Connect Gujarat

You Searched For "CM"

અમિત શાહની અધ્યક્ષતામાં આજે ભાજપ કોર કમિટીની બેઠક, CM સહિત અનેક મોટા નેતાઓ હાજર રહેશે

8 Nov 2022 8:41 AM GMT
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ મંગળવારે ગુજરાત ભારતીય જનતા પાર્ટીની કોર કમિટીના સભ્યોની એક મહત્વપૂર્ણ બેઠકની અધ્યક્ષતા કરશે.

ગાંધીનગર : સરકાર 3 કલાક માટે 182 વિદ્યાર્થીઓના હાથમાં, અમદાવાદનો રોહન CM બન્યો

22 July 2022 6:59 AM GMT
ગાંધીનગર વિધાનસભા ખાતે 182 વિદ્યાર્થીઓ દ્વારા મોક એસેમ્બલીની સીએમ ભૂપેન્દ્ર પટેલ ના હસ્તે શરૂઆત કરવામાં આવી.

સંવેદનશીલ સીએમ' નર્મદા જિલ્લાના અસરગ્રસ્ત વિસ્તારોની જાત માહિતી મેળવી

12 July 2022 12:44 PM GMT
રાજ્યમાં છેલ્લા એક અઠવાડિયાથી પડી રહેલા વરસાદના કારણે ભારે નુકસાન થયું છે.

CM મમતા બેનરજીના ઘરમાં ઘુસી આવ્યો યુવાન, સુરક્ષા એજન્સીઓમાં ખળભળાટ

3 July 2022 10:38 AM GMT
શનિવારે રાત્રે કોલકાતાના કાલીઘાટ ખાતે પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનર્જીના નિવાસસ્થાન પર મોટા પ્રમાણમાં સુરક્ષા ભંગ થયો હતો

ઔદ્યોગિક વિકાસમાં ગુજરાતનો ડંકો, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્યની આગેકૂચ...

16 Jun 2022 10:15 AM GMT
તાજેતરમાં એન્યૂઅલ સર્વે ઓફ ઈન્ડસ્ટ્રીઝના જાહેર થયેલા આંકડા અનુસાર, દેશભરમાં ઔદ્યોગિક સંસાધનો (ફિક્સ્ડ કેપિટલ)માં ગુજરાત અવ્વલ રહ્યું છે.

ઉત્તર પ્રદેશ : 15 વર્ષના છોકરાએ CM યોગી પર વાંધાજનક કરી પોસ્ટ , મળી ગૌશાળા સાફ કરવાની સજા

24 May 2022 4:28 AM GMT
મુરાદાબાદમાં જુવેનાઈલ જસ્ટિસ બોર્ડ (JJB) એ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પર વાંધાજનક ટિપ્પણી કરવા બદલ 15 વર્ષના છોકરાને અનોખી સજા આપી છે.

ગાંધીનગર : મિનિ કબીરવડ તરીકે ઓળખાતા કંથારપુર મહાકાળી વડની મુખ્યમંત્રીએ લીધી આકસ્મિક મુલાકાત

10 May 2022 10:32 AM GMT
ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ગાંધીનગર જીલ્લાના દહેગામ તાલુકાના કંથારપુર ગામની આકસ્મિક મુલાકાતે આવી પહોંચ્યા હતા,

અમદાવાદ : CMની ઉપસ્થિતિમાં 'એશિયા બિગેસ્ટ ટુરિઝમ એવોર્ડ સમારોહ યોજાયો

3 May 2022 6:41 AM GMT
'એશિયા બિગેસ્ટ ટુરિઝમ એવોર્ડનું આયોજન કરાયું, રોબોટિક ટેકનોલોજીનો ઉપયોગ કરી એવોર્ડ અપાયા

અમદાવાદ : BAPSના 72,000થી વધુ સ્વયંસેવકોને બિરદાવતો શાનદાર સમારોહ યોજાયો,મુખ્યમંત્રી રહ્યા ઉપસ્થિત

25 April 2022 7:46 AM GMT
BAPS દ્વ્રારા પારિવારિક શાંતિ અંતર્ગત કાર્યક્રમ યોજાયો, 72,000થી વધુ સ્વયંસેવકોએ શાંતિ ફેલાવા પહેલ કરી

પંજાબના લોકોને 1 જુલાઈથી મળશે 300 યુનિટ મફત વીજળી, રાજ્ય સરકારે જાહેરાત કરી

16 April 2022 5:01 AM GMT
પંજાબની આમ આદમી પાર્ટીની ભગવંત માન સરકારે રાજ્યના લોકોને 300 યુનિટ મફત વીજળી આપવાનું વચન પૂરું કરવાની જાહેરાત કરી છે.

કચ્છ : રૂ. 5.31 કરોડના ખર્ચે ખરીદાએલ 36 એમ્બ્યુલન્સને મુખ્યમંત્રીએ લીલીઝંડી આપી...

15 April 2022 10:13 AM GMT
રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના વરદ હસ્તે કચ્છ જિલ્લાના મુખ્ય મથક ભુજ ખાતે કુલ 36 આરોગ્ય એમ્બ્યુલન્સને લીલીઝંડી આપી નાગરિકોની સેવામાં અર્પણ...

અમદાવાદ : SGVP ગુરુકુળના ભક્તિ પ્રકાશદાસજી સ્વામી થયા અક્ષરવાસી, મુખ્યમંત્રીએ કર્યા અંતિમ દર્શન...

13 April 2022 12:12 PM GMT
SGVP ગુરુકુળના ભક્તિ પ્રકાશદાસજી સ્વામી ચૈત્ર સુદ એકાદશીના પવિત્ર દિવસે સવારે 10.20 વાગ્યે અક્ષરવાસ થતા હરિભક્તોમાં શોકનું મોજું પ્રસરી ગયું છે
Share it