Connect Gujarat

You Searched For "Bollywood Singer"

જાણીતા ગાયક જુબીન નોટિયાલનો સીડી પરથી પગ લપસતા માથા અને પાંસળીના ભાગે પહોંચી ઇજા, હોસ્પિટલમાં દાખલ

2 Dec 2022 8:17 AM GMT
સિંગર જુબિન નૌટિયાલ ગુરુવારે પોતાના ઘરની સીડી પરથી પડી ગયો હતો. તેની કોણી તૂટી ગઈ છે અને પાંસળીમાં ઈજા થઈ છે.

નેહા કક્કરનું નવું ગીત "ઓ સજના" સાંભળ્યા બાદ ફાલ્ગુની પાઠકની પ્રતિક્રિયા.!

25 Sep 2022 12:15 PM GMT
બોલિવૂડ સિંગર નેહા કક્કર અવારનવાર કોઈને કોઈ કારણસર ચર્ચામાં રહે છે. પોતાના ગીતો માટે લોકપ્રિય નેહા દરરોજ નવા ગીતો દર્શકો સમક્ષ રજૂ કરતી રહે છે.

નેહા કક્કરનો સમર લુક ઓછી ઉંચાઈની છોકરીઓ માટે છે પરફેક્ટ..

8 April 2022 6:38 AM GMT
સિંગિંગ ઉપરાંત ઘણા સુપરહિટ ગીતોમાં પોતાનો અવાજ આપનાર નેહા કક્કડ તેની સ્ટાઇલિંગ સેન્સ માટે પણ જાણીતી છે.

શું જુબિન નૌટિયાલ કબીર સિંહ અભિનેત્રી સાથે લગ્ન કરવા જઈ રહ્યા છે? ગુપ્ત રીતે તૈયારીઓ શરૂ..

12 March 2022 9:29 AM GMT
બોલિવૂડ ઈન્ડસ્ટ્રીના સૌથી લોકપ્રિય ગાયકોમાંથી એક જુબીન નૌટિયાલના લગ્નની ચર્ચાઓ આ દિવસોમાં જોરશોરથી ચાલી રહી છે.

નેશનલ ટીવી પર મીકા સિંહને તેની લાઈફ પાર્ટનરને શોધશે, સિંગરનો રચાશે સ્વયંવર..

28 Feb 2022 7:03 AM GMT
પોતાના ગીતો કરતા વધારે વિવાદોને કારણે ચર્ચામાં રહેનાર મીકા સિંહ ફરી એકવાર હેડલાઈન્સમાં છે.

મુંબઇ : લતા મંગેશકરનો પાર્થિવ દેહ પંચ મહાભુતમાં વિલિન, ભાઈએ આપી મુખાગ્નિ

6 Feb 2022 3:18 PM GMT
ભારતની વોઈસ નાઈતેંગલ લતા મંગેશકર હવે કાયમ માટે જતાં રહ્યા છે. લતા મંગેશકરના અંતિમ સંસ્કાર મુંબઈના શિવાજી પાર્કમાં થયા હતા.

લતા મંગેશકરની હાલત નાજુક, વેન્ટિલેટર પર શિફ્ટ કરાઇ

5 Feb 2022 12:40 PM GMT
ભારત રત્ન સ્વરા લતા મંગેશકરની હાલત ફરી નાજુક બની ગઈ છે. તેમને ફરીથી વેન્ટિલેટર પર ખસેડવામાં આવ્યા છે.

યો યો હની સિંહની મુશ્કેલીઓ વધી, અશ્લીલ ગીત કેસમાં કોર્ટમાં વાઈસ સેમ્પલ આપવા પડશે

3 Feb 2022 9:18 AM GMT
હની સિંહનો કોર્ટ અને પોલીસ સાથે જૂનો સંબંધ છે. ક્યારેક ઘરેલું હિંસાના કિસ્સાઓ તો ક્યારેક અશ્લીલ ગીતોને કારણે આ બધા વિષયોમાં ફસાઈ જાય છે.

મેગાસ્ટાર સિંગર લતા મંગેશકરની હાલતમાં થોડો સુધારો

22 Jan 2022 11:40 AM GMT
પીઢ ગાયિકા લતા મંગેશકરને 11 જાન્યુઆરીએ મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી

92 વર્ષીય ગાયિકા લતા મંગેશકર કોરોના પોઝિટિવ, ICUમાં કરાયા દાખલ

11 Jan 2022 7:10 AM GMT
દેશમાં ફરી એકવાર કોરોનાના કેસ વધી રહ્યા છે. તાજેતરમાં, ઘણા બોલિવૂડ સેલેબ્સ પણ તેની પકડમાં આવ્યા છે