Connect Gujarat

You Searched For "BharuchGujarat"

ભરૂચ: બી ડિવિઝન પોલીસે ચોરીના ગુનામાં ફરાર આરોપીની કરી ધરપકડ,રૂ. 1.48 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો

8 Aug 2022 7:18 AM GMT
ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપનાર એક આરોપીને પોલીસે ચોરીમાં ગયેલ ૧,૪૮,૫૦૦ ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથધરી

ભરૂચ: ગડખોલ દઢાલ સુધારણા જૂથ પાણી પુરવઠા યોજનાને મળી મંજૂરી,ધારાસભ્ય દુષ્યંત પટેલની રજૂઆતના પગલે 18 ગામોને મળશે પીવાનું મીઠુ પાણી

4 Aug 2022 10:16 AM GMT
ભરૂચ વિધાનસભા મત વિસ્તારમાં સમાવિષ્ટ અંકલેશ્વર શહેરી વિસ્તાર સાથે 18 ગામની પ્રજા માટે ₹20 કરોડના ખર્ચે મીઠા પાણીની યોજના મંજુર થઈ છે.

ભરૂચ: આમોદના માતર ગામે તળાવમાં ડૂબી ગયેલ યુવાનના પરિવારને સરકાર દ્વારા રૂ. 4 લાખની સહાય

30 July 2022 11:12 AM GMT
માતર ગામના યુવાનનું તળાવમાં ડૂબી જવાથી મૃત્યુ થતાં ગુજરાત સરકાર દ્વારા રૂ.૪ લાખની સહાય આપવામાં આવી

ભરૂચ: ચોમાસામાં ઝઘડિયાના આ ગામોના લોકો દરરોજ મોત સામે ભીડે છે બાથ,જુઓ શું છે પરિસ્થિતિ

29 July 2022 8:38 AM GMT
આ ગામોની સૌથી બદતર હાલતતો ગામના બાળકોની થાય છે. શાળાએ જવા નીકળેલું બાળક હેમખેમ પરત ન ફરે ત્યાં સુધી પરિવારનોનો શ્વાસ અધ્ધર રહે છે.

ભરૂચ:ઝઘડિયાના દધેડા ગામે કેમિકલના માધ્યમથી તાડી બનાવી વેચાણ કરતાં ઇસમની ક્રાઇમ બ્રાન્ચે કરી ધરપકડ

27 July 2022 10:10 AM GMT
પોલીસે સ્થળ પરથી રૂ.1 લાખથી વધુના મદ્દમાલ સાથે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

ભરૂચ : મુંબઈથી દિલ્હી જવા નીકળેલી RPFની બાઇક રેલીનું રેલ્વે સ્ટેશન ખાતે ભવ્ય સ્વાગત કરાયું...

26 July 2022 10:02 AM GMT
મુંબઈથી દિલ્હી જતી આ રેલીમાં 8 RPFના જવાનો પોતાની મોટરસાયકલ લઈ ભારતભરમાં આવેલા વેસ્ટર્ન રેલ્વે કચેરીની મુલાકાત લેશે

ભરૂચ: નર્મદા ચોકડી નજીકથી કારની બોનેટમાં સંતાડેલ 5 કીલો ગાંજાના જથ્થા સાથે એક આરોપી ઝડપાયો, SOGની કાર્યવાહી

23 July 2022 7:18 AM GMT
બોનેટના ભાગે સંતાડેલ રૂ. 59,300ની કિમતનો 5 કિલોથી વધુ ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે આરોપી હાર્દિક ભાટ્કની ધરપકડ કરી

ભરૂચ : રાજપારડી સહિતના ગામોમાં વીજ કંપની દ્વારા આકસ્મિક વીજ ચેકિંગ હાથ ધરાયું, રૂ. 25 લાખની વીજચોરી ઝડપાય...

29 Jun 2022 1:02 PM GMT
ઝડપાયેલા 68 વીજ જોડાણોમાંથી રૂપિયા 25 લાખ ઉપરાંતની વીજચોરી ઝડપી લેવામાં આવી હતી.

ભરૂચ: ખાનગી હોસ્પિટલમાં તબીબોની બેદરકારીના કારણે દર્દીનુ મોત નીપજયું હોવાના પરિવારજનોના આક્ષેપ,કલેક્ટરને પાઠવાયું આવેદનપત્ર

28 Jun 2022 12:35 PM GMT
ઓપરેશન પૂરું થયા બાદ ઓપરેશન રૂમમાં તબીબો અને નર્સોની દોડધામ વધી જતાં પરિવારને કઈ અઘટિત થયાની શંકા ગઈ હતી.

ભરૂચ : રથયાત્રા પૂર્વે જિલ્લા પોલીસ વડા ડો. લીના પાટીલની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની બેઠક મળી

27 Jun 2022 2:15 PM GMT
રથયાત્રાના રૂટ પર કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે સંદર્ભે વિચાર વિમર્શ કરી જરૂરી સૂચન કરવામાં આવ્યા હતા.

ભરૂચ:ખાનગી હોસ્પિટલમાં દર્દીનું ઓપરેશન દરમિયાન મોત થતાં પરિવારજનોનો હોબાળો,તબીબોની બેદરકારીના આક્ષેપ

23 Jun 2022 9:54 AM GMT
હોસ્પિટલના તબીબોની બેદરકારીને કારણે દર્દીનું મોત થયું હોવાના આક્ષેપ સાથે મૃતકના પરિવારજનોએ ભારે હોબાળો મચાવ્યો હતો

ભરૂચ : આમોદ નગરમાં પાણીની મુખ્ય લાઇનમાં ભંગાણ, નગરજનોને 2 દિવસ નહીં મળે પાણી..!

9 Jun 2022 12:34 PM GMT
આમોદનગરમાં આવેલ રાણા સ્ટ્રીટ પાસે પાણીની મેઈન લાઈનમાં ભંગાણ થતાં નગરજનો માટે 2 દિવસ પાણીની સમસ્યા ઉભી થઇ છે.
Share it