Connect Gujarat

You Searched For "Birth"

કુનો નેશનલ પાર્કમાં નાના મહેમાનો આવ્યા, ચિતા જ્વાલાએ ત્રણ બચ્ચાને આપ્યો જન્મ..!

23 Jan 2024 4:48 AM GMT
કુનો નેશનલ પાર્કમાં નામીબિયન ચિત્તા જ્વાલાએ ત્રણ નવા બચ્ચાને જન્મ આપ્યો છે. જે ચિતા પ્રોજેક્ટ માટે સારા સમાચાર છે.

અમરેલી: ધસમસતા પાણીના પ્રવાહમાં મહિલા પહોંચી પ્રસૂતિ માટે,જુઓ વિડીયો

2 July 2023 7:01 AM GMT
બગસરાના લુંઘીયા ગામે એક મહિલાને પ્રસૂતિની પીડા ઉપડતા ધસમસતા પાણીના પ્રવાહમાં ટેકટર મારફતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા

ભરૂચ : પાલિકામાં જન્મ-મરણ અને લગ્ન નોંધણીના દાખલા લેવા લોકોની લાંબી કતાર, જુઓ વિપક્ષે કેવી ચીમકી ઉચ્ચારી..!

1 Nov 2022 9:19 AM GMT
ભરૂચ નગરપાલિકાની જન્મ-મરણ અને લગ્ન નોંધણી શાખામાં સર્ટિફિકેટ મેળવવા આવતા લોકો સ્ટાફના અભાવે લાંબી કતારોમાં જોવા મળ્યા છે

કેન વિલિયમસન પિતા બન્યો, પુત્રની તસવીર શેર કરી

24 May 2022 2:58 AM GMT
ન્યુઝીલેન્ડ ક્રિકેટ ટીમના કેપ્ટન કેન વિલિયમસન પિતા બની ગયા છે. 22 મેના રોજ કેન વિલિયમસને સોશિયલ મીડિયા પર એક તસવીર પોસ્ટ કરીને જાહેરાત કરી હતી

શું કોમેડિયન ભારતી સિંહે દીકરીને આપ્યો જન્મ.?, જાણો અહી.

1 April 2022 3:02 AM GMT
કોમેડિયન ભારતી સિંહ માતા બની! તેમના ઘરે એક નાનકડી દીકરીનો જન્મ થયો છે! ઓહ, થોડી વાર રાહ જુઓ, આટલા ખુશ થવાની જરૂર નથી.

એશિયાટિક લાયન બે બચ્ચાને જન્મ આપ્યો, સમગ્ર વિસ્તારમાં ખુશીની લહેર વ્યાપી

16 Feb 2022 3:59 PM GMT
નર્મદા જિલ્લાના કેવડિયા કોલોની ખાતે જંગલ સફારી પાર્ક બનાવવામાં આવ્યું છે 375 જમીનની અંદર ત્યારે અહીંયા થી એક સારા સમાચાર આવ્યા છે