Connect Gujarat

You Searched For "buildings"

જાપાન ભૂકંપ : મકાનો ધરાશાયી સાથે રસ્તાઓ પર તિરાડો, જુઓ તબાહીનું મંજર..!

2 Jan 2024 7:35 AM GMT
નવું વર્ષ જાપાન માટે આફત લઈને આવ્યું છે. સાંજે 4 વાગ્યા પછી ઘણા વિસ્તારોમાં 4 થી વધુની તીવ્રતાવાળા 21 ભૂકંપ આવ્યા.

પશ્ચિમ બંગાળમાં ફટાકડાની ફેક્ટરીમાં બ્લાસ્ટ થતાં 4 લોકોના કરૂણ મોત

27 Aug 2023 10:33 AM GMT
દત્તાપુકુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક ફટાકડાની ફેક્ટરીમાં જોરદારનો બ્લાસ્ટ થયો હતો.

તૂર્કીયેમાં 5.3ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો, અનેક ઈમારતોને ફરી નુકસાન, 23 લોકો ઘાયલ…

11 Aug 2023 5:51 AM GMT
ગુરુવારે રાતે તુર્કીયેના દક્ષિણ વિસ્તારમાં 5.3ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. અહેવાલ અનુસાર આ ભૂકંપને લીધે ઘણી ઇમારતોને નુકશાન થયું છે

ભાવનગર : જર્જરિત બિલ્ડીંગ ધારકો સામે મનપાની લાલ આંખ, પાણી કનેક્શન કાપવા સહિત સીલ કરવાની કાર્યવાહી..!

3 Aug 2023 12:29 PM GMT
ભાવનગરની શહેરની 800થી વધુ જર્જરિત બિલ્ડીંગોને મહાનગરપાલિકા દ્વારા નોટિસ આપવામાં આવી છે.

ભરૂચ : ચોમાસા પૂર્વે 378 ભયજનક મકાનો-ઇમારતોને ઉતારી લેવા નગરપાલિકાએ આપી ધારકોને નોટિસ...

24 May 2023 10:48 AM GMT
ભરૂચની ભૌગોલિક રચનાને જોતાં જૂનું ભરૂચ શહેરના ટેકરા ઉપર વસેલું છે, જ્યારે નવું ભરૂચ શહેર તળેટીમાં આવેલું છે.

જોશીમઠઃ ડૂબતા શહેરમાં આજથી અસુરક્ષિત ઈમારતો સાથે 2 લક્ઝરી હોટલ તોડી પડાશે

10 Jan 2023 6:49 AM GMT
જોશીમઠમાં ભૂસ્ખલનને કારણે અસુરક્ષિત બનેલી ઇમારતોને તોડી પાડવાની ઝુંબેશ આજથી શરૂ થશે.

સોમનાથ યુનિ.માં ત્રણ ભવનનું લોકાર્પણ, ઇરાની મુસ્‍લિમ યુવકની સંસ્‍કૃત શીખવાની ખેવના જાણી શિક્ષણમંત્રી પ્રભાવિત

9 Aug 2022 6:26 AM GMT
વેરાવળમાં કાર્યરત સોમનાથ સંસ્‍કૃત યુનિવર્સિટી પરાસરમાં કરોડોના ખર્ચે નવનિર્મિત ત્રણ ભવનોનો લોકાર્પણ સમારોહ મહાનુભાવોના હસ્‍તે કરવામાં આવ્યા હતા.

ભરૂચ : શહેરના મોટાભાગના વિસ્તારોના એપાર્ટમેંટ જર્જરિત હાલતમાં, નિર્દોષનો ભોગ લેવાય તેવો ભય ઊભો થયો

16 May 2022 9:28 AM GMT
શહેરના વિવિધ વિસ્તારોમાં જર્જરીત ઈમારતના મોટા કોંક્રિટના પોપડા ધસી પડવાના કારણે નીચે વ્યવસાય કરતા દુકાનદારો અને રાહદારીઓ ના જીવનું જોખમ ઊભું થયું છે.

દુનિયાની આ વિચિત્ર ઈમારતો પર કરો એક નજર

22 March 2022 7:59 AM GMT
હેન્સ શૂ હાઉસ, પેન્સિલવેનિયાઃ આ તસવીર જોઈને સ્પષ્ટ થાય છે કે આ ઘર જૂતાના આકારમાં બનાવવામાં આવ્યું છે.

અંકલેશ્વર : ઔધ્યોગિક તાલીમ સંસ્થાના નવ નિર્મિત બિલ્ડીંગનું કરાયું લોકાર્પણ,શ્રમ અને રોજગાર પ્રધાન બ્રિજેશ મેરજા રહ્યા ઉપસ્થિત

28 Feb 2022 7:46 AM GMT
અંકલેશ્વરમાં રૂ.37 કરોડના ખર્ચે નિર્માણ પામેલ ઓદ્યોગીક તાલીમ સંસ્થાના નવા બિલ્ડીંગનું શ્રમ અને રોજગાર પ્રધાન બ્રિજેશ મેરજાના હસ્તે લોકાર્પણ કરવામાં...

રાજ્યની 2700થી વધુ ગ્રામપંચાયતના નવા મકાન બનાવાશે, પંચાયત મંત્રી બ્રિજેશ મેરજાની મોટી જાહેરાત

11 Dec 2021 11:53 AM GMT
ગ્રામ પંચાયત એટલે ગામનો વિકાસનું ઘર, પણ ગુજરાતમાં એવા કેટલાય ગ્રામ પંચાયતના મકાનો છે જૂના અને જર્જરિત છે