Connect Gujarat

You Searched For "BJP Government"

અમદાવાદ : કેન્દ્રની ભાજપ સરકાર છે "જુમલા સરકાર", મહારાષ્ટ્રના પૂર્વ મંત્રી યશોમતી ઠાકુરનું નિવેદન

29 Aug 2022 10:26 AM GMT
કોંગ્રેસના રાષ્ટ્રીય નેતાઓ મોંઘવારી મુદ્દે થયા આક્રમક મોંઘવારી સહિતના મુદ્દે ભાજપ સરકારને આડેહાથ લીધી

અમદાવાદ: કોંગ્રેસ દ્વારા રિજેક્ટ ડ્રગ રિજેક્ટ બીજેપી વેબસાઇટ લોન્ચ, ભાજપ સરકાર પર આકરા પ્રહારો

22 Aug 2022 11:08 AM GMT
રાજ્યમાંથી મોટા પાયે ડ્રગ્સ પકડાવવાનો મુદ્દો અહવે રાજકીય બની ગયો છે ત્યારે કોંગ્રેસ દ્વારા રિજેક્ટ ડ્રગ રિજેક્ટ બીજેપી વેબસાઇટ લોન્ચ કરવામાં આવી હતી

અમદાવાદ : અચાનક ભાજપ સરકારના 2 પ્રધાનોના ખાતા બદલાતા AAP'એ કર્યો ભ્રષ્ટાચારનો આક્ષેપ..!

21 Aug 2022 11:02 AM GMT
રાજ્યના મુખ્યમંત્રી સહિત મંત્રીઓના તૈયાર થયેલા રિપોર્ટ કાર્ડના આધારે ભાજપ સરકારના 2 પ્રધાનોના ખાતા બદલાયા બાદ રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.

અમદાવાદ: બિલકિસ બાનો કેસમાં આરોપીઓને જેલ મુક્ત કરાતા કોંગ્રેસે ભાજપ સરકાર પર કર્યા પ્રહાર

19 Aug 2022 11:23 AM GMT
ગુજરાત તોફાન વખતે 5 મહિનાની પ્રેગ્નેન્ટ એવી બિલકિસ બાનો પર ગેંગરેપ કેસમાં તમામ દોષીઓને ગુજરાત સરકારે 15 ઓગસ્ટ છોડી દીધા હતા હવે આ મામલે રાજનીતિ શરૂ થઈ...

ભરૂચ: ભાજપ સરકારની નીતિઓના વિરોધમાં યૂથ કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન,નેત્રંગ તાલુકા પંચાયત કચેરીનો કર્યો ઘેરાવો

8 Aug 2022 12:20 PM GMT
જિલ્લા યુવા કોંગ્રેસ અને નેત્રંગ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા કેન્દ્ર અને રાજ્ય સરકારની ભ્રષ્ટાચારી નીતિઓના આક્ષેપ સાથે નેત્રંગ ચોકડી ખાતે વિરોધ...

બોટાદ કેમિકલકાંડ: રાહુલ ગાંધીએ ટ્વિટ કરી ભાજપ સરકાર પર સાધ્યુ નિશાન,વાંચો શું કહ્યું

29 July 2022 8:05 AM GMT
બોટાદમાં 32 લોકો અને અમદાવાદમાં 11 લોકોએ જીવ ગુમાવ્યા છે. અનેક લોકો હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

મોંઘવારી, અગ્નિપથ યોજના અને એલપીજીના મુદ્દે કોંગ્રેસ ચોમાસુ સત્રમાં ભાજપ સરકારને ઘેરશે

15 July 2022 4:49 AM GMT
સંસદના ચોમાસુ સત્ર દરમિયાન કોંગ્રેસ એલપીજીના વધતા ભાવ, મોંઘવારી, અગ્નિપથ ભરતી યોજના સહિત અનેક મહત્વના મુદ્દાઓ પર સરકારને ઘેરશે

ભરૂચ: ભાજપ સરકારની પ્રજા વિરોધી નીતિ હોવાના આક્ષેપ સાથે કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન

27 Jun 2022 10:03 AM GMT
કેન્દ્ર સરકારની પ્રજા વિરોધી નીતિ અને સરમુખત્યારશાહી વલણને લીધે પ્રજા વીજળી, મોઘવારી, બેરોજગારી સહિત અનેકવિધ સમસ્યાઓથી ઘેરાયેલી છે

મોદી સરકારના આઠ વર્ષ: પખવાડિયા સુધી થશે ઉજવણી, ભાજપ દરેક બૂથ પર દસ્તક આપશે

12 May 2022 8:39 AM GMT
30 મેથી 15 જૂન સુધી, પાર્ટી બૂથ સ્તરથી રાજ્ય સ્તર સુધી સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણ કાર્યક્રમો દ્વારા આર્થિક રીતે પછાત વર્ગો સુધી પહોંચશે.

અમદાવાદ: પી.એમ.મોદીના મોટા ભાઈ રાજ્યની ભાજપ સરકાર સામે ચઢાવશે બાંયો !,જુઓ શું છે મામલો

17 March 2022 9:52 AM GMT
ગુજરાત રાજ્ય ફેર પ્રાઇઝ શોપ્સ એન્ડ કેરોસીન લાયસન્સ હોલ્ડર એસોસિએસનની અમદાવાદ ખાતે મળી હતી.

અમદાવાદ: ભાજપે સીએમ બદલ્યા, જનતા સરકાર બદલસે: ભરતસિંહ સોલંકી; કોંગ્રેસે લગાવ્યા સરકાર પર આરોપ

21 Sep 2021 10:17 AM GMT
કોંગ્રેસના ભાજપ સરકાર પર ગંભીર આરોપ, રાજ્યમાં કોરોનાના 31,850 સ્વજન ગુમાવ્યા.

ગુજરાતમાં નવી સરકાર, જુનામંત્રી મંડળમાંથી ૬ મંત્રીઓને પડતા મુકાય એવી શકયતા

12 Sep 2021 8:07 AM GMT
ગુજરાતમાં મુખ્યમંત્રી સહિત તમામ મંત્રીઓના રાજીનામા બાદ નવા સીએમ અને નવી સરકારની રચનાની તૈયારીઓ ભાજપ કાર્યાલય કમલમ ખાતે પૂરજોશમાં ચાલી રહી છે. ત્યારે...
Share it