Connect Gujarat

You Searched For "beyondjustnews"

વડોદરા : સોનુ સૂદ અને મિથાલી રાજની ઉપસ્થિતિમાં પારુલ યુનિવર્સિટીનો 6ઠ્ઠો દીક્ષાંત સમારોહ યોજાયો...

26 Nov 2022 12:53 PM GMT
વડોદરા શહેરની પારુલ યુનિવર્સિટી ખાતે 6ઠ્ઠા દીક્ષાંત સમારોહમાં વિદ્યાર્થીઓને ડિગ્રી અને મેડલ એનાયત કરવામાં આવ્યા હતા.

સુરત: ભાજપનું સંકલ્પપત્ર કોપીપેસ્ટ હોવાનો આપના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલીયાનો આક્ષેપ

26 Nov 2022 12:32 PM GMT
મહિધરપુરા હીરા બજારમાં આમ આદમી પાર્ટી દ્વારા જનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભાજપ દ્વારા જાહેર કરાયેલ ચૂંટણી ઢંઢેરા અંગે ગોપાલ ઇટાલિયાએ...

સુરત : પાંડેસરાના નિઃશુલ્ક બુદ્ઘ વિહાર ક્લાસના વિદ્યાર્થીઓએ બંધારણની આવૃત્તિ સાથે યોજી સંવિધાન યાત્રા

26 Nov 2022 10:34 AM GMT
સુરત શહેરના પાંડેસરા વિસ્તારના નિઃશુલ્ક બુદ્ઘ વિહાર ક્લાસના વિદ્યાર્થીઓ દ્વારા સંવિધાનની આવૃત્તિ લઇ સંવિધાન યાત્રા કાઢવામાં આવી હતી.

ભરૂચ : PM મોદીના નેત્રંગ આગમન પૂર્વે ધારાસભ્ય છોટુ વસાવાના શાબ્દિક પ્રહાર, જુઓ શું કહ્યું..!

26 Nov 2022 10:19 AM GMT
વડાપ્રધાન મોદી આવતીકાલે નેત્રંગમાં કરશે ચૂંટણી પ્રચાર, PMના આગમન પૂર્વે ઝઘડિયાના MLAના શાબ્દિક પ્રહાર

અંકલેશ્વર : રાજસ્થાન પોલીસ પાસેથી ટ્રાન્સફર વોરંટથી વાહન ચોરની GIDC પોલીસે કરી અટકાયત...

26 Nov 2022 10:01 AM GMT
જીઆઈડીસી પોલીસે વાહન ચોરીમાં સંડોવાયેલ આરોપીની રાજસ્થાન પોલીસ પાસેથી ટ્રાન્સફર વોરંટથી અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે...

નવસારી : વિદેશમાં વધુ એક ભારતીયની હત્યા, વડોલી ગામના યુવકે ગુમાવ્યો જીવ...

26 Nov 2022 9:44 AM GMT
નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના વડોલી ગામના યુવાને પ્રતિકાર કરતા લૂંટારુઓ ચપ્પુ વડે હુમલો કરી હત્યા કરી ફરાર થઈ ગયા હતા.

અંકલેશ્વર : ડો. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી કોંગ્રેસ દ્વારા બંધારણ દિવસની ઉજવણી કરાય...

26 Nov 2022 9:37 AM GMT
ભારતનું બંધારણ ભારત દેશનો સર્વોચ્ચ કાયદો છે. ભારત ગણરાજ્યમાં ભારતના બંધારણ મુજબ શાસન વ્યવસ્થા ચાલે છે.

પીઢ અભિનેતા વિક્રમ ગોખલેનું 82 વર્ષની વયે નિધન…

26 Nov 2022 9:26 AM GMT
સિનેમા જગતમાંથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. બોલિવૂડ અને ટીવીમાં કામ કરનાર પીઢ અભિનેતા વિક્રમ ગોખલે હવે આ દુનિયામાં નથી રહ્યા.

પાકિસ્તાનની નાપાક હરકત : BSFએ અમૃતસરમાં પાકિસ્તાની ડ્રોનને તોડી પાડ્યું, પઠાણકોટમાં ઘૂસણખોરીનો પ્રયાસ નિષ્ફળ

26 Nov 2022 9:05 AM GMT
સરહદી વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહેલા BSFના જવાનોએ ડાઓકે વિસ્તારમાં પાકિસ્તાન તરફથી ભારતીય વિસ્તારમાં ઘૂસેલા ડ્રોનનો અવાજ સાંભળ્યો હતો

ભરૂચ : મુંબઈના ઈઝી ગ્રુપ દ્વારા ઝઘડીયાની અવિધા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને યુનિફોર્મ વિતરણ કરાયા...

26 Nov 2022 8:42 AM GMT
ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના અવિધા પ્રાથમિક શાળા ખાતે 159 વિદ્યાર્થી બાળકોને યુનિફોર્મનું વિતરણ કરવામાં આવ્યું હતું.

બોર્ડર ઇશ્યૂઃ મુંબઈના બસ સ્ટોપ પર કર્ણાટકના સીએમના પોસ્ટર પર ફેંકવામાં આવી શાહી, વિવાદ વધવાની ભીતિ..!

26 Nov 2022 8:31 AM GMT
આસામ અને મેઘાલય વચ્ચેનો સીમા વિવાદ હજુ અટક્યો ન હતો કે મહારાષ્ટ્ર-કર્ણાટક સરહદ વિવાદ મામલે બંને રાજ્યોના મુખ્યમંત્રીઓ સામસામે આવી ગયા છે.

ભાજપ દ્વારા ચૂંટણી ઢંઢેરો કરાયો જાહેર, મહિલાઓ માટે વિશેષ વચનો અપાયા

26 Nov 2022 8:19 AM GMT
વિધાનસભા ચૂંટણીના પહેલા તબક્કાના મતદાન આડે માત્ર 5 દિવસ બાકી છે. ત્યારે ભાજપે આજે ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો છે.
Share it