Home > Birth Anniversary
You Searched For "birth anniversary"
ભરૂચ : મહાત્મા ગાંધીની પુણ્યતિથિ અને શુભાષચંદ્ર બોઝની જન્મજયંતી નિમિતે કારેલી ગામે યોજાય રક્તદાન શિબિર...
30 Jan 2023 11:14 AM GMTજંબુસર તાલુકાના કારેલી ગામ સ્થિત ગાંધી આશ્રમ ખાતે મહાત્મા ગાંધીની પુણ્યતિથિ અને નેતાજી શુભાષચંદ્ર બોઝની જન્મજયંતી નિમિત્તે રક્તદાન શિબિરનું આયોજન...
ભરૂચ: આમોદમાં સુભાષચંદ્ર બોઝની જન્મજયંતિમિ નિમિત્તે રકતદાન શિબિરનું આયોજન
29 Jan 2023 1:01 PM GMTઆમોદની સ્વામિનારાયણ સ્કૂલ ખાતે સુભાષચંદ્ર બોઝની જન્મજયંતિમિ નિમિત્તે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું
ભરૂચ : સ્વામી વિવેકાનંદ જન્મ જયંતિનું ઉજવણી નિમિત્તે આમોદ નગરમાં યોજાય ભવ્ય રેલી...
12 Jan 2023 10:28 AM GMTસ્વામી વિવેકાનંદની જન્મ જયંતિ નિમિત્તે રેલી યોજાઈ હતી. આ રેલીમાં વિદ્યાર્થીઓ સ્વામી વિવેકાનંદની વેશભૂષા ધારણ કરી જોડાયા હતા.
જામનગર: ભાજપ યુવા મોરચા દ્વારા સ્વામી વિવેકાનંદજીની જન્મજયંતી નિમિતે રન ફોર મેરેથોન યોજાય
12 Jan 2023 8:10 AM GMTભાજપ યુવા મોરચા દ્વારા સ્વામી વિવેકાનંદજીની જન્મજયંતી નિમિતે રન ફોર મેરેથોન અને સ્વામી વિવેકાનંદજીની પ્રતિમાને ફૂલહાર કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો
સુરત: સ્વામી વિવેકાનંદની જન્મ જયંતિની ઉજવણી, વિવિધ કાર્યક્રમો યોજાયા
12 Jan 2023 7:59 AM GMTકાપડ નગરી સુરતમાં આજે સ્વામી વિવેકાનંદ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી જે અંતર્ગત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું
વડાપ્રધાન મોદીએ ગુરુ ગોવિંદ સિંહને તેમની જન્મજયંતિ પર આપી શ્રદ્ધાંજલિ
29 Dec 2022 7:14 AM GMTવડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે 10મા શીખ ગુરુ ગોવિંદ સિંહને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ આપી.
અમદાવાદ: ભારત રત્ન સ્વ.અટલજીની જન્મજયંતિ નિમિત્તે દર્દીઓને કરાયું ફ્રૂટનું વિતરણ
25 Dec 2022 11:41 AM GMTભારત રત્ન અને પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેઇની ૯૮મી જન્મ જયંતી નિમિતે દેશભરમાં ભાજપ દ્વારા વિવિધ કાર્યક્રમો યોજાય રહ્યા છે
મહર્ષિ અરવિંદની 150મી જન્મ જયંતી, પી.એમ નરેન્દ્ર મોદીએ વર્ચ્યુઅલી સંબોધન કર્યું
13 Dec 2022 2:53 PM GMTવડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહર્ષિ અરવિંદની 150મી જન્મ જયંતીના ઉપલક્ષ્યમાં આયોજિત કાર્યક્રમમાં વિડીયો કોન્ફરન્સિંગના માધ્યમથી પ્રેરણાદાયી સંબોધન
રાણી લક્ષ્મીબાઈની જન્મજયંતિ પર પીએમ મોદીએ આપી શ્રદ્ધાંજલિ, કહ્યું- તેમના અજોડ યોગદાનને ક્યારેય ભૂલી શકાય નહીં
19 Nov 2022 8:39 AM GMTવડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બ્રિટિશ સેના સામે લડનાર ઝાંસીની રાણી લક્ષ્મીબાઈને તેમની જન્મજયંતિ નિમિત્તે શ્રદ્ધાંજલિ આપી હતી.
ઝાંસીની રાણી લક્ષ્મીબાઈની આજે જન્મજયંતિ, જાણો તેમના વિશે.!
19 Nov 2022 3:50 AM GMTરાણી લક્ષ્મીબાઈની બહાદુરી અને સાહસ આજની મહિલાઓ માટે પ્રેરણાદાયી છે. રાણી લક્ષ્મીબાઈનો જન્મ 19 નવેમ્બર 1828ના રોજ બનારસમાં એક મરાઠી બ્રાહ્મણ પરિવારમાં...
ભરૂચ : ઝઘડિયાના રાયસીંગપુરા ગામે બિરસા મુંડા પ્રીમિયર લીગનું આયોજન, ક્રિકેટપ્રેમીઓમાં ઉત્સાહ...
16 Nov 2022 11:42 AM GMTભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રાયસીંગપુરા ગામે બિરસા મુંડા જન્મજયંતીની ઉજવણીના ભાગરૂપે યુવા રમતવીરો માટે બિરસા મુંડા પ્રીમિયર લીગનું આયોજન કરવામાં...
વડાપ્રધાન મોદીએ બિરસા મુંડાને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ આપી, તેમના યોગદાનને યાદ કર્યું; કહ્યું 'દેશનો મહાન પુત્ર'
15 Nov 2022 5:49 AM GMTપીએમ મોદીએ સ્વતંત્રતા ચળવળને આગળ વધારવા અને આદિવાસી સમાજના હિતોની રક્ષા માટે લડવામાં તેમના યોગદાનને યાદ કર્યું. તે જ સમયે, પીએમ મોદીએ બિરસા મુંડાને...