Connect Gujarat

You Searched For "Border"

બૉર્ડર પર તૈનાત વીરોને રાખડી બાંધવા સુરતની 11 યુવતીઓ બાઇક પર નડાબેટ જવા રવાના

9 Aug 2022 10:47 AM GMT
આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત સરકાર આ વખતે ખાસ હર ધર તિરંગા અભિયાન થકી દેશભરમાં ભક્તિનો માહોલ ઉભો કરી રહી છે.

પાકિસ્તાનની જેલમાં માર્યા ગયેલા સરબજીત સિંહની બહેન દલબીર કૌરનું નિધન

26 Jun 2022 7:45 AM GMT
થોડા વર્ષો પહેલા પાકિસ્તાનની જેલમાં માર્યા ગયેલા પંજાબના સરબજીત સિંહની બહેન દલબીર કૌરનું નિધન થયું છે.

છત્તીસગઢ-ઓડિશા બોર્ડર પર નક્સલી હુમલો, 3 જવાનો શહીદ

21 Jun 2022 3:42 PM GMT
છત્તીસગઢ-ઓડિશા બોર્ડર પર નૌપાડામાં CRPF રોડ ઓપનિંગ પાર્ટી પર નક્સલી હુમલો કરવામાં આવ્યો છે.

કાશ્મીરથી કન્યાકુમારી સુધી ઉજવાયો યોગ દિવસ, પીએમ મોદી અને રાષ્ટ્રપતિ કોવિંદે પણ કર્યા યોગ

21 Jun 2022 8:10 AM GMT
આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે દેશભરના લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન, રાષ્ટ્રપતિથી લઈને સેનાના જવાનો યોગ કરીને વિશ્વને યોગની...

વલસાડ : ઉમરગામ અને મહારાષ્ટ્રના તલાસરી તાલુકાના વચ્ચેની હદનો વિવાદ યથાવત

27 May 2022 6:16 AM GMT
વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના સોળસુંબા ગામે મહારાષ્ટ્રના અધિકારીઓ જમીન માપણી કરવા આવતા વિવાદ થયો હતો.

બનાસકાંઠા : રાજસ્થાન ચેકપોસ્ટ પરથી 500 પેટી દારૂ ભરેલ કન્ટેનર ઝડપાયું,લાખોનો મુદ્દામાલ જપ્ત

12 May 2022 7:04 AM GMT
ગુજરાત રાજસ્થાન બોડર ચેક પોસ્ટ પર અમીરગઢ પોલીસ ચેકીંગ દરમિયાન કન્ટેનરમાંથી 500 જેટલી પેટી દારૂ ઝડપી પાડ્યો છે.

હવે નેપાળ અને ચીન નહિ અહીથી પોંહચાશે કૈલાશ માનસરોવર,રુટ પર કરો એક નજર..

23 March 2022 8:09 AM GMT
કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ સંસદમાં જણાવ્યું હતું કે ડિસેમ્બર 2023 સુધીમાં ભારતીય નાગરિકો ચીન કે નેપાળ માંથી પસાર થયા વિના કૈલાશ માનસરોવરની યાત્રા...

પરિવર્તનનું વાહન ડ્રોન સરહદો સાથે ખેતીપાકનું પણ કરશે રક્ષણ,જાણો કઈ રીતે..?

8 Feb 2022 6:33 AM GMT
કેન્દ્ર સરકાર હવે મોબાઈલ, કોમ્પ્યુટર અને ઈન્ટરનેટની જેમ ડ્રોનના ઉપયોગને પણ આધુનિક જીવનનો એક ભાગ બનાવવાનો પ્રયાસ કરી રહી છે.

પ્રજાસત્તાક પર્વ પર આતંકવાદી ઘુષણખોરીની ચેતવણીને લઈ સરહદ પર એલર્ટ

25 Jan 2022 5:10 AM GMT
ગણતંત્ર દિવસ નિમિત્તે દેશભરમાં સુરક્ષા સઘન બનાવવામાં આવી રહી છે. જમ્મુ-કાશ્મીરમાં પણ ચુસ્ત બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો છે. અહીં આરએસપુરાની...

તણાવ વિનાની સરહદ : નેધરલેન્ડના વાલ્સ શહેરમાં છે ત્રણ દેશોની સરહદો

23 Jan 2022 8:40 AM GMT
હાલમાં અમેરિકા અને કેનેડાની સરહદ પાર કરતી વેળા ગુજરાતી પરિવારના ચાર સભ્યો કાતિલ ઠંડીમાં ઠુઠવાયને મૃત્યુ પામ્યાં હોવાનો કિસ્સો વિશ્વભરમાં ચર્ચાની એરણે...

જ્યારે દેશના ભાગલા પડ્યા હતા ત્યારે છૂટા પડેલા 2 ભાઈઓ 74 વર્ષ પછી મળ્યા, ખૂબ રડ્યા

13 Jan 2022 4:34 AM GMT
1947માં ભારત અને પાકિસ્તાનના ભાગલા વખતે મોહમ્મદ સિદ્દીકી એક બાળક હતા. તેનો પરિવાર વિખૂટા પડી ગયો.

સરહદ વિવાદ વચ્ચે ચીને LAC પર મિસાઇલ રેજિમેન્ટ તૈનાત કરી, ભારતે વ્યક્ત કરી ચિંતા

28 Nov 2021 10:04 AM GMT
LAC પરના ચીની સૈન્ય ચોકીઓની આંતરિક વિસ્તારો સાથે કનેક્ટિવિટીમાં વધુ સુધારો કરશે.
Share it