કાર્યક્રમ શરૂ થઈ ગયો છે. 2 જૂનથી શરૂ થયેલા આ ફંક્શનનો આજે છેલ્લો દિવસ છે. અબુ ધાબીના યસ આઇલેન્ડ...

ભાવનગર : મહારાજા કૃષ્ણકુમારસિંહજીને 'ભારત રત્ન'થી નવાજવા મોરારીબાપુનું નમ્ર સૂચન

4 May 2022 12:36 PM GMT
મોરારીબાપુએ ઉત્તર પ્રદેશના લલિતપુરથી સમગ્ર આયોજન માટે મંત્રી જીતુ વાઘાણીને અને અન્ય સૌ અભિનંદન પાઠવીનેને આ કાર્યક્રમના આયોજન માટે રાજીપો વ્યક્ત કર્યો...

જામનગર : રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે INS વાલસુરાનું પ્રેસિડેન્ટ કલર્સ એવોર્ડથી સન્માન કર્યું

25 March 2022 10:26 AM GMT
ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ જામનગરના વાલસુરા નેવી મથક ખાતે પ્રેસિડેન્ટ કલર્સ એવોર્ડ સેરેમનીમાં હાજર રહ્યા હતા

કચ્છ : રાષ્ટ્રીય કમલાદેવી કલા પુરસ્કાર માટે જિલ્લાના ચાર કારીગરોની પસંદગી, જાણો તેમની કલા વિષે...

13 March 2022 7:07 AM GMT
દેશમાં કલા કારીગરી માટે કચ્છને ગૌરવ અપાવનારા કલાકારોએ દબદબો જાળવી રાખ્યો છે.