Connect Gujarat

You Searched For "CCTV Video"

સુરત : 35 સેકન્ડમાં ચપ્પુના 10થી વધુ ઘા મારવાની ઘટના CCTVમાં કેદ, અસામાજિક તત્વો ફરાર...

13 July 2022 10:33 AM GMT
અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે. શહેરના લિંબાયત વિસ્તારમાં આવેલ સરદારનગરમાં અંગત અદાવતે કેટલાક યુવકો વચ્ચે બોલાચાલી થઈ હતી.

અંકલેશ્વર : કાપોદ્રાના મકાનમાંથી રૂ. 1.50 લાખના મત્તાની ચોરી, બાઇક પર આવેલા તસ્કરો CCTVમાં કેદ

14 Jun 2022 12:44 PM GMT
અંકલેશ્વર તાલુકાના કાપોદ્રા ગામમાં બંધ મકાનનો લાભ લઈ રૂપિયા 1.50 લાખના મુદ્દામાલ પર હાથફેરો કરી તસ્કરો ફરાર થઈ ગયા હતા.

હનુમાન ચાલીસા વિવાદ: રાણા દંપતી પોલીસ સ્ટેશનમાં ચા-કોફી પીતા દેખાયા, મુંબઈ પોલીસ કમિશનરે CCTV ફૂટેજ શેર કર્યા

26 April 2022 10:33 AM GMT
નવનીત રાણા દ્વારા લગાવવામાં આવેલા ગેરવર્તણૂકના આરોપો વચ્ચે મુંબઈ પોલીસે જવાબી કાર્યવાહી કરી છે.