Connect Gujarat

You Searched For "Bharuch Gujarati News"

અંકલેશ્વર : ગુજરાત હાઉસિંગ બોર્ડ નજીક વિદેશી દારૂના જથ્થા સાથે બુટલેગર ઝડપાયો...

19 May 2022 11:21 AM GMT
પોલીસે દરોડા પાડી સ્થળ પરથી વિદેશી દારૂની 78 નંગ બોટલ મળી આવી હતી. પોલીસે 7 હજારનો દારૂ અને રીક્ષા મળી કુલ 37 હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો

ભરૂચ : નગરસેવિકાના પતિએ 2 લોકો પર કરેલા હુમલાનો મામલો, સારવાર લઈ રહેલા એક યુવકનું મોત

1 May 2022 2:24 PM GMT
પોલીસે આરોપી કર્તવ્ય રાણા વિરુદ્ધ IPCની 307 સહિતની કલમ હેઠળ ગુનો નોંધી ધરપકડ કરાઈ હતી

અંકલેશ્વર : સ્વાગત સોસાયટીમાં તસ્કરોનું "સ્વાગત", મકાનમાંથી રૂ. ૩.૩૦ લાખ રોકડની ચોરી…

27 April 2022 12:47 PM GMT
તસ્કરોએ દરવાજો કે, નકુચા તોડ્યા વિના જ મકાનમાં પ્રવેશ કરી અંદાજીત રૂપિયા ૩.૩૦ લાખ રોકડ રકમની ચોરી કરી ફરાર થઇ ગયા

અંકલેશ્વર : પાનોલી GIDCમાં જુગાર રમતા 2 શખ્સો ઝડપાયા, રૂરલ પોલીસે કાર્યવાહી શરૂ કરી

22 April 2022 10:36 AM GMT
પાનોલી GIDCમાં આવેલ RSPL કંપની પાછળ નહેરના કિનારા પાસે ખુલ્લી જગ્યામાં હારજીતનો જુગાર રમતા 2 શખ્સોને ઝડપી પાડ્યા હતા.

ભરૂચ : જંબુસર ખાતે રૂ. 10 લાખના ખર્ચે સુંદર નવનિર્મિત 2 સર્કલનું લોકાર્પણ કરાયું…

21 April 2022 2:00 PM GMT
સુપર સોલ્ટ પ્રાઈવેટ લિમિટેડ કંપની દ્વારા જંબુસર નગરના 2 સર્કલનું નિર્માણ કરવામાં આવ્યું છે

ભરૂચ : નેત્રંગ રેલ્વે સ્ટેશનની હદમાં કરાયેલા 367થી વધુ ગેરકાયદેસર દબાણો દૂર કરાશે...

29 March 2022 12:48 PM GMT
નેત્રંગ રેલ્વે સ્ટેશન વિસ્તારમાં રેલ્વેની જમીન (જગ્યા) ઉપર મોટા પાયે લોકોએ ગેરકાયદેસર દબાણો ઉભા કરી દીધા હતા.

ભરૂચ : બેંકોએ ખેડુતો પાસેથી વસુલ્યું 7 ટકા વ્યાજ, AAPએ કહયું વ્યાજની રકમ પરત કરો

22 March 2022 12:52 PM GMT
પાક ધિરાણ પર લેવાયું 7 ટકાનું વ્યાજ રાષ્ટ્રીયકૃત બેંકો સામે AAP કરશે આંદોલન કલેકટર ને આવેદનપત્ર આપવામાં આવ્યું

અંકલેશ્વર : પાલિકાનું 84.10 કરોડ રૂા.નું બજેટ મંજુર, વિપક્ષના સભ્યોનો વોકઆઉટ

8 March 2022 12:17 PM GMT
વર્ષ 2022-23ના બજેટ સર્વાનુમતે મંજુર બજેટનો વ્યાપ 84. 10 કરોડ રૂા. રખાયો વિપક્ષના સભ્યોનો સભામાંથી વોક આઉટ

ભરૂચ : દહેજની બેન્ઝોકેમ કંપનીમાં આગ લગતા અફરાતફરી, ફાયર ફાઇટરો દોડ્યા...

5 March 2022 7:34 AM GMT
ભરૂચ જિલ્લાના ઔદ્યોગિક વસાહતમાં આવેલ દહેજની બેન્ઝોકેમ કંપનીના પ્લાન્ટમાં આગ લગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો

વિધવા સહાયના રૂ. 5 હજાર કરવાની માંગ સાથે ભરૂચ-નર્મદા જીલ્લા હિતરક્ષક સમિતિ દ્વારા તંત્રને આવેદન પત્ર પાઠવાયું...

20 Jan 2022 1:36 PM GMT
વિધવા સહાયની રકમ 1250 રૂપિયા ના બદલે હવે 5 હજાર દર માસે મળવી જોઈએ. જે સીધા વિધવા બહેનના બેન્ક એકાઉન્ટમાં જમા થાય,

ભરૂચ : નિવૃત કામદારોનું પેન્સન વધારવા ભારતીય મજદૂર સંઘ દ્વારા પી.એફ.કમિશનરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું

20 Jan 2022 1:05 PM GMT
EPS95 પેન્શનરોને પ્રધાન મંત્રી આયુષ્માન ભારત મેડિકલ સ્કીમ હેઠળ લાવવામાં સહિતની વિવિધ પડતર માંગણીઓ અંગે રજુઆત કરવામાં આવી

ભરૂચ : "શુટર્સ" કરશે ગુજરાતનું પ્રતિનિધિત્વ, રાઇફલ એસો. તરફથી કરાયું સન્માન

13 Dec 2021 12:33 PM GMT
ભરૂચ ડીસ્ટ્રીક રાઈફલ શુટિંગ એસોસિએશનના સ્પર્ધકોએ ભાગ લીધો હતો. આ સ્પર્ધકોએ ઉત્કૃષ્ટ દેખાવ કરી જિલ્લાનું ગૌરવ વધાર્યું છે