Connect Gujarat

You Searched For "awareness"

ભરૂચ : વૈદિક હોળીનો માહોલ જામતા લાકડાના વેચાણમાં ઘટાડો, પર્યાવરણ પ્રત્યે લોકોમાં જાગૃતિ એક આવકારદાયક પગલું...

23 March 2024 11:41 AM GMT
દર વર્ષે 80 હજાર કિલો કરતાં વધારે લાકડાનો ઉપયોગ હોળીના તહેવારમાં થતો હોય છે. ગણેશ મહોત્સવ બાદ હવે અન્ય તહેવારો પણ ઇકો ફ્રેન્ડલી બની રહ્યા છે.

સ્વાસ્થ્ય-પ્રદુષણ મુક્તિની જાગૃતિ અર્થે ભરૂચના સાયકલિસ્ટ રાજેશ્વર એન. રાવ 501 KM અંતર કાપી ઉજ્જૈન મહાકાલના દ્વારે પહોચ્યા...

4 Nov 2023 10:01 AM GMT
લોકોમાં સ્વાસ્થ્ય અને પ્રદુષણ મુક્તિની જાગૃતિ અર્થે ભરૂચ શહેરના સાયકલિસ્ટ રાજેશ્વર એન. રાવ 501 કિમી અંતર કાપી ઉજ્જૈન ખાતે મહાકાલના દ્વારે પહોચ્યા

ભરૂચ : “પ્લાસ્ટિક મુક્ત ભારત”ની જનજાગૃતિ અર્થે ભરૂચ રનીંગ ક્લબ દ્વારા યોજાય રોકવુલ ભરૂચ મેરેથોન...

8 Oct 2023 10:25 AM GMT
પ્લાસ્ટિક મુક્ત ભારતની જનજાગૃતિ માટે ભરૂચ રનીંગ ક્લબ દ્વારા રોકવુલ ભરૂચ મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું.

જામનગર: બાજરા સંશોધન કેન્દ્ર ખાતે તમામ પ્રકારના નવ મિલેટસનું વાવેતર કરાયુ,લોકોને આપવામાં આવી સમજ

27 May 2023 9:33 AM GMT
PM મોદી દ્વારા આંતરરાષ્ટ્રીય મિલેટસ વર્ષ 2023 જાહેર કરવામાં આવ્યું છે ત્યારે જામનગરમાં 9 પ્રકારના મિલેટ્સનું વાવેતર કરવામાં આવ્યું છે.

વડોદરા : પશુ સ્વાસ્થ્ય વિશે જાગૃતતા ફેલાવવાનો હેતુ, ભૂતડીઝાંપા વેટરનરી દવાખાને વર્લ્ડ વેટરીનરી દિવસની ઉજવણી…

29 April 2023 10:12 AM GMT
વર્લ્ડ વેટરીનરી દિવસ નિમિત્તે શહેરના ભૂતડીઝાંપા નજીક આવેલ વેટરનરી દવાખાના ખાતે એનિમલ વેલ્ફેર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

સુરત : લોકોમાં અંગદાન વિશે જાગૃતતા લાવવા સિવિલ હોસ્પિટલ દ્વારા મહારેલી યોજાય...

17 March 2023 7:22 AM GMT
અંગદાન મહાદાન જનજાગૃતિ અભિયાન અંતર્ગત સિવિલ હોસ્પિટલ દ્વારા મહારેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.

અંકલેશ્વર: પર્યાવરણ સંરક્ષણ બાબતે જાગૃતિ અર્થે સિંગાપોર જવા નિકળેલ સાયકલયાત્રીઓનું કરાયું સ્વાગત

8 Jan 2023 9:18 AM GMT
12 રાજ્ય ફરી સ્કૂલ, કોલેજ તથા યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓને પર્યાવરણના સંરક્ષણ બાબતે જાગૃત કરવા માટે આજરોજ ભરૂચ આવી પહોંચતા તેમનું સ્વાગત કરવામાં...

રાષ્ટ્રીય પ્રદૂષણ નિયંત્રણ દિવસ 2022: આ 9 ખાદ્ય પદાર્થો ઝેરી હવા સામે લડવામાં મદદ કરે છે

2 Dec 2022 8:39 AM GMT
ચોક્કસ ખોરાક ખાવાથી રોગપ્રતિકાર શક્તિ વધારવામાં અને પ્રદૂષણની અસરો ઘટાડવામાં મદદ મળી શકે છે. તો ચાલો જાણીએ આવા 9 ખોરાક વિશે જે તમારા સ્વાસ્થ્યને આ...

નવસારી: મતદાન અંગે જાગૃતિ લાવવા વિશાળ રેલી યોજાય, મોટી સંખ્યામાં લોકો જોડાયા

13 Nov 2022 6:10 AM GMT
મતદાન જાગૃતિ અર્થે નવસારીમાં સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ જોડાય મતદાન અંગે જાગૃતિ લાવવાનો પ્રયાસ કર્યો...

ભરૂચ : 36મી નેશનલ ગેમ્સની જનજાગૃતિના ભાગરૂપે જે.પી.કોલેજ ખાતે રમત-ગમત કાર્યક્રમ યોજાયો....

15 Sep 2022 12:06 PM GMT
રમત દ્વારા એકતાના સૂત્રને ચરિતાર્થ કરતા ગુજરાતમાં યોજાનાર 36મી નેશનલ ગેમ્સ બાબતે યુવાનો અને વિધાર્થીઓમાં જાગૃતિ કેળવાય તે હેતુથી અને રમત-ગમતની...

અંકલેશ્વર : મતદાન જાગૃતિ અર્થે તંત્ર દ્વારા શેરી નાટક યોજાયું, મતદારોને જાગૃત કરાયા...

15 Sep 2022 11:19 AM GMT
અંકલેશ્વર ખાતે પ્રાંત અધિકારી કચેરી, મામલતદાર કચેરી અને નગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે શેરી નાટક થકી મતદાન જાગૃતિનો કાર્યક્રમ યોજાયો હતો.

નર્મદા : રાજશ્રી પોલીફિલ્સ કંપની દ્વારા "પોષણવાહીની" અને "શિક્ષા સાથી" પ્રોજેક્ટર્સ થકી આદિવાસીઓમાં જાગૃતતા લાવાનો પ્રયાસ

7 Aug 2022 7:11 AM GMT
નર્મદા જિલ્લાની રાજશ્રી પોલીફિલ્સ કંપની દ્વારા આદિવાસી જનેતામાં " પોષણ વાહીની" પ્રોજેક્ટ તથા "શિક્ષા સાથી" કાર્યક્રમ થકી જાગૃતિ લાવવાનો પ્રયાસ...