Connect Gujarat

You Searched For "birthday"

ઈમરાન હાશ્મીના જન્મદિવસ પર લોક ટોળા ઉમટ્યા, ચાહકે તેના પગ સ્પર્શ કરીને કેક કાપી

24 March 2024 11:28 AM GMT
પોતાના અભિનય અને મધુર દેખાવથી લોકોના દિલ પર રાજ કરનાર ઈમરાન હાશ્મીનો આજે જન્મદિવસ છે. તે 45 વર્ષનો થયો.

ભરૂચ : સોયબ પાર્કમાં રહેતા 8 વર્ષીય બાળકે પોતાના જન્મ દિવસે જરૂરિયાતમંદોને ચપ્પલ, ટોપીનું અને ચોકલેટનું વિતરણ કર્યું

24 March 2024 7:39 AM GMT
8 વર્ષીય બાળકે ગતરોજ ગરમીની ઋતુમાં ચપ્પલ વગર ફરતા બાળકોને 50 જોડી ચપ્પલ, 30 ટોપી અને ચોકલેટનું વિતરણ કરી પોતાના જન્મ દિવસની અનોખી રીતે ઉજવણી કરી હતી.

ભરૂચ: પૂર્વ ધારાસભ્ય દુષ્યંત પટેલના જન્મદિવસની પાંજરાપોળ ખાતે ઉજવણી,ગાય માતાનું પુજન કરાયુ

5 Feb 2024 6:58 AM GMT
પૂર્વ ધારાસભ્ય દુષ્યંત પટેલના જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી. પાંજરાપોળ ખાતે ગાય માતાનું પૂજન અર્ચન તેઓ દ્વારા કરવામાં આવ્યું હતું

અંકલેશ્વર: પ્રોલાઈફ ગ્રૂપના MD કરણસિંગ જોલીના જન્મ દિવસની ઉજવણી,વિવિધ કંપનીઓમાં યોજાયા કાર્યક્રમ

21 Dec 2023 1:25 PM GMT
પ્રોલાઈફ ગ્રૂપના MD કરણસિંગ જોલીના જન્મ દિવસની ઉજવણી કરવામાં આવી હતી જે અંતર્ગત વિવિધ કંપનીઓમાં કાર્યક્રમ યોજાયા હતા

બાહુબલીની દેવસેનાનો આજે 42મો જન્મ દિવસ, 130 કરોડની માલકીન છે અનુષ્કા શેટ્ટી....

7 Nov 2023 9:46 AM GMT
દક્ષિણ અભિનેત્રી અનુષ્કા શેટ્ટી આજે તેનો 42મો જન્મદિવસ ઊજવી રહી છે. અનુષ્કા એસએસ રાજામૌલીની ફિલ્મ 'બાહુબલી'માં દેવસેનાની ભૂમિકા ભજવીને લોકપ્રિય બની...

58 વર્ષના થયા કિંગ ખાન... અડધી રાતે મન્નતની બહાર ચાહકોની ભીડ સાથે દિવાળી જેવો માહોલ.....

2 Nov 2023 7:20 AM GMT
બોલિવૂડના બાદશાહ એટલે કે શાહરૂખ ખાન આજે પોતાનો 58મો જન્મદિવસ ઉજવી રહ્યા છે.

ફાઇનલી પ્રભાસના જન્મદિવસ પર 'સાલાર'નું નવું પોસ્ટર રિલીઝ, આ ફિલ્મની ક્રિસમસ પર 'ડંકી' સાથે થશે જોરદાર ટક્કર...

23 Oct 2023 12:07 PM GMT
આ અવસર પર તેમની આગામી ફિલ્મ 'સાલારઃ પાર્ટ વન -સીઝફાયર'ના મેકર્સે ફિલ્મનું નવું પોસ્ટર શેર કર્યું છે.

ભરૂચ:ચેનલ નર્મદાના ડિરેક્ટર નરેશ ઠક્કરના જન્મદિવસની પાંજરાપોળ ખાતે કરવામાં આવી ઉજવણી

22 Oct 2023 9:32 AM GMT
જિલ્લામાં જાણીતી આપની પોતાની ચેનલ નર્મદા ડાયરેકટર નરેશ ઠક્કરના જન્મ દિવસની માતાની પૂજા અર્ચના કરી ઉજવણી કરવામાં આવી હતી.

Amit Shah Birthday: 'BJPને મજબૂત કરવામાં અમિત શાહની ભૂમિકા પ્રશંસનીય', PM મોદીએ 'ચાણક્ય'ને તેમના 59મા જન્મદિવસ શુભેચ્છા પાઠવી.!

22 Oct 2023 7:55 AM GMT
કેન્દ્રીય ગૃહમંત્રી આજે તેમનો 59મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને જન્મદિવસની શુભેચ્છા પાઠવી...

જેના ગરબાથી નાના મોટા સૌ કોઈ જૂમી ઊઠે તે ‘ગરબા ક્વિન’ ઐશ્વર્યા મજમુદારનો આજે છે જન્મદિવસ....

5 Oct 2023 10:20 AM GMT
ઐશ્વર્યા મજમુદાર આજે પોતાનો 30મો જન્મદિવસ ઉજવશે. તેને હિન્દી, ગુજરાતી તેમજ તેલૂગુ અને કન્નડ ભાષામાં ગીતો ગાયા છે.

ભરૂચ : PM મોદીના જન્મદિવસ નિમિત્તે ભાજપ દ્વારા પાંજરાપોળ ખાતે ઉજવણી કરાય...

17 Sep 2023 12:48 PM GMT
દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 73મા જન્મ દિવસ નિમિત્તે ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા પાંજરાપોળ ખાતે અનોખી રીતે ઉજવણી કરવામાં આવી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આજે 73મો જન્મદિવસ, દેશવાસીઓને આપશે અનેક ભેટ

17 Sep 2023 4:51 AM GMT
આજે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો 73મો જન્મદિવસ છે. પીએમ મોદીના જન્મદિવસની દેશભરમાં હરખભેર ઉજવણી કરવામાં આવી રહી છે. ગુજરાતથી લઈને દેશના વિવિધ...