Connect Gujarat

You Searched For "Bank Of baroda"

ભરૂચ: જંબુસરના કાવી ગામે બેન્ક ઓફ બરોડામાંથી લાખો રૂપિયાની ચોરી,પોલીસે શરૂ કરી તપાસ

13 Dec 2022 12:16 PM GMT
ભરૂચના જંબુસર તાલુકાના કાવી ગામે બેંક ઓફ બરોડાની શાખામાં અંદાજે રૂપિયા 17 લાખની ચોરીના ગુનાને અંજામ આપી ફરાર થઈ ગયા હતા

સુરત : બેન્ક ઓફ બરોડાના 115મા સ્થાપના દિવસની વૃદ્ધાશ્રમના વૃદ્ધો સાથે અનોખી રીતે ઉજવણી કરાય…

20 July 2022 1:45 PM GMT
બેન્ક ઓફ બરોડાના કર્મચારીઓએ એકબીજાને તેમજ ગ્રાહકોને મીઠાઈ ખવડાવી આજના દિવસને યાદગાર બનાવ્યો

અંકલેશ્વર: બેન્ક ઓફ બરોડા દ્વારા 115માં સ્થાપના દિવસની ઉજવણી,જનજાગૃતિ રેલીનું કરાયું આયોજન

20 July 2022 7:15 AM GMT
૨૦ જુલાઈ ૧૯૦૮ દ્વારા બેંક ઓફ બરોડાની સ્થાપના કરવામાં આવી હતી આજે પાંચ મહાદીપ અને ૧૭ દેશોમાં ૧૫ હજાર ગ્રાહકોને સેવા આપવામાં આવે છે

અંકલેશ્વર:રાજપીપળા ચોકડી નજીક આવેલ બેન્ક ઓફ બરોડાના ATMમાં ચોરીનો નિષ્ફળ પ્રયાસ,પોલીસે તપાસ શરૂ કરી

15 July 2022 8:25 AM GMT
અંકલેશ્વરની રાજપીપળા ચોકડી નજીકની ઘટના, બેન્ક ઓફ બરોડાના ATM સેન્ટરને તસ્કરોએ બનાવ્યું નિશાન

ભરૂચ: રાજપારડીની બેન્કમાંથી આદિવાસીના નામે બારોબાર રૂ.૬ લાખની લોન લઈ ઠગાયનું કૌભાંડ ઝડપાયું,પોલીસે તપાસ શરૂ કરી

20 March 2022 11:16 AM GMT
ઝઘડીયા તાલુકાના અણધરા ગામના આદિવાસી ખેડૂત સુકલભાઇ કાળિયાભાઇ વસાવાને ખેતીમાટે પૈસાની જરુર હોય

ઓછી કિંમતે ઘર ખરીદવાનો મોકો આપી રહી છે બેંક ઓફ બરોડા, જાણો અરજીની પ્રક્રિયા

9 Nov 2021 8:12 AM GMT
જો તમે સસ્તામાં ઘર ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો બેંક ઑફ બરોડા તમારા માટે ખાસ ઑફર લાવી છે.

ભરૂચ : રાજભાષા હિન્દીના પ્રચારર્થે બેન્ક ઓફ બરોડા દ્વારા કરાય હિન્દી દિવસની ઉજવણી

15 Sep 2021 2:15 PM GMT
ભરૂચ જિલ્લાની બેંક ઓફ બરોડા રિજિયોનલ ઓફિસ, ભરૂચ ખાતે હિન્દી દિવસ કાર્યક્રમની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.

રાજકોટ : મોરબીની બેંકમાં ઘુસ્યાં પાંચ લુંટારૂઓ, બંદુકની અણીએ ચલાવી 6 લાખ રૂા.ની લુંટ

20 Feb 2020 12:41 PM GMT
મોરબીમાં મહેન્દ્રનગર ચોકડી વિસ્તારમાંઆવેલી બેંક ઓફ બરોડા અને દેના બેંકની સંયુકત શાખામાં ત્રાટકેલાં લુંટારૂઓ બંદુકનીઅણીએ 6 લાખ રુપિયાઉપરાંતની રોકડ...

વડોદરાઃ MSME ઉદ્યોગ સાહસિકો માટે BOB દ્વારા યોજાયો 'મેગા લોન મેલા'

16 Nov 2018 10:24 AM GMT
આ મેગા લોન મેલા કેમ્પમાં 100 જેટલાં ઉદ્યોગ સાહસિકોએ ભાગ લીધો હતોવડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નાના અને મધ્યમ ઉદ્યોગ સાહસિકોને ખૂબ જલ્દીથી લોન મળી રહે તે...