Home > Car Accident
You Searched For "car accident"
જુનાગઢ: કારની અડફેટે 3 મિત્રોના મોત,પરિવારમાં માતમનો માહોલ
14 March 2024 10:54 AM GMTજૂનાગઢમાં મધરાતે ત્રણ મિત્રએ અકસ્માતમાં જીવ ગુમાવ્યા હતા.
વડોદરા: માર્ગ પર ઉભેલા કન્ટેનર પાછળ કાર ધડાકાભેર ભટકાય, એક જ પરિવારના 5 લોકોના મોત
4 March 2024 6:30 AM GMTમોડી રાત્રે ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો. માર્ગ પર ઉભેલા કન્ટેનર પાછળ કાર ભટકાતા એક જ પરિવારના 5 લોકોના કમકમાટી ભર્યા મોત નિપજ્યા હતા
સુરેન્દ્રનગર : સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતાં કાર ખાડીમાં ખાબકી, કારમાં સવાર 2 લોકોના મોત...
28 Dec 2023 8:14 AM GMTકાર રોડની સાઈડમાં નાળામાં ખાબકતા પાણીમાં ડૂબી જવાથી કારમાં સવાર 2 લોકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા
પાટણ: સાંતલપૂર નજીક કાર પાણી ભરેલા ખાડામાં ખાબકતા ચાર લોકોના મોત,પરિવારમાં ગમનો માહોલ
13 Dec 2023 7:00 AM GMTપાટણના સાંતલપૂર નજીક અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં કાર પાણી ભરેલા ખાડામાં ખાબકતા ચાર લોકોના મોત નિપજ્યા હતા.
યુપીના બરેલીમાં સર્જાયો ભયંકર અકસ્માત, ડમ્પર સાથે કાર ટકરાતા 8 જાનૈયાઓ જીવતા ભૂંજાયા....
10 Dec 2023 6:52 AM GMTબરેલી-નૈનીતાલ હાઇવે પર મારુતિ અર્ટિગા કારની ટ્રક સાથે જોરદાર ટક્કર થઈ હતી. કારનું ટાયર ફાટી ગયું હતું અને ટક્કરને કારણે તે ઘણી દૂર ઘસડાઈ હતી
અમદાવાદ-કચ્છ હાઈવે પર ગમખ્વાર માર્ગ અકસ્માત, કાર ટેમ્પા સાથે ભટકાતા ચાર લોકોના મોત
7 Dec 2023 7:22 AM GMTઅમદાવાદ-કચ્છ હાઈવે ઉપર ધ્રાંગધ્રા બાયપાસ પાસે આજે ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે.
રાજસ્થાનમાં સર્જાય મોટી દુર્ઘટના, કાર અને ટ્રક વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં એક જ પરિવારના 7 લોકોને કાળ ભરખી ગયો
29 Oct 2023 7:41 AM GMTઅકસ્માત એટલો ભયાનક હતો કે કારના ટુકડે ટુકડા થઈ ગયા હતા. અકસ્માત બાદ સમગ્ર રોડ પર ભારે ટ્રાફિક જામ જોવા મળ્યો હતો
યમુના એક્સપ્રેસ-વે પર સર્જાયો ભયાનક અકસ્માત, અજ્ઞાત વાહને કારને ટક્કર મારતા 5ના મોત, 3 ગંભીર રીતે ઘાયલ....
21 Oct 2023 7:27 AM GMTઉત્તર પ્રદેશના ગૌતમ બુદ્ધ નગર જિલ્લામાં યમુના એક્સપ્રેસ-વે પર એક મોટો માર્ગ અકસ્માત સર્જાયો હતો.
વડોદરા : “ભરૂચ જિલ્લા પંચાયત પ્રમુખ” નેમ્પ્લેટવાળી કારે અડફેટે લેતા વૃદ્ધનું મોત, કારમાંથી દારૂની બોટલ મળી આવી...
14 Oct 2023 8:18 AM GMTહીટ એન્ડ રનનો બનાવ સામે આવ્યો છે. ભરૂચ જિલ્લા પંચાયતના પ્રમુખની કારે રસ્તે ચાલતા દંપત્તિને અડફેટે લેતા વૃદ્ધનું મોત નીપજયું હતું.
ભરૂચ : કેલોદ નજીક ટ્રક અને કાર વચ્ચે સર્જાયો ગમખ્વાર અકસ્માત, 4 લોકોના ઘટના સ્થળે મોત....
13 Oct 2023 6:29 AM GMTહાઈવા ટ્રક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા 4 યુવાનોના ધટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા હતા.
ઈટલી : શાહરુખ ખાનની ફિલ્મ ‘સ્વદેશ’ની કો-સ્ટાર ગાયત્રી જોશીને નડ્યો અકસ્માત, સ્વિસ દંપતીનું મોત....
4 Oct 2023 6:28 AM GMTગાયત્રી તેના પતિ વિકાસ ઓબેરોય સાથે ઇટાલીમાં વેકેશન પર ગઈ હતી. આ દરમિયાન તેની કારનો અકસ્માત થયો હતો
ભાવનગર: રખડતા ઢોરના કારણે બે લોકોના મોત,લોકોમાં જોવા મળ્યો આક્રોશ
28 Sep 2023 9:43 AM GMTઅકસ્માત સર્જાતા હમીદ ભાઈ અને તેમના પત્ની હુસ્નાબેન બન્ને ઇજાગ્રસ્ત થતા સર. ટી હોસ્પિટલ સારવાર માટે ખસેડાયા હતા