Connect Gujarat

You Searched For "Awareness program"

ખેડા : જિલ્લા બાળ સુરક્ષા એકમ દ્વારા સેન્ટ મેરી સ્કૂલ ખાતે બાળકોના અધિકારો માટે જાગૃતિ કાર્યક્રમ યોજાયો

31 Aug 2023 8:15 AM GMT
ખેડા જિલ્લા બાળ સુરક્ષા એકમ દ્વારા સેન્ટ મેરી સ્કૂલ ખાતે બાળકોના અધિકારો માટે જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

ડાંગ : છુપી ખેલ પ્રતિભાઓને બહાર લાવવા આહવા ખાતે 36મી નેશનલ ગેમ્સનો જિલ્લા કક્ષાનો જાગૃતિ કાર્યક્રમ યોજાયો

15 Sep 2022 10:05 AM GMT
ડાંગના ધારાસભ્ય વિજય પટેલે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મિશન અને વિઝનને કારણે આજે રમતગમત ક્ષેત્રે, દેશ અને રાજ્યનો વિશ્વમા ડંકો વાગી રહ્યો છે.

ખેડા : "ઇન્ટરનેશનલ જસ્ટિસ ડે" અંતર્ગત કાનૂની શિક્ષણ સહિતના વિવિધ વિષયો અંગે જાગૃતિ કાર્યક્રમ યોજાયો…

17 July 2022 4:24 AM GMT
"ઇન્ટરનેશનલ જસ્ટિસ ડે"ની ઉજવણી અંતર્ગત CYBER CRIME AWARENESS, FREE & COMPETENT LEGAL SERVICES તથા TELE LAW વિષય પર વિશેષ જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન...

બનાસકાંઠા : કાંકરેજના કાકરાળા ગામે વાહકજન્ય રોગ અન્વયે જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો..

12 April 2022 12:35 PM GMT
આરોગ્ય શિક્ષણ, મેલેરિયા તાવના કેસોનું નિદાન તેમજ આંગણવાડી ખાતે ડો. મનજીત રાવ દ્વારા તબીબી સેવા આપવામાં આવી હતી

વલસાડ : લોક વિદ્યાલય ઊંટડી ખાતે "બેટી બચાવો-બેટી પઢાઓ" યોજના અંતર્ગત જાગૃતિ કાર્યક્રમ યોજાયો

25 Feb 2022 9:09 AM GMT
વલસાડ દ્વારા બેટી બચાવો બેટી પઢાવો યોજના અંતર્ગત લોક વિદ્યાલય ઊંટડી ખાતે જન જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું હતું.

ભરૂચ : નર્મદા કોલેજ ખાતે NSUI દ્વારા જાગૃતિ કાર્યક્રમ યોજાયો, કોરોના અંગે જાગૃત રહેવા કરાય અપીલ...

10 Jan 2022 11:30 AM GMT
ભરૂચની નર્મદા કોલેજ ખાતે વિદ્યાર્થીઓમાં કોરોના અંગે જાગૃતિ આવે તે હેતુસર ભરૂચ જિલ્લા NSUI દ્વારા અનોખો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો.

દાહોદ : "નશામુક્ત ગુજરાત અભિયાન" અંતર્ગત પહાડ ખાતે જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો

18 Nov 2021 3:33 AM GMT
દાહોદ જિલ્લા ના અખિલ ભારતીય એનજીઓ મહાસંઘના અધ્યક્ષ મનુ ખાટની અધ્યક્ષતામાં સીંગવડ તાલુકા પહાડ મુકામે "નશામુક્ત ગુજરાત અભિયાન" અંતર્ગત જનજાગૃતિ...