Connect Gujarat

You Searched For "Bharuch Congress"

ભરૂચ : વીજ ધાંધીયાઓથી ત્રસ્ત પશ્ચિમ વિસ્તારની જનતા, કોંગી આગેવાનોએ કરી DGVCL કચેરીમાં રજૂઆત...

16 April 2024 12:00 PM GMT
આગામી દિવસોમાં ચક્કાજામ કરવા સાથે વીજ કચેરીનો ઘેરાવો કરવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી હતી.

ભરૂચ : કોંગ્રેસના 139મા સ્થાપના દિવસની કોંગી આગેવાનો દ્વારા ઉજવણી, કોંગ્રેસના ધ્વજનું આરોહણ કરાયું...

28 Dec 2023 8:34 AM GMT
વર્ષ 1885ની તા. 28મી ડિસેમ્બરના રોજ મુંબઇમાં ગોકુલદાસ તેજપાલ સંસ્કૃત કોલેજ ખાતે કોંગ્રેસ પાર્ટીની સ્થાપના કરવામાં આવી હતી

અંક્લેશ્વર:શહેર કોંગ્રેસનું કાર્યકર્તા સંમેલન યોજાયુ, મુમતાઝ પટેલ રહ્યા વિશેષ ઉપસ્થિત...

10 Dec 2023 12:34 PM GMT
મુમતાઝ પટેલે હારના સમયે પણ કોંગ્રેસની વિચારધારાને વળગી રહેનાર કોંગી કાર્યકરોની સરાહના કરી

ભરૂચ : મણીપુરમાં 2 આદિવાસી બહેનો પર થયેલા અત્યાચાર મામલે મહિલા કોંગ્રેસ સમિતિમાં રોષ, કલેક્ટર કચેરીએ આપ્યું આવેદન પત્ર...

24 July 2023 1:08 PM GMT
મણીપુરમાં આદિવાસી બહેનો સાથે અત્યાચારનો મામલો, મહિલા કોંગ્રેસ સમિતિની બહેનોમાં જોવા મળ્યો ઉગ્ર રોષ.

અંકલેશ્વર: GIDC વિભાગીય કચેરી ખાતે કોંગ્રેસે પ્રદુષણ મુદ્દે ધરણાં યોજી વિરોધ પ્રદર્શિત કર્યો

26 Jun 2023 12:58 PM GMT
ઔદ્યોગિક એકમોમાં ધટતી અકસ્માતની ઘટનામાં નક્કર પગલાં ન ભરાતાં હોવાનાં આક્ષેપ સાથે કોંગ્રેસે બેનરો, પ્લે કાર્ડ તેમજ સુત્રોચ્ચારો સાથે વિરોધ નોંધાવ્યો...

ભરૂચ: ન.પા.ના વેરા વધારાના સૂચિત પ્રસ્તાવની સામે કોંગ્રેસની સહી ઝુંબેશ, મુમતાઝ પટેલ પણ જોડાયા વિરોધ પ્રદર્શનમાં

8 May 2023 9:10 AM GMT
પ્રથમ વિપક્ષના નેતાએ પત્રકાર પરિસદ યોજી સત્તા પક્ષના સૂચિત વેરા વધારાના નિર્યણને પ્રજા વિરોધી બતાડી તેને પરત ખેંચવાની માંગ કરી હતી

ભરૂચ: કોંગ્રેસે નગર પાલિકાના સત્તાધીશોને કાળુ ગુલાબી આપી નોંધાવ્યો વિરોધ,જુઓ શું છે મામલો

30 Jan 2023 1:05 PM GMT
નગરપાલિકા પ્રમુખ અમિત ચાવડા અને લાઈટ કમિટી ચેરમેન પરેશ પટેલ ને કાળુ ગુલાબ આપી જલદીથી સ્ટ્રીટ લાઈટો ચાલુ થાય તેવી શુભેચ્છા વ્યક્ત કરી

ભરૂચ : જુઓ, કોંગ્રેસ પ્રમુખ ખોવાયા હોવાના "કનેક્ટ ગુજરાત"ના અહેવાલ બાદ પ્રમુખશ્રીએ આપ્યો કેવો ખુલાસો..!

9 Nov 2022 5:09 PM GMT
કનેક્ટ ગુજરાતનો વિશેષ અહેવાલ થયો અસરદાર સાબિતજિલ્લા કોંગ્રેસ પ્રમુખ ખોવાયાનો પ્રસિદ્ધ કર્યો હતો અહેવાલકનેક્ટ ગુજરાતે જિલ્લા કોંગ્રેસ પ્રમુખનો કર્યો...

ભરૂચ : ટ્રાફિક ડ્રાઇવ અંતર્ગત ચાલતી કાર્યવાહી સામે શહેર કોંગ્રેસ પ્રતિનિધિ મંડળે પોલીસ વડાને રજૂઆત કરી...

19 July 2022 12:49 PM GMT
ભરૂચ શહેરની ટ્રાફિક સમસ્યાની ફરિયાદોના પગલે પોલીસ દ્વારા ટ્રાફિક ડ્રાઇવ યોજી કાર્યવાહી કરવામાં આવી રહી છે.

ગાંધીનગર: ભરૂચ કોંગ્રેસનાં આગેવાન મહેશ પરમાર ભાજપમાં જોડાયા,કોંગ્રેસનાં નેતૃત્વથી હતા નારાજ

5 July 2022 12:35 PM GMT
જિલ્લા કોંગ્રેસમાં મોટું ગાબડું પડ્યું છે.પૂર્વપટ્ટીના આગેવાન મહેશ પરમારે આજે ગાંધીનગર સ્થિત ભાજપ કાર્યાલય ખાતે વિધિવત રીતે ભાજપનો ખેસ ધારણ કર્યો હતો

ભરૂચ: ભાજપ સરકારની પ્રજા વિરોધી નીતિ હોવાના આક્ષેપ સાથે કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન

27 Jun 2022 10:03 AM GMT
કેન્દ્ર સરકારની પ્રજા વિરોધી નીતિ અને સરમુખત્યારશાહી વલણને લીધે પ્રજા વીજળી, મોઘવારી, બેરોજગારી સહિત અનેકવિધ સમસ્યાઓથી ઘેરાયેલી છે

ભરૂચ : કોંગ્રેસ ઉઠાવશે કામદારોના પ્રશ્નો, અશોક પંજાબીની હાજરીમાં બેઠક મળી

6 Feb 2022 11:40 AM GMT
ભરુચ જિલ્લા કોંગ્રેસ સમિતિ કાર્યલાય ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના અગ્રણી અને કામદાર નેતા અશોક પંજાબી કામદારની અધ્યક્ષતમાં બેઠક યોજવામાં આવી...