Home > BhavnagarMunicipalCorporation
You Searched For "BhavnagarMunicipalCorporation"
શું આને કહેવાશે વિકાસ..?, યમદૂત સમાન ભાવનગરના રોડ વચ્ચોવચ ઊભેલા વિજ થાંભલાથી અકસ્માતોને નોતરું..!
18 Nov 2022 9:37 AM GMTરાજ્ય સરકારના 2 અલગ અલગ તંત્રના સંકલનના અભાવે લોકોની શું હાલત થાય છે, તે ભાવનગર શહેરના ચિત્રા વિસ્તારના રહીશો જ જાણે છે.
ભાવનગર : રખડતાં ઢોરોને પાંજરે પુરવાની તૈયારીઓ શરૂ, વધુ એક ઢોર ડબ્બો બનશે
22 March 2022 9:19 AM GMTભાવનગરમાં રખડતા ઢોરના વધી રહેલાં ત્રાસમાંથી શહેરીજનોને મુકિત અપાવવા માટે મહાનગર પાલિકાએ તૈયારીઓ આદરી છે.
ભાવનગર : રસ્તા પર થુંકવા અને કચરો ફેંકવા પર ઘરે જ આવી જશે ઇ- મેમો
13 March 2022 11:15 AM GMTશહેરમાં તમે રસ્તા પર થુકો છો કે પછી જાહેરમાં કચરો ફેંકો છો તો ચેતી જજો.. આવું કૃત્ય કરનારાઓ સામે મહાનગર પાલિકા કડક હાથે કાર્યવાહી કરશે