Connect Gujarat

You Searched For "Beauty Tips"

જો તમે તમારા ચહેરાની ખોવાયેલી ચમક પાછી મેળવવા માંગતા હોવ તો આજે જ કોફીમાંથી બનેલા આ ફેસ માસ્ક અજમાવો.

16 March 2024 8:10 AM GMT
રસાયણો ધરાવતા આ ઉત્પાદનો ક્યારેક ત્વચાને નુકસાન પહોંચાડે છે.

બ્યુટી ટિપ્સ: આ ઘરેલું ઉપાયો એક અઠવાડિયામાં તમારા રંગને બદલી નાખશે, બસ આ રીતે ઉપયોગ કરો

1 March 2024 12:22 PM GMT
ચહેરા પર દેખાતા ફોલ્લીઓ, પિમ્પલ્સ અને ખીલ માટે અમુક અંશે આપણી આદતો જવાબદાર છે અને અમુક અંશે ત્વચાની સંભાળનો અભાવ છે.

ઓઈલી સ્કીન માટે મોઈશ્ચરાઈઝર પસંદ કરતી વખતે અને લગાવતી વખતે આ બાબતોનું રાખો ખાસ ધ્યાન

23 Feb 2024 10:54 AM GMT
તૈલી હોય કે શુષ્ક ત્વચા દરેક માટે મોઈશ્ચરાઈઝર જરૂરી છે.

વાળ અને ત્વચાને સ્વસ્થ રાખવા માટે કરો આ ખોરાકને તમારા આહારમાં સામેલ...

27 Dec 2023 7:36 AM GMT
શરીરમાં તેની ઉણપને કારણે વ્યક્તિને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. તેની ઉણપને કારણે વ્યક્તિને માનસિક બીમારીઓનો પણ સામનો કરવો પડે છે.

કેળાની પેસ્ટ અને નારિયેળ તેલ તમારા વાળને બનાવશે સ્મૂથ અને સિલ્કી, સાથે જ અટકાવશે ખરતા વાળ

10 Dec 2023 10:38 AM GMT
શુષ્ક વાળને નરમ કરવા માટે તમે નારિયેળ તેલ અને કેળાની પેસ્ટનો ઉપયોગ કરી શકો છો.

સુંદર અને લાંબા નખ મેળવવા માટે ફોલો કરો આ સરળ ટિપ્સ, થોડા જ દિવસોમાં નખ થઈ જશે લાંબા અને સુંદર.....

15 Nov 2023 10:29 AM GMT
પૈસા ખર્ચ્યા વગર જ ઘરે કેમ નખ લાંબા અને સુંદર બનાવી શકાય તે વિષે કેટલીક ટિપ્સ જણાવીશું

હેવી મેકઅપ દૂર કરવા રીમુવરના બદલે અપનાવો, આ કુદરતી વસ્તુઓ, સ્કિનને જરા પણ નુકશાન નહીં થાય...

3 Nov 2023 11:39 AM GMT
મોટાભાગના લોકો મેકપને દૂર કરવા માટે રીમુવરનો ઉપયોગ કરતાં હોય છે પરંતુ તે ત્વચાને ડ્રાય કરે છે અને ઘણી પરેશાની ઊભી કરે છે.

કરવા ચોથના દિવસે સુંદર દેખાવું છે? તો અજમાવો આ હોમમેડ ફેશપેક, ચહેરો થઈ જશે એકદમ ગોરો અને સાઈની....

31 Oct 2023 9:52 AM GMT
tતમારે હવે પાર્લરમાં પૈસા ખરચવાની જરાય જરૂર નથી અમે આજે એવા ઓર્ગનિક ફેશ પેકની વાત કરીશું કે જે આપનો ચહેરો ચમકાવી દેશે.

વાળ તો બધાના ખરતા જ હોય છે પરંતુ કયારે ખબર પડશે કે હવે તમને ઈલાજની જરૂર છે? જાણો વાળ ખરવાના અસામાન્ય કારણો...

5 Oct 2023 10:08 AM GMT
વાળ ખરવા અને વધવા વચ્ચે સંતુલન જળવાઈ રહે છે. પણ જો સામાન્ય કરતાં વધુ વાળ ખરતા હોય તો તે ચિંતાનો વિષય છે.

જિદ્દી ડેન્ડ્રફને હવે કહો ટાટા બાય બાય, ડેન્ડ્રફથી છુટકારો મેળવવા માટે ફોલો કરો આ 7 ટિપ્સ, વાળ બનશે નરમ અને મજબૂત....

4 Oct 2023 10:59 AM GMT
તમને જો વાળમાં ખુબ જ ડેન્ડ્રફ હોય તો તમે ટી ટ્રી ઓઇલનો ઉપયોગ કરી શકો છો. આ તેલને નારિયેળના તેલ સાથે મિક્સ કરીને વાળમાં નાખો

વાળમાં એલોવેરા લગાવતા પહેલા જાણો તેના 4 નુકશાન, બધા માટે ફાયદાકારક નથી એલોવેરા....

3 Oct 2023 10:56 AM GMT
એલોવેરા લગાવવાથી ખંજવાળની સમસ્યા થઈ શકે છે. એલોવેરાથી ફોલ્લી ફૂંસીની પણ સમસ્યા થઈ શકે છે.

વિટામિન C થી ભરપૂર દહીં વધારશે તમારા ચહેરાનો ગ્લો, જાણો ઉપયોગ કરવાની રીત...

1 Oct 2023 11:42 AM GMT
દહીંમાં રહેલ લેકટીક એસિડ સ્કિનની તકલીફો દૂર કરે છે. તેનાથી સ્કિનમાં ભેજ જળવાઈ રહે છે. તે ટેનિંગ ની અસરને ઘટાડે છે