Home > Biker
You Searched For "Biker"
વડોદરા : દૂધ લેવા નીકળેલી મહિલાને બાઈકચાલકે ફંગોળી, બન્નેનું ઘટના સ્થળે મોત...
18 March 2023 7:24 AM GMTજૂના પાદરા રોડ ઉપર પૂરપાટ ઝડપે ધસી આવેલા બાઈકચાલકે મહિલાને એડફેટે લેતાં બન્નેનું ઘટના સ્થળે કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.
વડોદરા : રખડતાં ઢોર સાથે હવે રખડતાં શ્વાનનો પણ આતંક, શ્વાનના કારણે બાઈકચાલક પટકાયો, જુઓ LIVE વિડિયો
12 March 2023 7:33 AM GMTવડોદરામાં રખડતાં ઢોરોનો આતંક ડામવામાં નિષ્ફળ રહેલી પાલિકા તંત્રના પાપે અનેક લોકો એ જીવ ગુમાવ્યા છે
અંકલેશ્વર : રાજપીપલા ચોકડી નજીક સર્જાયો ટ્રીપલ અકસ્માત, 2 ટ્રક વચ્ચે અકસ્માતગ્રસ્ત બાઈકચાલકનું ઘટના સ્થળે મોત
10 Nov 2022 11:48 AM GMTરાજપીપલા ચોકડી નજીક આવેલ વળાંક પાસે 2 ટ્રક વચ્ચે બાઈકસવાર દબાઈ જતા તેનું ગંભીર ઈજાઓને પગલે કરુણ મોત નીપજ્યું હતું.
ખેડા : રતનપુર નજીક કન્ટેનર અને બાઇક વચ્ચે અકસ્માત, અમદાવાદના 4 યુવાનોનું ઘટનાસ્થળે મોત...
14 March 2022 5:51 AM GMTરતનપુર નજીક કન્ટેનર અને બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઇક ઉપર સવાર અમદાવાદના 4 યુવાનોનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.
વડોદરા : પદમલા ગામ પાસે ટ્રકની અડફેટે બાઇક ચાલક આવતા ઘટના સ્થળે કમકમાટીભર્યુ મોત
21 Jan 2022 3:50 PM GMTવડોદરા શહેર નજીક નેશનલ હાઇવે 8 ઉપર પદમલા ગામ પાસે મોટર સાઇકલ ચાલક ટ્રકની અડફેટમા આવી જતાં સ્થળ ઉપર કમકમાટીભર્યુ મોત નિપજ્યું હતું