Connect Gujarat

You Searched For "body"

કોલ્ડ ડ્રિંક્સ આરોગનારાઓ સાવધાન, થઈ શકે છે આ નુકસાન..

23 April 2024 9:51 AM GMT
ઉનાળાની ઋતુમાં, લોકો પોતાને ઠંડુ રાખવા અને ગરમીથી બચવા માટે ઠંડા પીણા પીવાનું પસંદ કરે છે. આ સિવાય ઘણા લોકો નાસ્તા વગેરેની સાથે ઠંડા પીણા પણ પીવે છે.

જો તમે પણ દૂધી ખાવાનું પસંદ નથી કરતાં, તો જાણો ઉનાળામાં તેને ખાવાના ફાયદા.

16 April 2024 7:54 AM GMT
દૂધીમાં પાણીની માત્રા વધુ હોય છે, જેના કારણે ઉનાળામાં તેને ખાવું ખૂબ જ ફાયદાકારક છે.

ભાવનગર : 3 દિવસ પહેલા ગુમ થયેલ બાળકનો મૃતદેહ મળી આવ્યો, પોલીસે ચલાવ્યો તપાસનો ધમધમાટ

13 April 2024 1:01 PM GMT
ભાવનગર જિલ્લાના ગારીયાધાર તાલુકાના ખોડવદરી ગામે 9 વર્ષીય બાળક ગુમ થયાને 3 દિવસ બાદ ખાલી ટાંકામાંથી મૃતદેહ મળી આવતા પંથકમાં ચકચાર મચી જવા પામી છે.

નવસારી : અર્ધ સળગેલી હાલતમાં પરિણીત પ્રેમિકાનો મૃતદેહ મળી આવતા પોલીસે કરી હત્યારા પ્રેમીની ધરપકડ...

3 April 2024 12:58 PM GMT
મોબાઈલ અને સીસીટીવી કેમેરા તો જાણે ગુનાઓ શોધવા માટે પ્રથમ સોપાનો બની ગયા છે.

થાઇરોઇડ થવાના આ છે સંકેતો, તો તેનાથી રાહત મેળવવા તમારા આહારમાં કરો આ 6 ખોરાકનો સમાવેશ...

2 April 2024 8:07 AM GMT
આ હોર્મોનનું અસંતુલન થાઇરોઇડની સમસ્યાનું કારણ બની શકે છે.

શરીરની અંદરની ગંદકી તમારા વજન ઘટાડવામાં બને છે અવરોધરૂપ, તો આ ડિટોક્સ ટિપ્સથી તેને દૂર કરો.

29 March 2024 6:14 AM GMT
સ્વસ્થ રહેવા માટે શરીરનું સ્વસ્થ અને સ્વચ્છ હોવું ખૂબ જ જરૂરી છે.

બદલાતા હવામાનને કારણે તમને શરીરમાં ખંજવાળ પરેશાન કરી રહી હોય, તો આ ઘરગથ્થું ઉપચારો અપનાવો.

28 Feb 2024 6:54 AM GMT
બદલાતા હવામાન તેની સાથે અનેક સમસ્યાઓ લઈને આવે છે. આ સમયે ચેપ અને એલર્જીની શક્યતાઓ પણ વધી જાય છે.

વડોદરા : બિલ ન ભરતા ખાનગી હોસ્પિટલે પરિવારને બાળકનો મૃતદેહ ન આપ્યો, મચ્યો ભારે હોબાળો..!

14 Feb 2024 9:11 AM GMT
શહેરમાં ખાનગી હોસ્પિટલે રૂ. 3.98 લાખ બિલ ન ભરનાર પરિવારને બાળકનો મૃતદેહ ન આપતા પરિવારે આક્ષેપ કરી ભારે હોબાળો મચાવ્યો હતો.

સુસ્ત ચયાપચય વજનમાં કરી શકે છે વધારો, તમે તેને આ રીતે વધારી શકો છો.

6 Feb 2024 8:27 AM GMT
શરીરને રોજિંદા કામ માટે ઊર્જાની જરૂર હોય છે, જે ખોરાક દ્વારા મળે છે. આ ઊર્જાની મદદથી આપણા શરીરના તમામ અંગો પોતાનું કામ વધુ સારી રીતે કરી શકે છે. આપણું...

તમારા શરીરની સાથે તમારા મનને પણ સ્વસ્થ અને ખુશ રાખી શકો છો, આ સરળ પદ્ધતિ દ્વારા...

4 Jan 2024 6:02 AM GMT
સ્વસ્થ જીવન જીવવા માટે શરીરનું સ્વસ્થ હોવું પૂરતું નથી, પરંતુ મનને તણાવમુક્ત રાખવું પણ જરૂરી છે. આપણા શરીર અને મન વચ્ચે ઊંડો સંબંધ છે

ભરૂચ : દશાશ્વમેઘ ઘાટ નજીક નર્મદા નદીમાં અજાણ્યા પુરૂષનો મૃતદેહ મળી આવ્યો...

30 Dec 2023 11:49 AM GMT
ભરૂચ શહેરના દાંડિયા બજાર વિસ્તાર સ્થિત દશાશ્વમેઘ ઘાટ નજીક નર્મદા નદીમાં અજાણ્યા પુરૂષનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી.

શરીરમાં ફોસ્ફરસની ઉણપ પણ થઈ શકે છે જીવલેણ સાબિત,તો તેની માટે કરો આ પદાર્થોનો સમાવેશ...

26 Dec 2023 12:43 PM GMT
આપણા શરીરને સ્વસ્થ રાખવા માટે ઘણા પોષક તત્વોની જરૂર હોય છે. જેમ કે વિટામિન્સ,મિનરલ્સ, પ્રોટીન આમાંથી, ફોસ્ફરસ એક આવશ્યક ખનિજ છે