Home > Baroda
You Searched For "#baroda"
હચમચાવતી હરણી તળાવ દુર્ઘટના : નિષ્કાળજી દાખવવા બદલ 18 લોકો સામે ગુન્હો દાખલ, 3 શખ્સની અટકાયત...
19 Jan 2024 6:28 AM GMTવડોદરા શહેરના વાઘોડિયા વિસ્તારમાં આવેલ ન્યુ સનરાઇઝ સ્કુલના વિદ્યાર્થીઓ પીકનીક માટે હરણી તળાવ ખાતે આવ્યા હતા.
વડોદરા : અમેરિકાના મોટેલ માલિકે સુરતની સગીરા સાથે દુષ્કર્મ આચર્યું, પોલીસે કરી NRI આરોપીની ધરપકડ
16 Dec 2023 11:36 AM GMTઅમેરિકાના મોટેલના માલિકે સુરતની સગીરા સાથે વડોદરામાં ભાડે મકાન રાખીને દુષ્કર્મ આચરતાં ચકચાર મચી છે.
ટેમ્પોમાં પ્લાસ્ટિક કેરેટની આડમાં દારૂના જથ્થાને વડોદરામાં ઘુસાડવાના પેતરાનો પર્દાફાશ..!
14 Dec 2023 12:27 PM GMTતો બીજી તરફ, પોલીસ તંત્ર પણ વડોદરા જિલ્લામાં આવી રહેલા દારૂના જથ્થાને રોકવા માટે એલર્ટ થઈ ગયું છે.
વડોદરા : ભદારીના 3 કિશોરોનું નર્મદા નદીમાં ડૂબી જવાથી મોત, અંતિમ યાત્રા નીકળતા ગામ હિબકે ચઢ્યું...
16 Nov 2023 11:13 AM GMTપાદરા તાલુકાના ભદારી ગામના 3 કિશોરો શિનોર તાલુકાના દિવેર ગામ નજીકથી પસાર થતી નર્મદા નદીમાં ડૂબતાં લાપતા બન્યા હતા.
પોલીસને જોઇ નશો ઉતરી ગયો : વડોદરાના ગોત્રીમાં બર્થડે પાર્ટીમાં દારૂની મહેફિલ માણતા 21 ખાનદાની નબીરા ઝડપાયા...
10 Nov 2023 12:38 PM GMTવડોદરા શહેરના અકોટા અતિથી ગૃહની સામે આવેલ ગામઠી બંગલામાં દારૂની મહેફીલ ચાલી રહી હોવાની માહિતી ગોત્રી પોલીસને મળી હતી.
વડોદરા: બરોડા ડેરીના પ્રમુખ તરીકે દીનુ મામાની વરણી, દૂધની આવક વધારવાનું આશ્વાસન
9 Nov 2023 8:36 AM GMTભાજપ પ્રમુખ સતીષ નિશાળીયાનું બરોડા ડેરીના પ્રમુખ પદેથી રાજીનામું લઈ લેવાયા બાદ દીનુ મામાને બરોડા ડેરીના ચેરમેન બનાવવામાં આવ્યા છે.
વડોદરા: દિવાળીના પર્વ પર કલેક્ટરનું જાહેરનામુ, જાહેરમાર્ગો પર ફટાકડા નહીં ફોડી શકાય
8 Nov 2023 11:40 AM GMTદિવાળીના તહેવારોમાં ફટાકડા ફોડવાને લઈ વડોદરા જિલ્લા કલેકટરદ્વારા જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું છે
વડોદરા : મરજી વિરુદ્ધ પ્રેમલગ્ન કરનાર દીકરીનું જીવતે જીવ બેસણું, જુઓ શું કહી રહ્યા છે દીકરીના માતા-પિતા..!
6 Nov 2023 12:24 PM GMTપ્રેમ લગ્ન કરનાર દીકરી માતા-પિતા માટે મૃત્યુ પામી અને માતા પિતાએ દીકરીનું જીવતે જીવ બેસણું અને શોકસભા પણ યોજી નાખી.
વડોદરા: ફ્રૂટ માર્કેટમાં સફરજનની ચોરી,તસ્કરો સીસીટીવી કેમેરામાં કેદ
5 Nov 2023 11:06 AM GMTફ્રૂટનો વેપાર કરતા વેપારીની દુકાનમાંથી 93 પેટી સફરજનની ચોરી થઈ હોવાની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે.
વડોદરા: માંજલપુર વોર્ડ નં-18ના BJPના પ્રમુખ પાર્થ પટેલ દ્વારા માર માર્યો હોવાનો પત્નીનો આક્ષેપ
27 Oct 2023 1:09 PM GMTવડોદરાના માંજલપુર વિસ્તારના વોર્ડ નં-18ના BJPના પ્રમુખ પાર્થ પટેલે પત્નીને માર મારતા મામલો વધુ વિવાદિત બન્યો છે.
વડોદરા: ગરબા મહોત્સવમાં દિવ્યાંગો મનમૂકીને ગરબા રમ્યા,દિવ્યાંગ કમાએ આકર્ષણ જમાવ્યું
27 Oct 2023 6:11 AM GMTવડોદરામાં દિવ્યાંગો માટે ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યુ હતું જેમાં દિવ્યાંગો મનમૂકીને ગરબે ઘૂમયા હતા.
“NO TILAK, NO ENTRY” : વડોદરાના નવલખી મેદાનમાં ખેલૈયાઓએ ફરજિયાત તિલક કરીને જ રમવા પડશે ગરબા..!
15 Oct 2023 10:36 AM GMTવડોદરા શહેરના નવલખી મેદાન ખાતે આજથી શરૂ થતાં નવરાત્રી મહોત્સવને ધ્યાનમાં રાખી હેલ્થ ગાઇડલાઇન જારી કરવામાં આવી છે.