Home > Bharuchcollector
You Searched For "bharuchcollector"
ભરૂચ: કલેકટર કચેરીમાં કાર્યરત મીડિયા મોનીટરીંગ સેન્ટરની જનરલ ઓબ્ઝર્વર IAS સંદીપ કૌરએ મુલાકાત લીધી
21 April 2024 11:45 AM GMTભરૂચ સંસદીય મત વિસ્તારની ચૂંટણી માટે જનરલ ઓબ્ઝર્વર સંદિપ કૌર આઈ.એ.એસ.ની નિમણૂંક કરવામાં આવી છે
ભરૂચ: કલેકટર તુષાર સુમેરાના અધ્યક્ષસ્થાને પોસ્ટલ બેલેટ ફોર્મનો જિલ્લા કક્ષાનો પ્રથમ એક્સચેન્જ મેળો યોજાયો
16 April 2024 12:23 PM GMTપોસ્ટલ બેલેટ નોડલ અધિકારી અને ડી.આર.ડી.એ ડાયરેક્ટર નૈતિકા એચ. પટેલના માર્ગદર્શન સૂપેરે કામગીરી પાર પાડવામાં આવી
ભરૂચ: સૂર્યનમસ્કારના સામૂહિક કાર્યક્રમનું કરાયુ આયોજન,અનેક આગેવાનો જોડાયા
1 Jan 2024 7:12 AM GMTરાજ્યકક્ષાનો કાર્યક્રમ મોઢેરાના સૂર્ય મંદીર, મહેસાણા તથા અન્ય 50 સ્થળો ઉપર વર્લ્ડ રેકોર્ડ નોંધાવવા એક સાથે અને એક જ સમયે સૂર્ય નમસ્કાર કર્યા હતા.
ભરૂચ : “વિકસિત ભારત સંકલ્પ યાત્રા”નું નબીપુર ગામે ભવ્ય સ્વાગત, જિલ્લા કલેક્ટર રહ્યા ઉપસ્થિત...
5 Dec 2023 7:44 AM GMTભારત સરકાર દ્વારા જનકલ્યાણ યોજનાઓ પહોંચાડવાના હેતુસર એક અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે
ભરૂચ : ભાડભૂત બેરેજ યોજનાના પાળાની કામગીરીને પ્રાધાન્યતા આપવા ખેડૂત સમન્વય સમિતિની માંગ...
6 Nov 2023 12:47 PM GMTનર્મદા નદીમાં આવેલ પૂરથી ડાબા કાંઠાના ભાડભૂત બેરેજ યોજનાના ગામોમાં ભારે તારાજી સર્જાવા સાથે જમીન અને ઉભા પાકને ભારે નુકશાન થયું
ભરૂચ: પડતર પ્રશ્નો બાબતે આંગણવાડીબહેનોએ કલેક્ટર કચેરી ખાતે કર્યું વિરોધ પ્રદર્શન
4 Oct 2023 10:26 AM GMTઆંગણવાડીના વર્કરોના પ્રશ્નો અંગે બેઠકો યોજી તેનો ઉકેલ લાવવા તેમજ તમામ બાકી બીલો તાત્કાલીક ચૂકવવા અને પગાર નિયમિત કરવા જેવી વિવિધ પડતર માંગણીઓના મુદ્દે...
ભરૂચ : કલમ 307 હેઠળ કાર્યવાહી કરવા ભાડભૂતના રાઠોડ સમાજનું તંત્રને આવેદન, જાણો સમગ્ર મામલો..!
3 Oct 2023 10:17 AM GMTઆરોપીઓ વિરુદ્ધ 307ની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી
ભરૂચ:સરકારના રાહત પેકેજને મજાક ગણવાતા ખેડૂતો,કલેક્ટર કચેરી ખાતે યોજાયુ વિરોધ પ્રદર્શન
25 Sep 2023 10:22 AM GMTસરકાર દ્વારા 33 ટકાની અને બે હેકટરની મર્યાદા કરવામાં આવતા સરકારે રાહત પેકેજ આપી ખેડૂતોની મઝાક ઉડાવી છે
ભરૂચ: સાળંગપુર હનુમાનજી મંદિરમાં ભીંતચિત્રના વિવાદ મામલે આદિવાસી સમાજ દ્વારા કલેક્ટરને પાઠવાયુ આવેદનપત્ર
4 Sep 2023 10:29 AM GMTહનુમાનજીની પ્રતિમા નીચે કેટલાક ભાગમા ભીતચિત્રો દ્વારા હનુમાનજીને નીલકંઠવર્ણીના સેવક તરીકે દર્શાવવામાં આવ્યા છે.
ભરૂચ : “મેરી માટી-મેરા દેશ” અભિયાન અંતર્ગત યોજાશે કાર્યક્રમો, કલેક્ટર તુષાર સુમેરાના અધ્યક્ષસ્થાને યોજાય બેઠક
7 Aug 2023 12:59 PM GMTતા. 9 ઓગસ્ટથી 17 ઓગસ્ટ દરમ્યાન ભરૂચ જિલ્લાની તમામ 545 ગ્રામ પંચાયતો સહિત નગરપાલિકા દ્વારા “મેરી માટી-મેરા દેશ” અભિયાન અંતર્ગત ઉજવણી કરવામાં આવશે
“માય લિવેબલ ભરૂચ” અંતર્ગત ભરૂચમાં વક્તા જય વસાવડાનું પ્રેરક વ્યાખ્યાન...
16 April 2023 12:33 PM GMTભરૂચને લવેબલ અને લિવેબલ બનાવવાના સપનાને સાકાર કરીએ વિષય પર જાણીતા લેખક અને વક્તા જય વસાવડાના વક્તવ્યનું આયોજન કરવામાં આવ્યું હતું.
ભરૂચ : હોસ્ટેલ ગ્રાઉન્ડ નજીક કાદવ-કીચડના ઢગલા ખડકાતા પાલિકા સભ્ય અને એન્જિનિયર વચ્ચે જાહેરમાં જ જામી !
31 March 2023 10:49 AM GMTઅણઘડ આયોજનના કારણે રૂપિયા 9 કરોડથી વધુના ખર્ચે બનનાર રોડની કામગીરીના કારણે અહીંના દુકાનદારો તેમજ સમગ્ર ભરૂચની જનતા હેરાન પરેશાન થઈ રહી છે.