Connect Gujarat

You Searched For "BhaiDooj"

ભરૂચ:ભાઈબહેનના પવિત્ર પ્રેમના પ્રતિક એવા ભાઈબીજના પર્વની ઉજવણી,બહેનોએ કરી ભાઈના લાંબા આયુષ્યની કામના

15 Nov 2023 12:40 PM GMT
ભાઇબીજના પર્વની આજરોજ ઉજવણી કરવામાં આવી હતી જેમાં બહેનોએ ભાઇઓના લાંબા આયુષ્યની કામના કરી હતી

ભરૂચ:નગરપાલિકા દ્વારા ભાઈબીજના દિવસે માટે લેવાયો નિર્ણય,ભાઈબીજના દિવસે મહિલાઓને સીટી બસમાં ની:શુલ્ક મુસાફરી ભેટ

15 Nov 2023 9:05 AM GMT
દર વર્ષે રક્ષાબંધન અને ભાઇબીજના તહેવારો પર બહેનો માટે નગપાલિકા સીટી બસ મુસાફરી ફ્રી રાખે છે

પાલનપુર: ડીસાના મુડેઠામાં ભાઈબીજના દિવસે યોજાય છે અશ્વદોડ, જુઓ સાડા સાતસો વર્ષ જૂની આ પરંપરા

6 Nov 2021 11:45 AM GMT
અશ્વદોડનો ઈતિહાસ સાડા સાતસો વર્ષ જુનો છે અને દર વર્ષે ભાઈ બીજના દિવસે બહેનને પાડોશના ગામ પેપળુ ચુંદડી આપવા માટે રાઠોડ પરિવારના જ સભ્યો જાય છે.

ભાઈ બહેનનો પવિત્ર તહેવાર એટલે ભાઈ બીજ,જાણો પૂજા પદ્ધતિ અને ભાઈઓને તિલક કરવાનો શુભ સમય

6 Nov 2021 6:08 AM GMT
રક્ષાબંધનની જેમ ભાઈ બીજનો તહેવાર પણ ભાઈ અને બહેનનો તહેવાર છે. ભાઈ બીજને યમ દ્વિતિયા તરીકે પણ ઓળખવામાં આવે છે.